Breaking News

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં મેડિકલ-ગ્રેડના ઓક્સિજનની માગ પૂર્ણ કરવા માટે લાંબા ગાળાના સોલ્યુશન માટે કામગીરી શરૂ કરી છે. એલએન્ડટી ટૂંક સમયમાં ભારતમાં વિવિધ હોસ્પિટલોને 22 ઓક્સિજન જનરેટર્સ પ્રદાન કરવાનું શરૂ કરશે, જ્યાં ઓક્સિજનની ખેંચ સૌથી વધુ છે. આ એકમો …

Read More »

અંબુજા સિમન્ટે અંબુજાનગર, ગુજરાત ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો

કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારાને પગલે ઓક્સિજનનો પુરવઠો પણ અનિવાર્ય બની ગયો છે. ઓક્સિજનની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા અને સમુદાયના સભ્યો તથા સ્થાનિક સત્તાવાળાઓને મદદ કરવા અંબુજા સિમેન્ટે અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, ગુજરાત ખાતે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. ઓક્સિજન જનરેટિંગ યુનિટની ક્ષમતા 10 Nm3/hrના ફ્લો રેટ પ્રમાણે પ્રતિ દિન …

Read More »

નાણાકીય વર્ષ 2020-21માં એલટીઆઈની આવક 9.5 ટકા વધી; ચોખ્ખો નફો 27.5 ટકા વધ્યો

આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કન્સલ્ટિંગ અને ડિજિટલ સોલ્યુશન્સ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો ઇન્ફોટેક (BSE code: 540005, NSE: LTI)એ આજે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21ના પરિણામોની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2020-21નો ચોથો ત્રિમાસિક ગાળો અમેરિકન ડોલરમાં: આવક USD 447.4 મિલિયન; વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે 4.6% અને વાર્ષિક …

Read More »

એલએન્ડટીએ લિન્ક્ડઇનની ભારતમાં ‘ટોપ કંપનીઓની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું

પ્રતિભાઓનો પોષવા અને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે એલએન્ડટીને ભારતમાં લિન્ક્ડઇનના 2021 ટોપ કંપનીઝ લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું હતું. આ રીતે કંપનીએ બે વર્ષ અગાઉના 23મા સ્થાનથી 19 સ્થાનની હરણફાળ ભરી છે. આ એલએન્ડટીને દેશમાં અનેક આઇટી, ઇ-કોમર્સ અને કન્સલ્ટિંગ કંપનીઓ વચ્ચે ટોપ 10માં સ્થાન ધરાવતી એકમાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બનાવે …

Read More »

નાણાકીય વર્ષ 2020-21માં મોરપેનના ચોખ્ખા નફામાં 189 ટકાની જબરદસ્ત વૃદ્ધિ અને આવકમાં 39 ટકાની વૃદ્ધિ

મોરપેન લેબોરેટરીઝ લિમિટેડ (www.morepen.com)એ 189 ટકાના વધારા સાથે રૂ. 97,08 કરોડનો ચોખ્ખા નફો (સંગઠિત) કર્યો છે. વર્ષ દરમિયાન ચોખ્ખી સંગઠિત આવક 39 ટક વધીને રૂ. 1200.13 કરોડ થઈ હતી. અગાઉના નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 862.55 કરોડની વાર્ષિક આવક સાથે રૂ. 33.58 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. નાણાકીય વર્ષ 2020-21 માટે …

Read More »

મહિન્દ્રાએ મુંબઈ, થાણે, પૂણે, પિમ્પરી-ચિંચવાડ, ચાકણ, નાસિક અને નાગપુરમાં ઓક્સિજનનો પુરવઠો ઝડપથી સુનિશ્ચિત કરવા ‘ઓક્સિજન ઓન વ્હીલ્સ’ સર્વિસ શરૂ કરી

કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેર વચ્ચે ભારત ઓક્સિજનના પુરવઠાની તીવ્ર ખેંચનો સામનો કરી રહ્યો છે. મહિન્દ્રા ગ્રૂપે ફ્રી સર્વિસ પહેલ ‘ઓક્સિજન ઓન વ્હીલ્સ’ (O2W) શરૂ કરી છે, જે અતિ જરૂરિયાતના સમયમાં હોસ્પિટલો અને તબીબી કેન્દ્રો સાથે ઓક્સિજનના ઉત્પાદકોને જોડીને ઓક્સિજનની ઉપલબ્ધતા વધારશે. O2W મુંબઈ, થાણે, પિમ્પરી-ચિંચવાડ, ચાકણ, નાસિક અને નાગપુરમાં શરૂ …

Read More »

ભારતીયોએ લોકડાઉન દરમિયાન તેમના દિવસને પૂર્ણ બનાવતી ‘લિટલ થિંગ્સ’નો ખુલાસો કર્યો

ગોદરેજ ગ્રૂપના લેટેસ્ટ રિસર્ચ ધ લિટલ થિંગ્સ વી ડૂમાં જાણકારી મળી છે કે, અડધાથી વધારે ભારતીયો (52 ટકા) પર્યાવરણ પ્રત્યે સભાન થયા છે – જેમાં છોડવાઓનું વાવેતર, ખરીદી પર વધારે વિવેક અને ઊર્જાનું સંરક્ષણ સામેલ છે – જે રોગચાળા અને એના પરિણામે લાગુ લોકડાઉનનું સીધું પરિણામ છે. જ્યારે દેશ મ્યુટેટેડ …

Read More »

એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સે 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલાં વર્ષ માટે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ રૂ. 20,624 કરોડ નોંધાવ્યું

દેશની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સે 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલાં વર્ષ માટે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ સ્વરૂપે રૂ. 20,624 કરોડ મેળવ્યાં હતાં, જે 31 માર્ચ, 2020ના રોજ પૂર્ણ થયેલાં વર્ષ માટે રૂ. 16,592 કરોડ હતાં. ગત વર્ષની તુલનામાં સિંગલ પ્રીમિયમ 52 ટકા વધ્યું છે. વીમા …

Read More »

આઇડીબીઆઈ બેંકનું સારી કામગીરીના માર્ગ પુનરાગમન, 5 વર્ષ પછી નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1,359 કરોડનો નફો કર્યો

આઇડીબીઆઈ બેંક લિમિટેડ (આઇડીબીઆઈ બેંક)ના બોર્ડ ઓફ ડાયરેક્ટરની આજે બેઠક યોજાઈ હતી તથા 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામોની મંજૂરી આપી હતી. મુખ્ય કામગીરી નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 512 કરોડ, જે નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 135 કરોડ …

Read More »

સીડીએસએલના વાર્ષિક પીએટીમાં 107 ટકાનો વધારો

એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (“સીડીએસએલ”)એ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ માટે સંગઠિત અને સ્વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીના એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, “અમને નાણાકીય વર્ષ 2020-21 માટે અને ત્રિમાસિક …

Read More »