Breaking News
Home / 2020

Yearly Archives: 2020

ટેલીપ્રાઇમ કનેક્ટેડ સોલ્યુશન દ્વારા ઇ-ઇનવોઇસિંગનું અનુપાલન સરળ કરશે

જીએસટી માળખા હેઠળ ઇ-ઇનવોઇસિંગના અમલીકરણથી વાર્ષિક રૂ. 100 કરોડ અને વધુ ટર્નઓવર ધરાવતા બી2બી બિઝનેસિસ 1 જાન્યુઆરી 2021થી અનુપાલનના નવા કાર્યક્ષેત્ર હેઠળ આવી જશે. આ બિઝનેસિસ બદલાવ માટે સક્ષમ બને તથા અત્યંત સરળતાથી ઇ-ઇનવોઇસિંગનું સંચાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતના અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર ટેલી સોલ્યુશન્સ નવું સંપૂર્ણ …

Read More »

સીજીએ અહમદનગરમાં નવી મોટર “સ્માર્ટ એલવી મોટર્સ”નું ઉત્પાદન કરતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડના ચેરમેન શ્રી વેલ્લયન સુબૈયાએ 21 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના અહમદનગરમાં અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અત્યાધુનિક, સ્માર્ટ મોટર્સનું ઉત્પાદન કરશે. આ અહમદનગગરમાં કંપનીનો સાતમો ઉત્પાદન પ્લાન્ટ છે. આ સુવિધા 4200 ચોરસ મીટરના ક્ષેત્રફળમાં પથરાયેલી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપકરણ અને મશીનરીઓ સાથે સજ્જ છે. …

Read More »

યસ સિક્યોરિટીઝે એમડી અને સીઇઓ તરીકે પ્રસાંત પ્રભાકરનની બઢતી કરી

યસ બેન્કની સંપૂર્ણ માલિકીની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, મર્ચન્ટ બેન્કિંગ, વેલ્થ બ્રોકિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પેટાકંપની યસ સિક્યોરિટીઝે પ્રસાંત પ્રભાકરનને બઢતી આપીને યસ સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (એમડી અને સીઇઓ) તરીકે તાત્કાલિક અસરથી બઢતી કરી હોવાની જાહેરાત કરી છે. આ અગાઉ પ્રસાંત યસ સિક્યોરિટીઝના જોઇન્ટ એમડી અને સીઇઓ હતા …

Read More »

હોન્ડા 2વ્હીલર ઇન્ડિયાની શાઇન બ્રાન્ડે 90 લાખથી વધારે ગ્રાહકો મેળવવાનો રેકોર્ડ કર્યો

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે નવી સફળતા મેળવવાની જાહેરાત કરી હતી. 125સીસી મોટરસાયકલના સેગમેન્ટમાં સતત નવો માપદંડ સ્થાપિત કરતું શાઇને વર્ષ 2006માં લોંચ થયા પછી અત્યાર સુધી 90 લાખથી વધારે ગ્રાહકો મેળવ્યાં છે. હોન્ડા શાઇન બ્રાન્ડ મોખરે રહીને નેતૃત્વ કરીને એના સેગમેન્ટમાં 39 ટકા બજારહિસ્સો ધરાવે છે. …

Read More »

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે ગો ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશિપ કરી

સ્માર્ટ બેંકિંગ સોલ્યુશનો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી અદ્યતન રુર્બન બેંક ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકએ ગો ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે એના જોડાણની જાહેરાત કરી હતી. આ પાર્ટનરશિપ સાતે ફિનકેર SFB હવે ગ્રાહકોની મહત્ત્વપૂર્ણ નાણાકીય સુરક્ષાની જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ બનશે અને એના લક્ષિત ગ્રાહક વર્ગોને વીમાની સેવાઓ પૂરી પાડશે. બાઇટ-સાઇઝ …

Read More »

મહિન્દ્રા લોજિસ્ટિક્સ અને 1બ્રિજએ ગ્રામીણ ભારતમાં છેવાડાના માનવી સુધી ડિલિવરી કરવા સમજૂતી કરી

ભારતની અગ્રણી થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3PL) સોલ્યુશન પ્રોવાઇડર્સ પૈકીની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (MLL)એ બેંગાલુરુ સ્થિત સામાજિક એન્ટરપ્રાઇઝ અને ભારતના સૌથી મોટા વિલેજ કોમર્સ નેટવર્ક પૈકીના એક 1બ્રિજ સાથે તાજેતરમાં સમજૂતીકરાર (MoU) કર્યા છે, જેનો આશય સંયુક્તપણે કામ કરીને ગ્રામીણ ભારતમાં છેવાડાના માણસ સુધી ઉત્પાદનોની ડિલિવરી અને વિતરણ કરવાનો છે. જ્યારે …

Read More »

બજાજ આલિયાન્ઝે ડિજિટલ લાઇફ સર્ટિફિકેશન દ્વારા વરિષ્ઠ નાગરિકોને મદદ કરી

ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાં સ્થાન પામતી બજાજ આલિયાન્ઝ લાઇફે તેના પોલિસીધારકોને એન્યુઇટી પેન્શન ક્લેમ કરવાની પ્રક્રિયા સરળ કરવા વિડિયો આધારિત અનોખા પ્રકારની ડિજિટલ લાઇફ સર્ટિફિકેશનની સુવિધા શરૂ કરી છે. આ નવી સેવાને કારણે વરિષ્ઠ નાગરિકો હવે સાદો વિડિયો કોલ કરીને કંપનીના પ્રતિનિધીને તેમની હયાતીનું પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) રજૂ કરી …

Read More »

યસ બેંકએ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને રિટેલ વૃદ્ધિને વેગ આપવા સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું

યસ બેંકએ એની રિટેલ એસેટ્સ પોર્ટફોલિયો વધારવાની સ્ટ્રેટેજીને સુસંગત રિટેલ ધિરાણ વ્યવસાયને ઝડપથી આગળ વધારવા અત્યાધુનિક ટેકનોલોજી પ્લેટફોર્મ ઊભું કરવા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર સેલ્સફોર્સ સાથે જોડાણની જાહેરાત કરી હતી. યસ બેંકની ટેકનોલોજી ક્ષમતાઓ અને સેલ્સફોર્સના પ્લેટફોર્મની ક્ષમતાનો ઉપયોગ કરીને આ જોડાણનો ઉદ્દેશ ગ્રાહકોને એકીકૃત અનુભવ સાથે જોડવાનો …

Read More »

વીએ એના યુઝર્સને વર્ટિકલ વીડિયો સ્ટોરીઝ ઓફર કરવા ફાયરવર્ક સાથે વ્યૂહાત્મક પાર્ટનરશિપ કરી

ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાના વિઝન સાથે ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ સિલિકોન વેલીમાં સ્થિત વિશ્વનાં સૌથી મોટાં સ્ટોરી પબ્લિશિંગ પ્લેટફોર્મ ફાયરવર્ક સાથે વ્યૂહાત્મક પાર્ટનરશિપ કરી છે. પહેલી વાર કોઈ પણ ભારતીય ટેલીકોમ ઓપરેટરે એના યુઝર્સને સ્ટોરીઝ ફોર્મેટ પ્રસ્તુત કરવા લીડ લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ દરેક પ્લેટફોર્મે સ્ટોરીઝ ફોર્મેટ …

Read More »

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ‘રુપે સિલેક્ટ’ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ પ્રસ્તુત કર્યું

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે જોડાણમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બેંકના સ્થાપના દિવસ પર કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ – ‘રુપે સિલેક્ટ’નું વિશિષ્ટ વેરિઅન્ટ લોંચ કર્યું હતું. રુપે ડેબિટ સિલેક્ટ કાર્ડના સ્વરૂપમાં બેંક દ્વારા આ ઇનોવેટિવ ઓફર ગ્રાહકોની જીવનશૈલી, ફિટનેસ, નવસંચાર, પોષણ અને પર્સનલ કેર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ …

Read More »