Breaking News
Home / 2020 / May

Monthly Archives: May 2020

પ્રોજેક્ટ ટૂડેએ કોવિડ-19 પછીના સમયગાળામાં પ્રોજેક્ટ્સની સ્થિતિનો તાગ મેળવવા સર્વે હાથ ધર્યો

ભારતમાં નવા અને હાલ ચાલુ પ્રોજેક્ટ્સનો સૌથી મોટો ઓનલાઇન ડેટાબેઝ ધરાવતી પ્રોજેક્ટ્સ ટૂડેએ પ્રોજેક્ટ સમુદાયમાં નિષ્ણાતો વચ્ચે એક રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધર્યો હતો, જેમાં હાલની સ્થિતિ પર તેમના અભિપ્રાયો મેળવવામાં આવ્યાં હતાં અને લોકડાઉન પછીના ગાળા દરમિયાન મુખ્ય ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટમાં રોકાણની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. સંપૂર્ણપણે જોઈએ તો, …

Read More »

ડિલશેરે રાજ્યમાં એના ગ્રાહકોનો આધાર વધાર્યો; 30 દિવસમાં 2 લાખ ઓર્ડર ડિલિવર કર્યા

ઝડપથી વૃદ્ધિ કરતી સોશિયલ ઇ-કોમર્સ કંપનીઓ પૈકીની એક ડિલશેરએ આજે જાહેરાત કરી હતી કે, લોકડાઉન હોવા છતાં તેઓ ગુજરાતમાં સ્થિર વૃદ્ધિ જોઈ રહ્યાં છે. છેલ્લાં એક મહિનામાં ગુજરાતના સર્વિસ પૂરી કરી શકાય એવા ક્ષેત્રોમાં વેચાણમાં 100 ટકાની વૃદ્ધિ અનુભવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 15,000 ગ્રાહકો ઉમેર્યા છે અને 2 …

Read More »

ટાટા પાવર ‘EZ ચાર્જ ’ સાથે સ્વચ્છ પરિવહન તરફ ભારતની આગેકૂચને સુનિશ્ચિત કરવા સજ્જ

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી અને દેશમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં પથપ્રદર્શક ટાટા  પાવરને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેશનલ નેટવર્ક ઊભું કરીને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) સેગમેન્ટમાં એની કામગીરી ઊભી કરવાની અપેક્ષા છે. જ્યારે ભારતીય ઓટોમોટિવ સેક્ટર વેચાણમાં લાંબા ગાળાના ઘટાડામાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માગ IC (અશ્મિભૂત …

Read More »

નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં ટાટા પાવરનો રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો વધીને 3883 મેગાવોટ થયો

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, એની રિન્યૂએબલ એનર્જીનો વ્યવસાય 2,637 મેગાવોટ (932 મેગાવોટ પવન ઊર્જા અને 1705 સૌર ઊર્જા)ને આંબી ગયો છે. આ સાથે કંપનીનો રિન્યૂએબલ ઊર્જાનો પોર્ટફોલિયો (ક્લીન અને ગ્રીન પ્રોજેક્ટ સહિત) 3,833 મેગાવોટ થઈ ગયો છે, જે ગયા વર્ષનાં સમાન ત્રિમાસિક …

Read More »

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને ‘ગ્રેટ પ્લેસ ટૂ વર્ક’ તરીકે સર્ટિફિકેટ મળ્યું

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ [ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ]ને સ્મોલ અને મિડ-સાઇઝ ઓર્ગેનાઇઝેશન્સની કેટેગરી અંતર્ગત સતત બીજી વાર ગ્રેટ પ્લેસ ટૂ વર્ક® ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્રેટ પ્લેસ ટૂ વર્ક તરીકે સર્ટિફિકેટ મળ્યું છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાર દ્રઢપણે માને છે કે, કર્મચારીઓ સૌથી વધુ કિંમતી હિતધારકોમાં સામેલ છે અને આ કર્મચારીઓ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા …

Read More »

વોડાફોન આઇડિયા બેંકના તમામ ખાતાધારકોને તેમના ઘરેથી સલામતી સાથે રિચાર્જ કરાવવા સક્ષમ બનાવશે

ભારતની અગ્રણી ટેલીકોમ સર્વિસીસ પ્રોવાઇડર વોડાફોન આઇડિયાએ ફીચર ફોનનો વપરાશ કરતાં  યુઝર્સ અને ડિજિટલ માધ્યમો સાથે અનુકૂળતા ન ધરાવતા ગ્રાહકો માટે વેલિડ યુપીઆઈ આઇડીનો ઉપયોગ કરીને તેમના વોડાફોન આઇડિયા નંબરને રિચાર્જ કરવાની સુવિધા પ્રસ્તુત કરી છે. વોડાફોન આઇડિયાએ દેશભરમાં આ સર્વિસ શરૂ કરવા ભારતમાં નાણાકીય સેવાઓ પૂરી પાડતી અગ્રણી કંપની …

Read More »

કોવિડ-19 મહામારી: સ્ટ્રોક કેરને મોટી અસર થઈ છે, અભ્યાસનુ તારણ

અમદાવાદ: કોવિડ-19ના મહામારીને કારણે  ગુજરાત સહિત ભારતમાં સ્ટ્રોકની સારવારને  નોંધપાત્ર અસર થઈ છે અને સ્થિ તિ પડકારજનક થઈ છે. તેવુ એઈમ્સ, દિલ્હી, પીજીઆઈ ચંદીગઢ અને સીએમસી લુધીયાણા સહિતનાં  13 સુસ્થાપિત  સ્ટ્રોક સેન્ટરના નિષ્ણાતોને આવરી લેતા આ અભ્યાસમાં  દર્શાવવામાં આવ્યું છે. આ અભ્યાસમાં  કોવિડ-19ના મહામારી દરમ્યાન સ્ટ્રોકના પડકારોની ચર્ચા કરવામાં આવી છે. આ અભ્યાસ …

Read More »

ગુજરાતમાંથી 10 લાખ પરપ્રાંતીય શ્રમિકોને સલામત રીતે વતન રવાના કરાયા

ગાંધીનગર:  ગુજરાત સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી 10.75 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો અને અટવાયેલા લોકોને  સ્પેશ્યલ ટ્રેઈન મારફતે તેમના વતનમાં સલામત રીતે પરત મોકલાયા છે. કેન્દ્ર સરકારે તા. 2 મે ના રોજ પરપ્રાંતીય શ્રમિકો અને અટવાયેલી વ્યક્તિઓની  આંતર-રાજ્ય હેરફેર માટે મંજૂરી આપી હતી. એ પછી ગુજરાત સરકારે 10.75 લાખથી પણ વધુ શ્રમિકોને …

Read More »

ઓટો ઉદ્યોગના અનુભવને વધારવા માટે એમજી મોટર ઇન્ડિયાનો નવી સંપર્ક મુકત ટેકનિક સ્યુટ ‘શીલ્ડ +’

નવા સામાન્યમાં ગ્રાહકોની સેવા કરવાની તૈયારી કરતાં એમજી મોટર ઇન્ડિયાએ આજે ​​પોતાનો ‘એમજી શીલ્ડ +’ કાર્યક્રમ રજૂ કર્યો છે. વેચાણ અને સેવાકીય પહેલ માટે વિશાળ તકો પૂરી પાડતુ, શિલ્ડ + સંપર્ક ફ્રી ટેકનોલોજી, ડોરસ્ટેપ ડિલિવરી ઓફ સર્વિસીસ અને એન્હાન્સ્ડ સેનિટાઇઝેશન પરના મુખ્ય આકર્ષણ સાથે બનાવાયેલ છે. સંપર્ક ફ્રી ટેક્નોલોજીની સુવિધા …

Read More »

કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા પુત્રની વિનંતી પર હોસ્પિટલના સ્ટાફે કોવિડ પોઝિટિવ ૮૫ વર્ષીય વૃદ્ધના કર્યા અંતિમ સંસ્કાર

અમદાવાદ, કોવિડ-19 મહામારીથી પ્રભાવિત હજારો પરિવારો અનેક મુશ્કેલ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યાં છે. અમદાવાદનો વાડિલાલ પરિવાર પણ આવો જ એક પરિવાર હતો કે જેને ખૂબ જ કપરા સમયની થપાટ લાગી હતી. ૮૫ વર્ષીય વૃદ્ધ વાડિલાલ ગાંધી સહિત પરિવારના ચાર સભ્યોને થોડા દિવસો પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને …

Read More »