Breaking News
Home / 2020 / July

Monthly Archives: July 2020

પ્રથમ ત્રિમાસિક ગાળામાં મહિન્દ્રા લોજિસ્ટિક્સની આવક રૂ. 410 કરોડ; EBITDA રૂ. 0.6 કરોડ

ભારતની અગ્રણી 3PL સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (MLL)એ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના કુલ નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી સાથે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરીની સરખામણી   આવક રૂ. 410 કરોડ, જે ગયા …

Read More »

ટાઇટનની જ્વેલરી કંપની તનિષ્કે સલામતીના પગલાં 2.0 સાથે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સલામતીમાં વધારો કર્યો

ભારતની અગ્રણી અને ટાટા હાઉસની સૌથી વિશ્વસનિય જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે આજે અગાઉ જાહેર કરેલા સલામતીના પગલાં ઉપરાંત સલામતીની નવી ખાસિયતો પ્રસ્તુત કરી હતી. જ્યારે કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કંપનીએ સલામતીના પગલાંને મજબૂત કરવા સ્ટોર્સમાં UVC ચેમ્બર્સ, પલ્સ ઓક્સિમીટર અને ફેસ શીલ્ડનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. તનિષ્ક …

Read More »

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામોની જાહેરાત કરી

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (‘PEL’, NSE: PEL, BSE: 500302,912460)એ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના એના કુલ પરિણામોની આજે જાહેરાત કરી હતી. Financial Highlights ફાર્મામાં મૂડીભંડોળ ઊભું કરવું: વિશ્વના ટોચના રોકાણકાર કાર્લાઇલ સાથે પિરામલ ફાર્મામાં 20 ટકા હિસ્સા માટે 490 મિલિયન ડોલરનું નવા ઇક્વિટી …

Read More »

એક્સિસ બેંકે AI પાવર્ડ કન્વર્સેશનલ બેંકિંગ IVR આસિસ્ટન્ટ AXAA લોંચ કર્યું

ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે ગ્રાહકોની સતત વધતી ક્વેરીને અસરકારક રીતે અને ઝડપથી પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ કન્વર્સેશનલ વોઇસ BOT ઓટોમેટેડ વોઇસ આસિસ્ટન્ટ ‘AXAA’ લોંચ કરવાની આજે જાહેરાત કરી હતી. AXAA બેંકની “દિલ સે ઓપન” ફિલોસોફીને સુસંગત છે, જે ગ્રાહકને સેવા આપવા ધ્યાન …

Read More »

બેંક ઓફ બરોડાની ક્રેડિટ કાર્ડ કંપની ડિજિટલ પરિવર્તન કરવા ફિસર્વ ટેકનોલોજીને અપનાવશે

બેંક ઓફ બરોડાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની BOB ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ લિમિટેડ (BFSL)એ તેમના સંપૂર્ણ કાર્ડ ઇશ્યૂઅન્સ અને પ્રોસેસિંગ સાયકલના ડિજિટાઇઝેશનને સક્ષમ બનાવવા તેમજ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ, ટોકનાઇઝેશન અને બ્રાન્ડ વોલેટ અને વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ સાથે ઇન્ટિગ્રેશન જેવી નવી અને કેટલીક નવી અને અદ્યતન પ્રોડક્ટ લોંચને સપોર્ટ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી પેમેન્ટ …

Read More »

ટેક મહિન્દ્રા અને હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

ડિજિટલ પરિવર્તન, કન્સલ્ટિંગ અને બિઝનેસ રિ-એન્જિનીયરિંગ સેવાઓ અને સોલ્યુશન્સમાં અગ્રણી પ્રોવાઇડર ટેક મહિન્દ્રાએ સફળતાપૂર્વક ડિજિટલ પરિવર્તન દ્વારા ક્લાયન્ટને સપોર્ટ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરની સાયબર સુરક્ષા સોલ્યુશનો ઓફર કરવા દુનિયાભરમાં અદ્યતન સાયબર સુરક્ષા સોલ્યુશનોની અગ્રણી પ્રોવાઇડર હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક જોડાણ કરવાની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક જોડાણ બંને …

Read More »

સીટીએન સુધારણા બિલ, 2020માં પ્રસાર ઉદ્યોગમાં પરિવર્તનકારક ફેરફારો પ્રત્યે ઉદાસીનતા જાળવવામાં આવી છે

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડ્રાફ્ટ કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) સંશોધિત બિલ, 2020 પ્રસ્તુત કર્યું છે, જેમાં કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) ધારા, 1995માં અનેક સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દાયકાઓથી પ્રસારણ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. પ્રસારણ ઉદ્યોગમાં ટેકનોલોજી સાથે સંબંધિત પરિવર્તનો થયા છે અને ગ્રાહકની કન્ટેન્ટ …

Read More »

આઈઆરબી ઈન્ફ્રા ગણદેવા-એના એઈટ લેન હાઈબ્રીડ એન્યૂઈટી(એચએએમ) પ્રોજેક્ટ માટે પસંદગીનો બીડર

ભારતનો સૌથી મોટો હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ(આઈઆરબી) ગુજરાતમાં ગણદેવા-એનાને જોડતાં ૨૭.૫ કિમીનું અંતર ધરાવતાં આંઠ લેન સાથેના હાઈવેના બાંધકામ માટે પસંદગીના બીડર તરીકે ઊભરી આવ્યાં છે. ગણદેવા-એનાનો જોડતો આ માર્ગ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ૧,૭૫૫ કરોડ થવા જાય છે. ગણદેવા-એના સ્ટ્રેચ માટે પસંદગીના બીડર …

Read More »

રેમન્ડ આ સ્વતંત્રતા દિવસે ‘વ્હીલ્સ ઓફ ફ્રીડમ’ કલેક્શન સાથે ‘વોકલ ફોર લોકલ’ના જુસ્સાને ફરી જગાવશે

સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના જુસ્સાની ઉજવણી કરવા ભારતની અગ્રણી ફેબ્રિક અને એપેરલ ઉત્પાદક અને રિટેલર રેમન્ડે ભારતના 74મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ખાદીના વસ્ત્રોનું નવું અને વિશિષ્ટ કલેક્શન ‘વ્હીલ્સ ઓફ ફ્રીડમ’ લોંચ કર્યું છે. અત્યારે ખાદી ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જે સ્વદેશી વસ્ત્ર, સ્વાભિમાન અને દેશાભિમાન સાથે સંકળાયેલું છે. ફેશનની દુનિયામાં …

Read More »

પિરામલ ફાર્મા સોલ્યુશન્સે ઇમ્યૂન-સ્ટિમ્યુલેટિંગ એન્ટિબોડી કોન્જ્યુગેટ્સ અને સ્ટરાઇલ ફિલ-ફિનિશ માટે બોલ્ટ બાયોથેરાપેટિક્સ સાથે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી

અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને ઉત્પાદન કંપની (CDMO) પિરામલ ફાર્મા સોલ્યુશન્સે આજે જાહેરાત કરી હતી કે, કંપની કેન્સરના દર્દીઓમાં બોલ્ટના નૈદાનિક અભ્યાસના 1/2 તબક્કામાં BDC-1001 ISAC ડ્રગ સબસ્ટન્સ અને ડ્રગ પ્રોડક્ટ એમ બંને સપ્લાય કરીને બોલ્ટ બાયોથેરાપેટિક્સ (બોલ્ટ) પ્રદાન કરે છે. પિરામલ ફાર્મા સોલ્યુશન્સ (PPS)ની ટીમ HER2-એક્સપ્રેસ્સ્ડ નક્કર ગાંઠો ધરાવતા દર્દીઓની …

Read More »