Breaking News
Home / 2020 / July (page 2)

Monthly Archives: July 2020

ઇન્ડસઇન્ડ બેંકના બોર્ડે ઇક્વિટીના પ્રેફરેન્શિયલ ઇશ્યૂ મારફતે નવું રૂ. 3,288 કરોડનું મૂડીભંડોળ ઊભું કરવાની મંજૂરી આપી

ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ (“ઇન્ડસઇન્ડ બેંક”)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે આજે એની બેઠકમાં ટોચના રોકાણકારો અને પ્રમોટરને શેરદીઠ રૂ. 524/-ની કિંમતે 6.275 કરોડ ઇક્વિટી શેરના ફૂલી પેઇડ અપ પ્રેફરેન્શિયલ ઇશ્યૂ દ્વારા રૂ. 3,288 કરોડનું મૂડીભંડોળ ઊભું કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. પ્રેફરેન્શિયલ ઇશ્યૂ શેરધારકની અને અન્ય જરૂરી મંજૂરીઓને આધિન છે. શેરધારકોની અસાધારણ …

Read More »

“મેજિકલ મેન્ગ્રોવ્સ”: ગોદરેજ એન્ડ બૉય્સ અને WWF ઇન્ડિયા દ્વારા મેન્ગ્રોવ પર જાગૃતિ લાવવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન

આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ દિવસના પ્રસંગે ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડે WWF ઇન્ડિયા (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, ઇન્ડિયા) સાથે મળી રાષ્ટ્રીય સ્તરનું અભિયાન ‘મેજિકલ મેન્ગ્રોવ્સ’ લોંચ કર્યું છે, જેમાં વર્તમાન સમયમાં મેન્ગ્રોવ્સના સંરક્ષણના મહત્ત્વને સૂચવે છે અને નાગરિકોને આ અભિયાનમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાન …

Read More »

IDBI બેંકે સતત બીજા ત્રિમાસિક ગાળામાં નફો કર્યો, ચોખ્ખો નફો રૂ. 144 કરોડ થયો

The Board of Directors of IDBI બેંક લિમિટેડ (IDBI બેંક)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક આજે મુંબઈમાં યોજાઈ હતી, જેમાં 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય કામગીરી નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેંકને કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) રૂ. 144 કરોડ થયો …

Read More »

આઇકોનિક ફેશન બ્રાન્ડ એની ક્લેઇને ભારતમાં પર્યાવરણને અનુકૂળ વોચની રેન્જ ‘કન્સિડર્ડ’ લોંચ કરી

પર્યાવરણને અનુકૂળ ઘડિયાળો પ્રસ્તુત કરવાના પ્રયાસમાં WHP ગ્લોબલની માલિકીની અમેરિકન ખાનગી કંપની એની ક્લેઇને આજે ‘વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે’ના પ્રસંગે ભારતમાં ‘એની ક્લેઇન કન્સિડર્ડ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. વિચારપૂર્વકના અભિગમ અને નૈતિક ધારાધોરણોનું પાલન કરીને ખરીદવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 11 વોચની આ આધુનિક રેન્જ ચાર આદર્શોને …

Read More »

વર્લ્ડ હિપેટાઇટિસ ડેઃ ભારતમાં હિપેટાઇટિસ C છૂપો રોગચાળો છે

દર વર્ષે 28 જુલાઈને હિપેટાઇટિસ, એના પ્રકારો અને નિવારણ માટેના પગલાં પર જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વર્લ્ડ હેપિટાઇટિસ ડેટની થીમ “હિપેટાઇટિસ–ફ્રી ફ્યુચર”છે, જેમાં માતાઓ અને નવજાત બાળકો વચ્ચે હિપેટાઇટિસ B (HBV) નિવારણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જોકે જ્યારે ભારતની વાત આવે …

Read More »

SBI કાર્ડ અને IRCTCએ રુપે પ્લેટફોર્મ પર કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોંચ કર્યું

SBI કાર્ડ અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ આજે રુપે પ્લેટફોર્મ પર IRCTC SBI કાર્ડ લોંચ કર્યું હતું. રેલવેમાં અવારનવાર પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલું આ કાર્ડ પ્રવાસીઓને તેમના ભારતીય રેલવે પર મહત્તમ બચત ઓફર કરે છે તેમજ સાથે સાથે નાણાકીય વ્યવહારોની ફીમાં માફી સાથે …

Read More »

આગામી સમયમાં આ છ પ્રકારના સાયબર હુમલાનો ભોગ બનશો નહીં

કોવિડ-19  મહામારીએ વિશ્વમાંઅનિશ્ચિતતા અને અસ્થિરતાનું વાતાવરણ સર્જ્યુ છે. જેથી પ્રત્યેક વ્યક્તિ- સંસ્થાને એક કે અનેક રીતે પ્રતિકૂળ અસરો થઈ છે. મહામારી અટકાવવા વૈશ્વિક લોકડાઉનના લીધે બિઝનેસ રિમોટ વર્કિંગમાં શિફ્ટ થયા છે. નેટવર્ક પેરામિટર્સ ધરમૂળથી વિસ્તરિત થઈ જતાં મોટાભાગની કંપનીઓમાં તેનીસિક્યુરિટીવ્યવસ્થામાંજોખમ ઉભુ થયુ છે. આગામી સપ્તાહ કે મહિનાઓમાં આપણે કેવા પ્રકારના …

Read More »

તનિષ્કે એના 200થી વધારે સ્ટોરમાં વિવિધ ડિજિટલ ટેકનોલોજીકલ સુવિધાઓ પ્રસ્તુત કરી

ગ્રાહકોને ખરાં અર્થમાં શ્રેષ્ઠ અને સરળ અનુભવ પ્રદાન કરવા ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્લેટફોર્મ સારામાં સારી રીતે કામ કરે એવી દુનિયાનો વિચાર કરો. બ્રેક એન્ડ મોર્ટાર એટલે કે ફિઝિકલ સ્ટોર્સ, વેબસાઇટ અને મોબાઇલ એપ સહિત વિવિધ માધ્યમોમાં પોતાના વ્યવસાયને વધારવા ભારતની સૌથી વધુ વિશ્વસનિય જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે નવી ફિઝિટલ …

Read More »

યસ બેંકે વ્હોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરી; લોકપ્રિય મેસેજિંગ એપ પર 60થી વધારે ઉત્પાદનો અને સેવાઓ મેળવો

યસ બેંકે ગ્રાહકોને સક્ષમ બનાવવા અને તેમના ઘરેથી સલામત રીતે વિવિધ બેંકિંગ સેવાઓ સુરક્ષિત રીતે મેળવવા માટે વ્હોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ગ્રાહકોને સરળ, ઝડપી અને શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ પ્રદાન કરીને ‘ડિજિટલ બેંક’માં પરિવર્તિત થવાની બેંકની સ્ટ્રેટેજીને સુસંગત છે. હવે ગ્રાહકો ફક્ત એક મેસેજ કરીને …

Read More »

હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા BS-VIના વેચાણનાં 1 મિલિયનનો આંકડો પાર કરનાર ઉદ્યોગમાં પ્રથમ 2વ્હીલર કંપની બની!

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI)એ મોખરે રહીને BS-VI ટેકનોલોજી ક્રાંતિને આગળ વધારવા આજે જાહેરાત કરી હતી કે, સ્થાનિક બજારમાં કંપનીનાં BS-VI ટૂ-વ્હીલરનું કુલ વેચાણ 11 લાખથી વધારે થયું છે. હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા #AQuietRevolution શરૂ કરનાર દેશમાં પ્રથમ ટૂ વ્હીલર ઉત્પાદક હતી અને કંપનીએ નિયત સમયમર્યાદાથી છ મહિના …

Read More »