Breaking News
Home / 2020 / July (page 3)

Monthly Archives: July 2020

મહિન્દ્રા યુનિવર્સિટીએ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે નવો ચીલો ચાતરવાની રૂપરેખા રજૂ કરી

મહિન્દ્રા ગ્રૂપે આજે મહિન્દ્રા યુનિવર્સિટી (એમયુ) લોંચ કરી હતી, જે ભારતમાં વૈશ્વિક સ્તરની ભવિષ્યલક્ષી શિક્ષણ ઓફર કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. એનું મિશન એકથી વધારે કુશળતા ધરાવતા લીડર વિકસાવવાનું છે, જે રિફ્લેક્શન અને ઇનોવેશનમાં સક્ષમ હશે અને સાથે સાથે નૈતિક ગુણો અને સહાનુભૂતિનું વલણ ધરાવતા હશે. દેશમાં ઉચ્ચ શિક્ષણમાં અર્થસભર …

Read More »

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર અને શ્રીમતી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ …

Read More »

DBL-HCCના સંયુક્ત સાહસે રૂ. 4,167 કરોડનો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ મેળવ્યો

દિલીપ બિલ્ડકોન લિમિટેડ (ડીબીએલ) સાથે સંયુક્ત સાહસમાં હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (એચસીસી)ને નર્મદા વોટર રિસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ (NWRWS&KD) એ ગુજરાતમાં ભાડભૂત બેરેજની ડિઝાઇન અને નિર્માણ માટે રૂ. 4,167.7 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સંયુક્ત સાહસમાં એચસીસીનો હિસ્સો 49 ટકા (એટલે કે રૂ. 2,042 કરોડ) છે. આ ભાડભૂત બેરેજના …

Read More »

SBM બેંકે MSMEs અને સ્ટાર્ટ-અપ્સ માટે રુપે નેટવર્ક પર કો-બ્રાન્ડેડ બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોંચ કરવા એન્કેશ અને Yap સાથે જોડાણ કર્યું

SBM બેંક ઇન્ડિયા, એન્કેશ, YAP અને રુપેએ આજે ભારતનું સૌથી વધુ વિસ્તૃત બિઝનેસ ક્રેડિટ કાર્ડ SBM એન્કેશ રુપે બિઝનેસ કાર્ડ લોંચ કરવા જોડાણ કર્યું હતું. આ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ રુપે નેટવર્કનો ઉપયોગ કરશે તથા SBM બેંકના કોઈ પણ ટચ પોઇન્ટ પર SMEs, MSMEs અને સ્ટાર્ટ-અપ્સ માટે ડિજિટલ અને પેપરલેસ ઓન-બોર્ડિંગ …

Read More »

RBSએ એનાં ગ્રૂપનું નામ બદલીને ‘નેટવેસ્ટ ગ્રૂપ’ કરવાની જાહેરાત કરી

ધ રૉયલ બેંક ઓફ સ્કોટલેન્ડનું ઇનોવેશન અને કામગીરીનું કેન્દ્ર RBS ઇન્ડિયાએ આજે ગ્રૂપનું નામ બદલીને નેટવેસ્ટ ગ્રૂપ પીએલસી કરવાની જાહેરાત કરી છે, જેનાથી ઉદ્દેશસંચાલિત સંસ્થા તરીકે નવા યુગની શરૂઆત થઈ છે. કંપનીએ મજબૂત પાયો નાંખ્યો હોવાથી અને ગ્રાહકો પર કેન્દ્રિત ઉદ્દેશ-સંચાલિત વ્યૂહરચના બનાવી હોવાથી ગ્રૂપનું નામ બ્રાન્ડ સાથે સુસંગત છે, …

Read More »

VIL તમામ પોસ્ટપેઇડ ગ્રાહકોને એકસમાન વોડાફોન રેડનો અનુભવ પ્રદાન કરશે

ભારતની અગ્રણી ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક વોડાફોન આઇડિયા લિમિટેડે આઇડિયાના તમામ પોસ્ટ-પેઇડ સબસ્ક્રાઇબર્સને સિંગલ અમ્બ્રેલા વોડાફોન રેડ અંતર્ગત લાવીને એની પોસ્ટપેઇડ કોન્સોલિડેશનની કામગીરી પૂર્ણ કરવાની આજે જાહેરાત કરી હતી. વોડાફોન આઇડિયાના તમામ પોસ્ટપેઇડ ગ્રાહકો હવે એકસમાન ગ્રાહક સેવા અને રસપ્રદ, મનોરંજક ડિજિટલ અનુભવ આપતા વોડાફોન રેડ પ્લાનનો લાભ મેળવી …

Read More »

ટાટા પાવર ક્લબ એનર્જી નાણાકીય વર્ષ 2019-20માં 26.4 મિલિયન નાગરિકો સુધી પહોંચી

ટાટા પાવર ક્લબ એનર્જી આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા વિવિધ પહેલો દ્વારા કુદરતી સંસાધનોના અસરકારક ઉપયોગ અને જાળવણી સાથે ઊર્જાના ઉચિત વપરાશને હંમેશા પ્રોત્સાહન આપે છે. આ 12 વર્ષથી ચાલતી પર્યાવરણ સંરક્ષણની પહેલ અત્યારે દેશભરમાં 533 શાળાઓમાં પહોંચી ગઈ છે અને 4.1 લાખ એનર્જી એમ્બેસેડર્સ સાથે 3.6 લાખથી વધારે એનર્જી ચેમ્પિયન્સ …

Read More »

ICICI લોમ્બાર્ડે અતિ વાજબી હોસ્પિટલ ડેઇલી કેશ બેનિફિટ ઓફર કરવા ફોનપે સાથે પાર્ટનરશિપ કરી

ICICI લોમ્બાર્ડ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ વીમાકંપનીઓ પૈકીની છે અને ફોનપે ભારતનું અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. બંને કંપનીઓએ આજે સેશે-આધારિત ગ્રૂપ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ *ગ્રૂપ સેફગાર્ડ ઇન્સ્યોરન્સ હેઠળ હોસ્પિટલ ડેઇલી કેશ બેનિફિટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કસ્ટમાઇઝ હોસ્પિટલાઇઝેશન પોલિસી છે, જે ફોનપેના યુઝર્સને સુનિશ્ચિત રકમ મળવાની સુવિધા …

Read More »

NPCIએ રિકરિંગ પેમેન્ટ માટે UPI ઓટોપે સુવિધા શરૂ કરી

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જણાવ્યું હતું કે, કોર્પોરેશને રિકરિંગ પેમેન્ટ માટે UPI ઓટોપે સુવિધા શરૂ કરી છે. UPI 2.0 અંતર્ગત શરૂ થયેલી આ નવી સુવિધા સાથે ગ્રાહકો હવે રૂ. 2000 સુધીના મોબાઇલ બિલ, વીજળીનું બિલ, EMI પેમેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ/OTT સબસ્ક્રિપ્શન, વીમો, મ્યુચ્યુઅલ ફંડ અને લોન પેમેન્ટ, ટ્રાન્ઝિટ/મેટ્રો પેમેન્ટ વગેરે …

Read More »

શેરખાને બોલીવૂડ સ્ટાઇલમાં દુનિયાનું સૌપ્રથમ ફાઇનાન્સિયલ મૂવીઝ પ્લેટફોર્મ મનીફ્લિક્સ લોંચ કર્યું

ભારતમાં સૌથી મોટા બ્રોકરેજ હાઉસ પૈકીના એક શેરખાનની અલગ સંસ્થા તરીકે કાર્યરત શેરખાન એજ્યુકેશને દેશમાં લોકોને નાણાકીય સમજણ વિકસાવવામાં ડિજિટલ માધ્યમ થકી ક્રાંતિ લાવવામાં લીડ લેવા એનું પ્રથમ એજ્યુટેઇન્મેન્ટ પ્લેટફોર્મ મનીફ્લિક્સ લોંચ કર્યું છે. ડિજિટલ માધ્યમોથી સારી રીતે વાકેફ મિલેનિયલ્સ અને એ સિવાયની પેઢીના એમ બંને પ્રકારનાં લોકોને આ પ્લેટફોર્મ …

Read More »