Breaking News
Home / 2020 / July (page 4)

Monthly Archives: July 2020

SBI લાઇફ ઇન્સ્યોરન્સનો ચોખ્ખો નફો 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 5 ટકા વધીને રૂ. 390 કરોડ થયો

SBI લાઇફ ઇન્સ્યોરન્સ દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી વધુ વિશ્વસનિય જીવન વીમાકંપનીઓ પૈકીની છે. કંપનીએ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 390 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રૂ. 371.90 કરોડના ચોખ્ખા નફાથી 5 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9 …

Read More »

APM ટર્મિનલ્સ પિપાવાવે વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે 2020ની ઉજવણી કરી

APM ટર્મિનલ્સ, પિપાવાવે 15 જુલાઈ, 2020ના રોજ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવમી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક વેબિનાર યોજાયો હતો અને એક નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી. વેબિનાર ‘સ્કિલ્સ ફોર એ રિસાઇલન્ટ યૂથ’ પર યોજાયો હતો, જેમાં 300 યુવાનોને શ્રી પ્રભાસ ચંદ્ર દુબે (નિષ્ણાત સભ્ય, ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ …

Read More »

એક્સિસ બેંકે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 19 ટકાની વૃદ્ધિ કરી

એક્સિસ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 જુલાઈ, 2020ને મંગળવારના રોજ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટે નાણાકીય પરિણામોને મંજૂરી આપી હતી, જે બેંકના કાયદેસર ઓડિટર્સ દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન છે. બોર્ડે એ પણ નોંધ્યું હતું કે,  એક્સિસ બેંકની શાખાઓ અને ATMs …

Read More »

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ રાઇટ્સ ઇશ્યૂમાંથી રૂ. 995 કરોડનું મૂડીભંડોળ ઊભું કરશે

વિવિધ સેગમેન્ટ અને કેટેગરીઓમાં તમામ ફોર્મેટ અને અગ્રણી ફેશન બ્રાન્ડની મજબૂત બકેટ સાથે આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી પ્યૉર-પ્લે ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ કંપનીઓ પૈકીની એક આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ (ABFRL)એ રૂ. 995 કરોડનું મૂડીભંડોળ ઊભું કરવા રાઇટ્સ ઇશ્યૂ પ્રસ્તુત કર્યો છે, જે 22 જુલાઈ, 2020ના રોજ બંધ થશે. …

Read More »

વોડાફોને મુખ્ય હેન્ડેસેટ્સ પર ઇસિમ લોંચ કરવાની જાહેરાત કરી

ભારતની અગ્રણી ટેલીકમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન આઇડિયા લિમિટેડે આજે ઇસિમ સક્ષમ એપલ ઉપકરણોનો ઉપયોગ કરતા વોડાફોનનાં પોસ્ટપેઇડ ગ્રાહકો માટે ઇસિમ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી, જેમાં આઇફોન 11, આઇફોન 11 પ્રો, આઇફોન પ્રો મેક્સ, આઇફોન SE, આઇફોન Xs, આઇફોન Xs મેક્સ અને આઇફોન Xr સામેલ છે. ટૂંક સમયમાં આ સર્વિસ …

Read More »

સંપત્તિનું સર્જન અને કરવેરાની બચત – બેવડો ફાયદો આપતી ELSS મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ

તમને આ બાબતની જાણ હોઈ શકે છે કે, હાલ કોવિડ-19 રોગચાળાને કારણે રાહતના પગલાં તરીકે નાણાં મંત્રાલયે ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS)માં નાણાકીય વર્ષ 2019-20માટે કરમુક્ત રોકાણની સમયમર્યાદા 31 માર્ચ, 2020થી લંબાવીને 31 જુલાઈ, 2020 કરી છે. એટલે જો તમે ઇએલએસએસમાં રોકાણ કરવાની તક ચૂકી ગયા હોય, તો નાણાકીય વર્ષ …

Read More »

ABP ન્યૂઝ નેટવર્કે એનું નામ બદલીને ABP નેટવર્ક કર્યું

હાલ પરિવર્તનના ભાગરૂપે ABP ન્યૂઝ નેટવર્કે એનું બ્રાન્ડ નેમ બદલીને ‘ABP નેટવર્ક’ કર્યું છે. પોતાના નવેસરથી ડિઝાઇન કરેલા લોગોની સાથે નવું નામ બ્રાન્ડની નવી ઓળખ સાથે વિસ્તૃત રિપોઝિશનિંગ સ્ટ્રેટેજીનો ભાગ છે, જેની ડિઝાઇનમાં કંપનીની વૃદ્ધિ અને પરિવર્તન પ્રતિબિંબિત થાય છે. બ્રાન્ડની આ ઓળખ કંપનીના અગાઉના મૂળિયામાંથી પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. …

Read More »

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારોને પાકું મકાન છત્ર આપવા ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ …

Read More »

કોવિડમાં સપોર્ટઃ લીડ સ્કૂલ વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની 200 શાળાઓને ફ્રી લાઇસન્સ આપશે

વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની શાળાઓ લોકડાઉન પડકારનજક સમયગાળો છે, કારણ કે આ શાળાઓના મેનેજમેન્ટને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા શિક્ષકોને તાલીમ આપવાની અને ટેકનોલોજીની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની જરૂર ઊભી થઈ છે. આ પડકારનજક સમયગાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના તેમના પ્રયાસોમાં સપોર્ટ કરવા ભારતમાં સૌથી વધુ ઓનલાઇન સ્કૂલ ચલાવતી લીડ સ્કૂલએ …

Read More »

મહિન્દ્રા ફાઇનાન્સના ગ્રાહકોની સંખ્યા 6.9 મિલિયનથી વધી ગઈ AUM 14 ટકા વધીને રૂ. 81,000 કરોડને આંબી ગઈ

ગ્રામીણ અને અર્ધશહેરી બજારોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં અગ્રણી કંપનીઓ પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)એ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના અનઓડિટેડ નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.  નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના સ્વતંત્ર પરિણામો 30 જૂન, 2020ના રોજ પૂર્ણ …

Read More »