Breaking News
Home / 2020 / July (page 5)

Monthly Archives: July 2020

બજાજ આલિઆન્ઝ લાઇફનો ફ્લેક્સિ ઇન્કમ ગોલ પ્લાન તમારા જીવનના લક્ષ્યાંકો પૂર્ણ કરવા તમને મદદરૂપ થશે

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફે આજે ફ્લેક્સિબલ ઇન્કમ પ્લાન લોંચ કર્યો હતો, જે ખરાં અર્થમાં તમારી જરૂરિયાતો પૂર્ણ કરે છે. બજાજ આલિઆન્ઝ લાઇફ ફ્લેક્સિ ઇન્કમ ગોલ વિવિધ ખાસિયતો ધરાવતો એન્ડાઉમેન્ટ પ્લાન છે, જે તમારા બાળકના શિક્ષણ અને જીવનના અન્ય લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે ડિઝાઇન …

Read More »

કોવિડમાં સુસ્તી વચ્ચે અમદાવાદમાં NRI રોકાણ અને એફોર્ડેબિલિટી માગને વેગ આપશેઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2020

એફોર્ડેબલ અને મિડ સેગમેન્ટ હાઉસિંગ સેગમેન્ટમાં વર્ષોથી સારી તેજી ધરાવતા અમદાવાદનાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ બજારને વૈશ્વિક રોગચાળાથી માઠી અસર થઈ છે અને વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે લેટેસ્ટ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2020 મુજબ, વેચાણની દ્રષ્ટિએ શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગની યોજનામાં NRI રોકાણ મળી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ, નિર્માણાધિન …

Read More »

નારાયણ સેવા સંસ્થાનમાં નિઃશુલ્ક સારવાર ફરી શરૂ

કોવિડ-19ને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ તબીબી કટોકટીને કારણે જાહેર સ્વાસ્થ્ય પર વધી રહેલા દબાણને સમજીને નારાયણ સેવા સંસ્થાન (NSS)એ ઉદેપુરમાં દિવ્યાંગ દર્દીઓને નિઃશુલ્ક સારવાર ફરી આપવાનો નિર્ણય લીધો છે. કોવિડ-19 કટોકટી વચ્ચે તબીબી સારવાર ઇચ્છતાં દિવ્યાંગ લોકોની સ્થિતિને સમજીને નારાયણ સેવા સંસ્થાને સારવાર સુવિધા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. …

Read More »

કોરોનાવાયરસ ઉપરાંત તણાવ વાસ્તવિક જોખમ છે

કોવિડ-19 રોગચાળાની બહુસ્તરીય અસર દુનિયાભરના તમામ અર્થતંત્રો અને ઉદ્યોગો અનુભવી રહ્યાં છે. રેટિંગ્સ, સંશોધન તથા જોખમ અને નીતિગત સલાહ સેવાઓ પ્રદાન કરતી ભારતીય એનાલીટિકલ કંપની ક્રિસિલે જણાવ્યું છે કે, સ્વતંત્રતા પછી ભારતની આ ચોથી અને ઉદારીકરણ પછી પ્રથમ આર્થિક મંદી હશે. એટલું જ નહીં કદાચ અત્યાર સુધીની સૌથી ખરાબ મંદી …

Read More »

સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પરિણામો મેળવ્યાં

આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ સ્કૂલ્સનું નેટવર્ક ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS)ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા સીબીએસઈ ધોરણ 10 અને 12ના પરિણામોમાં નોંધપાત્ર શૈક્ષણિક સફળતા મેળવી છે. આ પરીક્ષાઓ દેશમાં કોવિડ-19 પ્રેરિત લોકડાઉન લાગુ થયું એ અગાઉ ફેબ્રુઆરી, 2020માં યોજાઈ હતી. આ સફળતા પર GIISના ડાયરેક્ટર-ઓપરેશન્સના શ્રી રાજીવ બંસલે કહ્યું હતું કે, “બોર્ડની …

Read More »

ટાટા પાવર 225 મેગાવોટની ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ વીજકંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ (TPGEL)ને 13 જુલાઈ, 2020ના રોજ ટાટા પાવર મુંબઈ ડિસ્ટ્રિબ્યુશન પાસેથી 225 મેગાવોટની ક્ષમતા ધરાવતા હાઇબ્રિડ રિન્યૂએબલ પ્રોજેક્ટનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. વીજ ખરીદી કરાર (PPA) અંતર્ગત વીજળીનો પુરવઠો ટાટા …

Read More »

ઇન્ડસઇન્ડ બેંકે એના તમામ કસ્ટમર ટચ પોઇન્ટમાં CRMNEXT સાથે સફળતાપૂર્વક ઇન્ટિગ્રેશન કર્યું

ઇન્ડસઇન્ડ બેંકે બેંકો અને નાણાકીય સેવાઓ માટે અગ્રણી એન્ટરપ્રાઇઝ સોલ્યુશન પ્રોવાઇડર CRMNEXT સાથે એનું સફળતાપૂર્વક ઇન્ટિગ્રેશન કરવાની જાહેરાત કરી છે. આ ઇન્ટિગ્રેશન બેંકની ગ્રાહકને ઓન-બોર્ડ લેવાની, નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે તથા આધુનિક નાણાકીય જરૂરિયાતોને અનુરૂપ પ્રક્રિયાઓનું ઓટોમેશન અને કસ્ટમાઇઝેશન કરવાની ગ્રાહકોની માંગણી સંતોષવામાં મદદરૂપ થશે. CRMNEXT પ્લેટફોર્મ …

Read More »

ગોદરેજ પ્રોટેક્ટે 12 પ્રોડક્ટ્સ સાથે પર્સનલ એન્ડ હોમ હાઈજિનની રેન્જ લોન્ચ કરી

ભારતની વિશ્વસનીય હાઈજિન બ્રાન્ડ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિ.ની ગોદરેજ પ્રોટેક્ટે લોકોને વર્તમાન માહોલમાં ભયમુક્ત જીવન જીવવા સક્ષમ બનાવવાના હેતુ સાથે પર્સનલ અને હોમ હાઇજિન રેન્જમાં 12 પ્રોડક્ટ લોન્ચ કરી છે. જંતુઓ, વાયરસ, બેક્ટેરિયાથી 99.9 ટકા સુરક્ષિત રાખતી આ રેન્જમાં ગોદરેજ પ્રોટેક્ટ હેલ્થ સોપ, બોડી વોશ, જર્મ પ્રોટેક્શન ફ્રૂટ એન્ડ વેજી …

Read More »

ટાટા કેમિકલ્સે 6 દાયકાથી વધારે સમયગાળામાં એની ‘એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કૂલ’માં યુવાનોને સક્ષમ બનાવ્યાં

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની ફ્લેગશિપ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કૂલ (ATS) સ્થાનિક યુવાનોને વિશેષ ઔદ્યોગિક તાલીમ અને એપ્રેન્ટિસશિપ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે 60 વર્ષથી વધારે સમયગાળાથી કાર્યરત છે. આ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના ટાટા કેમિકલ્સે 1954માં કરી હતી. પછી અત્યાર સુધી આ સંસ્થાએ લાખો યુવાનોને ફિલ્ડમાં કુશળતા વિકસાવવામાં મદદ કરી છે, જેથી તેઓ …

Read More »

યુરોસ્કૂલ અમદાવાદના વિદ્યાર્થીઓએ સીબીએસઈમાં 100 ટકા પરિણામ મેળવ્યું

યુરોસ્કૂલ અમદાવાદે સીબીએસઈ ધોરણ 12ના શ્રેષ્ઠ પરિણામોની જાહેરાત કરી છે. સ્કૂલના ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એટલે કે 100 ટકા પરિણામ મળ્યું છે. યુરોસ્કૂલ સીબીએસઈના વિદ્યાર્થીઓ મોક્ષા દવે, પ્રિયાન અટલ, સિદ્ધાર્થા પટોલિયા અને સુજલ રાઠોડે 93 ટકા સાથે સંયુક્તપણે ટોચનું સ્થાન મેળવ્યું છે. કુલ 10 વિદ્યાર્થીઓએ 90 …

Read More »