Breaking News
Home / 2020 / August

Monthly Archives: August 2020

બેંક ઓફ બરોડાની બ્રાન્ડ એમ્બેસેડર પી વી સિંધુએ નેશનલ સ્પોર્ટ્સ ડે પર જીવનનાં રસપ્રદ બોધપાઠો જણાવ્યા

બેંક ઓફ બરોડાએ નેશનલ સ્પોર્ટ્સ ડેના ઉપક્રમે ઇન્સ્ટાગ્રા લાઇવ ઇવેન્ટ પર ભારતની બેડમિન્ટન ચેમ્પિયન પી વી સિંધુ અને એના પ્રશંસકો વચ્ચે સંવાદનું આયોજન કર્યું હતું, જેમાં બેડમિન્ટનની આ ખેલાડીએ કુશળ ડ્રોપ શોટ, રોમાંચક રેલીઝ અને વિવિધ સ્મેશ શોટ વિશે વાત કરીને પ્રશંસકોને પ્રેરિત કર્યા હતા. બેંક ઓફ બરોડા ભારતમાં સૌથી …

Read More »

યસ બેંકે ડિજિટલ ‘લોન અગેઇન્સ્ટ સીક્યોરિટીઝ’ સુવિધા શરૂ કરી

યસ બેંકે ડિજિટલ ‘લોન અગેઇન્સ્ટ સીક્યોરિટીઝ’ એટલે કે સીક્યોરિટી સામે ડિજિટલ લોન લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ વિશિષ્ટ સોલ્યુશન ગ્રાહકોને તેમના મ્યુચ્યુઅલ ફંડ્સ ડિજિટલી ગીરોખત કરવા તથા એની સામે ઝડપથી અને સરળતાપૂર્વક લોનનો લાભ લેવા સક્ષમ બનાવશે. આ ડિજિટલ સોલ્યુશન યસ બેંકના ‘લોન ઇન સેકન્ડ્સ‘ પ્લેટફોર્મ અંતર્ગત લોંચ કરવામાં …

Read More »

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે દેશનુ પ્રથમ પ્લાઝમા આયોન કરન્સી સ્ટરિલાઈઝર સ્ટેરી-ઓન લોન્ચ કર્યુ

ભારતની ટોચની સિક્યુરિટી સોલ્યુશન બ્રાન્ડ ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સે દેશનુ પ્રથમ પ્લાઝમા આયોન આધારિત કેશ સ્ટરિલાઈઝર સ્ટેરી-ઓન  કોવિડ-19 વિરૂદ્ધ તેની ડિફેન્સ સિક્યુરિટી રેન્જમાં વધારો કરતાં લોન્ચ કરી છે. જેમાં પ્લાઝમા આયોન ક્લસ્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટોને ઓળખી તેને સ્ટરીલાઈઝ કરવા માટે 19 મિલિયન આયોન ક્લસ્ટર્સ જારી કર્યા છે. …

Read More »

ICICIડાયરેક્ટે કોમોડિટી ડેરિવેટિવ્સ ટ્રેડિંગ શરૂ કર્યું

ICICI સીક્યોરિટીઝ (આઇ-સેક),રિટેલ-સંચાલિત ઇક્વિટી હાઉસ છે, જેણે આજે icicidirect.com પ્લેટફોર્મ પર કોમોડિટી ડેરિવેટિંગ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે આઇ-સીકના 5 મિલિયન ક્લાયન્ટ હવે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)પર કોમોડિટીઝ ફ્યુચરમાં ટ્રેડિંગ કરવા સક્ષમ બનશે.MCX ભારતનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ છે, જે 94 ટકાથી વધારે બજારહિસ્સો ધરાવે છે. કોમોડિટી ડેરિવેટિવ્સ …

Read More »

વિશ્વની સૌથી મોટી માછલી – વ્હેલ શાર્કના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી

:‘વ્હેલ શાર્ક’ વિલુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે, જેના સંરક્ષણ માટે દુનિયાભરમાં કામ કરતાં લોકો આજે ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવા એકમંચ પર આવ્યાં હતાં. આખી દુનિયામાં 30 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી થશે. વ્હેલ શાર્કના સંરક્ષણ માટે કામ કરવાની શરૂઆત કર્યાના 16 વર્ષ પછી વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ …

Read More »

મહિન્દ્રાએ બીએસ- VIનું પાલન કરતું મરાઝો મોડેલ રજૂ કર્યું

19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.એ બીએસ- VI ટેક્નોલોજી ધરાવતાં મરાઝોની રજૂઆતની જાહેરાત કરી છે. ભારતની સૌથી સુરક્ષિત એમપીવી મરાઝો હવે બીએસ-6 કમ્પ્લાયન્ટ પાવરટ્રેઈન સાથે પ્રાપ્ય બનશે. જેની આરંભિક પ્રાઈસ રૂ11.25 લાખ રહેશે. આ નવુ વેરાયન્ટ ગ્રાહકની પસંદગીને સરળ બનાવવા સાથે મૂલ્ય સામે ઘણી બધી નવી …

Read More »

એક્સિસ AMCએ વ્હોટ્સએપ પર વિવિધ સેવાઓ પૂરી પાડી; રોકાણલક્ષી વ્યવહારોની સુવિધા આપી

ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતા ગ્રાહકની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપનીએ વ્હોટ્સએપ પર એની વિવિધ સેવાઓ પૂરી પાડી છે, જેનો લાભ દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાશે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, વ્હોટ્સએપ પર એની સુવિધાઓમાંથી એક …

Read More »

યુરોકિડ્સે શિક્ષણ જળવાય રહે તે માટે ઓફલાઈન હોમ સ્કૂલીંગ કિટ રજૂ કરી

ભારતની અગ્રણી ભૂલકાંઓને શિક્ષણ પૂરી પાડતી કંપની યુરોકિડ્સ ઈન્ટરનેશનલે 26-સપ્તાહની ક્રાંતિકારી હોમ સ્કૂલીંગ કિટ રજૂ કરી છે. આ કીટ 2-4 વર્ષ(પીજી અને નર્સરી)ની વય જૂથના બાળકો માટે છે. આ પ્રોડક્ટ એવા પેરન્ટ્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેઓ સ્ક્રિન ટાઈમને લઈને ચિંતિત છે પરંતુ સાથે તેમના બાળકનું શિક્ષણ ચાલુ રહે …

Read More »

સ્માર્ટ આસિસ્ટઃ બજાજ આલિઆન્ઝ લાઈફ દ્વારા રજૂ કરવામાં આવેલી ક્રાંતિકારી ટેક્નોલોજી સર્વિસ

ભારતના ખાનગી વીમા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક બજાજ આલિઆન્ઝ લાઈફે દેશમાં વીમા ક્ષેત્રે આ પ્રકારની પ્રથમ એવી ક્રાંતિકારી ટેક્નોલોજી સર્વિસની શરૂઆત કરી છે. કંપનીએ રજૂ કરેલી ટેક્નોલોજી સર્વિસ‘સ્માર્ટ આસિસ્ટ‘ તરીકે ઓળખાશે. આ સેવા ગ્રાહકને સુરક્ષિક સ્ક્રિન શેરિંગ મારફતે કંપની સાથે જોડશે. જેની સહાય વડે ગ્રાહક તેની ખરીદી પ્રક્રિયા પૂરી થયા …

Read More »

પિરામલ ફાર્મા સોલ્યુશન્સે દુર્લભ બિમારીઓની સારવાર માટે દવાઓ વિકસાવવા માટે એપિરિયમ સાથે જોડાણ કર્યું

પિરામલ ફાર્મા સોલ્યુશન્સ અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (સીડીએમઓ) છે, જેણે આજે જાહેરાત કરી હતી કે, કંપની દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગી નવી દવાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એપિરિયમ બાયો સાથે પાર્ટનરશિપ કરશે. પિરામલ ફાર્મા સોલ્યુશન્સ (પીપીએસ)ની ટીમ સંકલિત પ્રોગ્રામ એપિરિયમને પ્રદાન કરી રહી છે, જેમાં ફોર્મ્યુલાનો વિકાસ, એપીઆઈ અને …

Read More »