Breaking News
Home / 2020 / September

Monthly Archives: September 2020

TCS iONએ તમામ કોર્પોરેટ માટે એની નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ લોંચ કરી

અગ્રણી આંતરરાષ્ટ્રીય આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) (BSE: 532540, NSE: TCS)નું સ્ટ્રેટેજિક યુનિટ TCS iON™એ જાહેરાત કરી હતી કે, એની નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ (NQT) હવે કેટલાંક સહભાગી કોર્પોરેટ માટે તેમના ફ્રેશર રિક્રૂટમેન્ટ પ્રોગ્રામ માટે કોમન ગેટવે બનશે. જ્યારે આ સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ ઉમેદવારોને એકથી વધારે …

Read More »

એસબીઆઈ લાઇફએ વિસ્તૃત ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વેનાં તારણો જાહેર કર્યા, કોવિડ પછીના ગાળામાં ઉપભોક્તાના માનસિક વલણ વિશે ઉપયોગી જાણકારી આપી

એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી વધુ વિશ્વસનિય જીવન વીમાકંપનીઓ પૈકીની એક છે. કંપનીએ હાથ ધરેલા વિસ્તૃત ઉપભોક્તા સર્વેના તારણો જાહેર કર્યા હતા, જેમાં કોવિડ પછીના ગાળામાં નાણાકીય ક્ષમતા જાળવવા માટે ઉપભોક્તાઓના માનસિક વલણો વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી છે. એસબીઆઈ લાઇફે  ધ નીલ્સન કંપની સાથે ભારતના મુખ્ય 13 …

Read More »

સાન્વી નિર્માણ બિલ્ડર્સે અમદાવાદમાં એના ગ્રાહકોને સ્માર્ટ હોમ ઓફર કરવા સ્નાઇડર ઇલેક્ટ્રિકના ‘વાઇઝર’ હોમ ઓટોમેશન સોલ્યુશનની પસંદગી કરી

એનર્જી મેનેજમેન્ટ અને ઓટોમેશનના ડિજિટલ પરિવર્તનમાં અગ્રણી  સ્નાઇડર ઇલેક્ટ્રિકની પસંદગી અમદાવાદની સાન્વી નિર્માણ બિલ્ડર્સે તેના લેટેસ્ટ રહેણાક પ્રોજેક્ટ્સ માટે સ્માર્ટ હોમ સોલ્યુશન્સ ઓફર કરવા માટે કરી છે, જેનો ઉદ્દેશ અમદાવાદ સ્વરૂપે વિકસતાં કમર્શિયલ મેટ્રોપોલિસમાં યુવાન ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. સ્નાઇડર ઇલેક્ટ્રિક સાન્વી નિર્માણની બિલ્ડિંગમાં એના ‘વાઇઝર’ સ્માર્ટ હોમ સોલ્યુશન્સને …

Read More »

SBIએ રિટેલ ગ્રાહકો માટે સ્પેશ્યલ ફેસ્ટિવ ઓફરની જાહેરાત કરી

રોગચાળા વચ્ચે તહેવારની ખુશીઓ અને આનંદ લાવવા દેશની સૌથી મોટી વાણિજ્યિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ એના રિટેલ ગ્રાહકો માટે અનેક વિશેષ ઓફરો પ્રસ્તુત કરી છે. બેંકએ યોનો દ્વારા કાર, ગોલ્ડ અને પર્સનલ લોન માટે અરજી કરનાર તમામ ગ્રાહકો માટે પ્રોસેસિંગ ફીમાં 100 ટકા માફી આપવાની જાહેરાત કરી છે. …

Read More »

બજાજા આલિઅન્ઝ લાઇફની ‘સ્માર્ટ આસિસ્ટ’ સુવિધા ગ્રાહકોને સલામત અને કોન્ટેક્ટલેસ સેવા મેળવવા સક્ષમ બનાવશે

રોગચાળા દરમિયાન તમારી વીમાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ સાથેની બેઠકને લઈને ચિંતિત છો? હવે તમારે રૂબરૂ મળવાની જરૂર છે, જેમાં તમને બહારની વ્યક્તિને મળવાનો ડર લાગે છે. કોવિડ-19 રોગચાળાએ ગ્રાહકોની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તેમની સાથે જોડાયેલા વ્યવસાયોમાં પરિવર્તન લાવી દીધું છે. વળી કંપનીના કર્મચારીઓની કામગીરીમાં પણ …

Read More »

શ્રીરામ જનરલ ઇનશ્યોરન્સ ડિજિટલ ચેનલ દ્વારા બિઝનેસને મજબૂત બનાવશે

જનરલ ઇન્શ્યોરન્સની સેવા પૂરી પાડતી અગ્રણી કંપની શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ(SGI) એ ડિજિટાઇઝેશન દ્વારા બિઝનેસ કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરીને સફળતા મેળવી છે. કંપની ડિજિટલ ચેનલ્સ દ્વારા તેનો 70 ટકા બિઝનેસ મેળવી શકી છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં કંપની વિવિધ ટેકનોલોજી અપનાવીને તેની શ્રેષ્ઠતમ સેવાઓ પૂરી પાડવાનો લક્ષ્યાંક સ્પષ્ટ …

Read More »

લોકડાઉન દરમિયાન મોબાઇલ ફોન દ્વારા સ્ટોક ટ્રેડિંગમાં વૃધ્ધિ

નાના રોકાણકારો તેમના મોબાઇલ ફોન પરથી અગાઉની સરખામણીમાં મોટા પ્રમાણમાં શેરોની ખરીદ-વેચાણ કરી રહ્યા છે. બ્રોકરેજીસની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટ્રેડ કરવામાં સરળતા, કિફાયતી ભાવે સ્માર્ટફોનની ઉપલબ્ધિ અને સસ્તા ડેટા પ્લાનને કારણે અનેક રોકાણકારો મોબાઇલ ફોન પરથી શેરના સોદા કરી રહ્યા છે. ઓગસ્ટ 2010માં સેબીએ બ્રોકર્સને મોબાઇલ ટ્રેડિંગ માટેની મંજૂરી આપી …

Read More »

સીજીપીએલએ ગુજરાતના માંડવી અને મુન્દ્રામાં સંપૂરણ શિક્ષણને પ્રોત્સાહન આપવા ઇ-વિદ્યા પહેલ અંતર્ગત ‘ઇ-સ્માર્ટ કેમ્પ’ કાર્યક્રમ શરૂ કર્યો

ટાટા પાવરની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (સીજીપીએલ) એની કામગીરીના વિસ્તારોની આસપાસ વસતા સમુદાયોના બાળકોમાં શૈક્ષણિક ક્ષેત્રમાં અત્યાધુનિક અને પથપ્રદર્શક સોલ્યુશન્સ પૂરાં પાડીને તેમને ભવિષ્ય માટે સજ્જ થવા જરૂરી કુશળતાઓ વિકસાવવા આતુર છે. શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેટિવ શિક્ષણ અને તાલીમનો અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે કંપનીએ એની ઇ-વિદ્યા પહેલ અંતર્ગત તાજેતરમાં …

Read More »

વીમાં જોડાવાનો અત્યારે શ્રેષ્ઠ સમય છે!

પોતાના ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકેત આપતા વીએ ગ્રાહક સાથે જોડાણની વિશિષ્ટ સફર શરૂ કરી છે. પોતાના નવા નેટવર્ક ગિગાનેટ પર ગ્રાહકો પાસેથી પ્રતિભાવો મેળવવાના ઉદ્દેશ સાથે વીએ ગ્રાહકોને વી એપ દ્વારા તેમના પ્રતિભાવો આપવા પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં ગ્રાહક પાસેથી પ્રાપ્ત દરેક પ્રતિભાવ બદલ તેમને રોમાંચક અને સુનિશ્ચિત મોટા …

Read More »

SBIના ચેરમેનએ નવી દિલ્હીમાં “ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન એન્ડ માઇક્રો માર્કેટ (FI&MM)”નું ઉદ્ઘાટન કર્યું

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ડેપ્યુટી એમડી, એફઆઇએન્ડએમએમ વર્ટિકલની ઓફિસ નવી દિલ્હીમાં ખસેડી છે. આ નવી ઓફિસનું ઉદ્ઘાટન SBIના ચેરમેન શ્રી રજનીશ કુમારે બેંકના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કર્યું હતું, જેમાં આ વર્ટિકલનું સુકાન સંભાળતા બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજીવ નૌતિયાલ સામેલ હતા. નાણાકીય સર્વસમાવેશકતાની પોતાની …

Read More »