Breaking News
Home / 2020 / October

Monthly Archives: October 2020

હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ બિગ વિંગ – એના એક્સક્લૂઝિવ પ્રીમિયમ મોટરસાયકલ બિઝનેસ નેટવર્કનું વિસ્તરણ કર્યું

આંતરરાષ્ટ્રીય સ્તરે H’ness CB 350 પ્રવેશ કરવાની સાથે મિડ-સાઇઝ મોટરસાયકલ સેગમેન્ટમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યા પછી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI)એ આજે ભારતમાં એના પ્રશંસકોના ગો રાઇડિંગ સ્પિરિટમાં વધારો કર્યો છે. એક તરફ હોન્ડાએ આજે એના બિગ વિંગ ટોપલાઇન નેટવર્કમાં મુંબઈ અને બેંગાલુરુ એમ 2 નવા શહેરો ઉમેર્યા …

Read More »

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને ભારતનાં પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ કરવા (*મેગા) કોન્ટ્રાક્ટ મળ્યો

એલએન્ડટીની કન્સ્ટ્રક્શન કંપનીએ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) પાસેથી ભારતમાં એના હેવી સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝેસ માટે મેગા ઓર્ડર મેળવ્યો છે. આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો EPC કોન્ટ્રાક્ટ છે અને MAHSR – C4 પેકેજેના 237.1 કિલોમીટરના પટ્ટાનું નિર્માણ કરવાની સાથે પ્રથમ પ્રકારનો પ્રોજેક્ટ છે, જે મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ …

Read More »

સિસ્કાએ નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતા રાજકુમાર રાવની નિયુક્તિ કરી

ભારતની અગ્રણી ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કંપની સિસ્કા ગ્રુપે આજે તેની બ્રાન્ડના નવા ચહેરા તરીકે પુરસ્કાર વિજેતા બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવની નિયુક્તિ કર હોવાની જાહેરાત કર હતી. રાજકુમાર રાવ એલઇડી અને ફેન સેગમેન્ટ્સની વિવિધ સિસ્કા પ્રોડક્ટ્સના પ્રસાર માટે કંપની સાથે કામ કરશે. રાજકુમાર રાવ તેમની બિનપારંપારિક ફિલ્મોની પસંદગી …

Read More »

યસ બેંક નફાકારકતા જાળવવા રિટેલ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ પ્રશાંત કુમાર, એમડી અને સીઇઓ, યસ બેંક

યસ બેંકે ટેક-સંચાલિત સેવાઓ ઓફર કરીને રિટેલ ગ્રાહકોની સંખ્યા વધારી એના ટર્નએરાઉન્ડને વધારવાની યોજના બનાવી છે. તાજેતરમાં બેંકે નાણાકીય કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોયો છે, આરબીઆઈની સ્પેશ્યલ લિક્વિડિટી સુવિધાની સંપૂર્ણ ચુકવણી કરવા છતાં એની ડિપોઝિટમાં વધારો થયો છે. યસ બેંકના એમડી અને સીઇઓ પ્રશાંત કુમારે બેંકની નાણાકીય સ્થિતિ સુધારવા ચાર મુખ્ય …

Read More »

CDSL IFSC બ્રાન્ચને ફોરેન ડિપોઝિટરી તરીકે માન્યતા મળી

એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (“CDSL”)ને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે, CDSL ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (“IFSC”) બ્રાન્ચ, ગિફ્ટ સિટી, ગુજરાતને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (“IFSCA”)એ 28 ઓક્ટોબર, 2020ના રોજ IFSCમાં પ્રથમ ફોરેન ડિપોઝિટરી તરીકે માન્યતા આપી છે. CDSL IFSC શાખા …

Read More »

એસબીઆઈ મેસિવ ઓફન ઓનલાઇન કોર્સ ઓફર કરવા ભારતમાં edXની પ્રથમ કોર્પોરેટ પાર્ટનર બની

હાલની ઝડપી અને સ્પર્ધાત્મક દુનિયામાં કારકિર્દીલક્ષી વ્યક્તિઓની કુશળતાઓ વધારવાના ઉદ્દેશ સાથે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય નોન-પ્રોફિટ એજ્યુકેશન પ્લેટફોર્મ – edX સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. આ જોડાણના ભાગરૂપે એસબીઆઈ 20 નવેમ્બર, 2020થી edX પ્લેટફોર્મ પર એના મેસિવ ઓપન ઓનલાઇન કોર્સીસ (MOOCs) ઓફર કરશે. …

Read More »

નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે કુલ પરિણામો જાહેર કર્યા

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (‘PEL’, NSE: PEL, BSE: 500302, 912460)એ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળા (Q2) અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (H1)ના કુલ નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ચેરમેન શ્રી અજય પિરામલે કહ્યું હતું કે, “અમે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પડકારજનક આંતરરાષ્ટ્રીય …

Read More »

46% જેટલી કંપનીઓ હવે વધુ એપ્રેન્ટિસની ભરતી કરવા ઉત્સુક, 2019ના H2માં આ પ્રમાણ 41% હતું : ટીમલીઝનો અહેવાલ

NETAP [નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ], જે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી તરફથી ભારતનો સૌથી મોટો ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ છે, તેણે પોતાનો લેટેસ્ટ અહેવાલ ‘એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ’ આપ્યો છે. આ અહેવાલમાં ભારતમાં એપ્રેન્ટિસશિપ હાયરિંગના ટ્રેન્ડનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરીને જણાવાયું છે કે 46% જેટલા એમ્પ્લોયર (રોજગારીદાતા) જુલાઈથી ડિસેમ્બર 2020ના ગાળા દરમિયાન એપ્રેન્ટિસની ભરતી …

Read More »

કોવિડ-19 પછી માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે સુધારાનો માર્ગ

રાજીવ યાદવ, એમડી અને સીઇઓ, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક કોવિડ રોગચાળાએ મોટા ભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સાધારણ કામગીરીમાં વિક્ષેપ પેદા કર્યો છે. સંસ્થાકીય કામગીરીમાં અભૂતપૂર્વ પરિવર્તનથી લઈને વ્યવસાયને સંપૂર્ણ બંધ કરવા સુધી પરિણામો બહુ માઠાં રહ્યાં છે. વર્ષ 2016માં ડિમોનેટાઇઝેશનના પગલાં પછી માઇક્રોફાઇનાન્સ ઉદ્યોગને પોર્ટફોલિયોની ગુણવત્તાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો …

Read More »

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ અને ફ્રીપેકાર્ડ એ બીટ-સાઈઝ, આરામદાયી આરોગ્ય વીમા સોલ્યુશન પૂરું પાડવા માટે ભાગીદારી કરી

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, દેશની સૌથી મોટી નોન-લાઈફ પ્રાઈવેટ વીમા કંપનીએ ફ્રીપેકાર્ડ- ભારતની અગ્રણી ઓનલાઈન પ્રિ-પેઇડ કાર્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ માની સાથે હાથ મિલાવ્યા છે, જેનાથી તે ગ્રુપ સેફગાર્ડ વીમો- ફ્રીપેકાર્ડ રિટેલ પ્રા. લિ.ની સાથે એક જૂથ ઓફર કરશે, જે ફ3પેકાર્ડ રિટેલ પ્રા. લિ.ના સભ્યને ઓફર કરશે. આ પોલિસીએ ફ્રીપેકાર્ડ સભ્યોને જે કોઈપણ …

Read More »