Breaking News
Home / 2020 / November

Monthly Archives: November 2020

હોન્ડાએ એક્ટિવાની 20 વર્ષની અતિ સફળ અને ઉત્કૃષ્ટ સફરની ઉજવણી શરૂ કરી

ભારતીય ટૂ વ્હીલર ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર એક્ટિવાએ દેશમાં એના પ્રવેશની બે દાયકાની સફળ સફરની ઉજવણી શરૂ કરી છે. એક્ટિવાની દેશમાં 20 વર્ષની લીડરશિપની સફળતા અને 2 કરોડથી વધારે ભારતીય ગ્રાહકોના ભરોસાની ઉજવણી કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એક્ટિવા 6Gની 20મી વર્ષની ખાસ એડિશન પ્રસ્તુત કરી …

Read More »

PFC અને RECએ STPLનાં 2x660MW બક્સર થર્મલ પાવર પ્રોજેક્ટને રૂ. 8520 કરોડની નાણાકીય સહાય કરી

REC લિમિટેડ (REC) સાથે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC)એ નવી દિલ્હીમાં 26 નવેમ્બર, 2020ના રોજ 2×660 MW બક્સર થર્મલ પાવર પ્રોજેક્ટ માટે રૂ. 8520.46 કરોડની એક્ષ્ટેન્ડિંગ ટર્મ લોન માટે SJVN થર્મલ (પ્રાઇવેટ) લિમિટેડ સાથે સમજૂતીકરાર (MoU)નો અમલ કર્યો હતો. STPL એ SJVN લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને પ્રોજેક્ટનું સંચાલન કરે …

Read More »

યસ બેંક અને વર્લ્ડલાઇને વેપારીઓ અને સમુદાયોને SMS પે દ્વારા સુરક્ષિત અને સુવિધાજનક રીતે રિમોટ પેમેન્ટ સોલ્યુશન પ્રદાન કર્યું

યસ બેંકે વર્લ્ડલાઇન સાથે જોડાણમાં POS ટર્મિનલ્સ પર SMS પે ફંક્શનાલિટી લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે વેપારીઓને તેમના ગ્રાહકો પાસેથી કોન્ટેક્ટલેસ અને રિમોટ પેમેન્ટ સ્વીકારવા સક્ષમ બનાવશે. આ પહેલ બેંકની લઘુ અને મધ્યમ વ્યવસાયોને ફરી વ્યવસાય શરૂ કરવા ટેકો આપવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ હોવાની સાથે તેમના ગ્રાહકોને સલામત પ્રદાન કરશે. …

Read More »

નોકિયા 2.4 AI-પાવર્ડ કેમેરા, બે દિવસની બેટરી લાઇફ1 અને સંપૂર્ણ, મોટી HD+ સ્ક્રીન સાથે પ્રસ્તુત

નોકિયા ફોન બનાવતી કંપની HMD ગ્લોબલએ આજે ભારતમાં અતિ સફળ નીવડેલી નોકિયા-2 સીરિઝમાં લેટેસ્ટ ફોન નોકિયા 2.4 પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ જનરેશન નોકિયા 2 અત્યાધુનિક AI ઇમેજિંગ ખાસિયતો ધરાવે છે, જેમાં નાઇટ મોડ અને પોર્ટ્રેટ મોડ સામેલ છે, જે તમારા ફોટોને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરે …

Read More »

અગરબત્તી ઉદ્યોગ ચાલુ વર્ષે 10 મહિનામાં જ 5 ટકાની વૃદ્ધિ સાથે ગયા વર્ષની નિકાસ જેટલી આવક કરશેઃ AIAMAની ધારણા

છેલ્લાં એકથી બે વર્ષ દરમિયાન ભારતીય અગરબત્તી ઉદ્યોગે સ્થાનિક બજારમાં માગમાં સતત વધારો અનુભવ્યો છે. વળી ભારતીય અગરબત્તી ઉદ્યોગ નિકાસમાં પણ વધારો જોઈ રહ્યો છે એવું ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)એ જણાવ્યું છે. AIAMAનાં જણાવ્યા મુજબ, ઉદ્યોગો એપ્રિલથી સપ્ટેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન નિકાસમાંથી રૂ. 34,562 લાખની આવક કરી હતી …

Read More »

મહિન્દ્રાની ઓલ-ન્યૂ થારને ગ્લોબલ NCAPનું 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું

19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીની આઇકોનિક SUV ઓલ-ન્યૂ થારને ગ્લોબલ NCAP દ્વારા 4-સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. ઓલ-ન્યૂ થારએ અત્યાર સુધી ગ્લોબલ NCAP દ્વારા પરીક્ષણ કરેલી બોડી-ઓન-ફ્રેમ SUV માટે અત્યાર સુધીનાં સૌથી ઊંચા રેટિંગ સાથે સલામતીમાં નવો માપદંડ સ્થાપિત …

Read More »

કોને એલીવેટર ઇન્ડિયાએ એકવાર ફરી 100 બેસ્ટ કંપનીઝ ફોર વિમેનની યાદીમાં સ્થાન મેળવ્યું

કોને એલીવેટર ઇન્ડિયા એ કોને કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જેણે ગર્વ સાથે જાહેરાત કરી છે કે, કંપની AVTAR ગ્રૂપ અને વર્કિંગ મધર મીડિયા દ્વારા 100 બેસ્ટ કંપનીઝ ફોર વિમેન ઇન ઇન્ડિયા (BCWI) 2020માં સતત પાંચમા વર્ષે સ્થાન મેળવ્યું છે, જેના પગલે એને “હોલ ઓફ ફેમ”માં સ્થાન મળ્યું છે. આ …

Read More »

ગોદરેજ ઇન્ટેરિયોએ રિસર્ચ સ્ટડીઃ ‘વિઝ્યુઅલ અર્ગોનોમિક્સ’નાં તારણો જાહેર કર્યા

ગોદરેજ ઇન્ટેરિયો ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ છે, જેણે આજે એનો એક્સક્લૂઝિવ રિસર્ચ સ્ટડીઃ “વિઝ્યુઅલ અર્ગોનોમિક્સ” લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ અભ્યાસમાં કમ્પ્યુટર વિઝિન સિન્ડ્રોમને અટકાવવા કાર્યસ્થળો પર અર્ગોનોમિક જોખમી પરિબળોની વિગતવાર જાણકારી આપવામાં આવી છે. અભ્યાસમાં 500થી વધારે વ્યક્તિઓની આકારણી કરીને જાણકારી એકત્ર કરવામાં આવી છે. આ વિશ્લેષણમાં …

Read More »

યસ બેંકએ એના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્ઝ પ્રોગ્રામમાં અનેક નવી લાભદાયક ખાસિયતો ઉમેરી

યસ બેંકએ એની ગ્રાહક-કેન્દ્રિત નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને અનુરૂપ બેંકનાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્ઝ પ્રોગ્રામને અનેક નવી લાભદાયક ઓફર સાથે વધારે રિવોર્ડિંગ કે લાભદાયક બનાવ્યો છે. આ નવી ખાસિયતોમાં રિવોર્ડ પોઇન્ટ્સ વહેંચવાની સુવિધા સામેલ છે – જે ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં પહેલી વાર આપવામાં આવેલી સુવિધા છે. આ સુવિધાથી યસ બેંકના …

Read More »

ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગએ મોટરાઇઝ વેરહાઉસ ઓર્ડર પિકિંગ ટ્રોલી મોપટ્રો™ પ્રસ્તુત કરવા ગ્રીન્ડઝાઇન ટેકનોલોજીસ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું

ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડના બિઝનેસ ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગે આજે ગ્રીન્ડઝાઇન ટેકનોલોજીસની પ્રોડક્ટ મોટરાઇઝ ઓર્ડર-પિકિંગગ ટ્રોલી મોપટ્રો™ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ગોદરેજની હાલની પ્રોડક્ટ મેન્યુઅલ ઓર્ડર પિકિંગ સિસ્ટમ એસકેયુટ્રોનું સ્વાભાવિક એક્ષ્ટેન્શન છે, જેને ગયા વર્ષે શોપ ફ્લોર મોબિલિટી અને કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા માટે સહાય કરવા માટે લોંચ …

Read More »