Breaking News
Home / 2021 / February

Monthly Archives: February 2021

શ્રીરામ કેપિટલે બોર્ડના ચેરમેન તરીકે ડો. કે પી ક્રિષ્નનની નિમણૂંક કરી

શ્રીરામ ગ્રૂપની નાણાકીય સેવાઓ અને વીમાકંપનીઓની હોલ્ડિંગ કંપની શ્રીરામ કેપિટલ લિમિટેડ (એસસીએલ)એ કંપનીના બોર્ડના ચેરમેન તરીકે ડો. કે પી ક્રિષ્નનની નિમણૂકની જાહેરાત કરી છે. ડો. ક્રિષ્નને 19 ફેબ્રુઆરી, 2021થી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે. ડો. ક્રિષ્નન સરકારમાં ચાર દાયકાની વિવિધતાસભર કામગીરીનો ઉત્કૃષ્ટ અને બહોળો અનુભવ ધરાવે છે. આઇએએસ તરીકેની લાંબી …

Read More »

ટાટા પાવરે ‘સોલારુફ’ અભિયાન – “કમાઈ બઢાયે દિલદાર બનાયે” શરૂ કર્યું

ભારતની સૌર ક્રાંતિને વધુ વેગ આપવા અને #futureready ઇન્ડિયા માટે સજ્જ કરવા ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ટાટા પાવરે એના સૌપ્રથમ અખિલ ભારતીય ડિજિટલ અને પ્રિન્ટ એડ અભિયાન ‘સોલારુફ’ – “કમાઈ બઢાયે દિલદાર બનાયે” શરૂ કર્યું છે. વુંડરમેન થોમ્પ્સન ઇન્ડિયા સાથે જોડાણમાં કંપનીએ વીડિયો એસેટ ‘દિલદાર’ બનાવી છે, જે …

Read More »

યુટીઆઈ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ

યુટીઆઈ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ ડેટ અને મની માર્કેટના માધ્યમોના વિવિધતાસભર પોર્ટફોલિયો સાથે સંચિતલક્ષી ઇન્કમ ફંડ છે, જેનો ઉદ્દેશ રોકાણકારો માટે વાજબી આવક પેદા કરવાનો છે.  ફંડ ઊંચી નાણાકીય પ્રવાહિતતા સાથે 3થી 6 મહિનાના ગાળામાં પોર્ટફોલિયોને જાળવીને ટૂંકા ગાળાને અંતે સારું વળતર આપવાની સ્થિતિ ધરાવે છે. તાજેતરમાં જાહેર થયેલી નાણાકીય …

Read More »

કિનારા કેપિટલે યુ. એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 100 ટકા ગેરન્ટી સાથે ઇન્ડસઇન્ડ બેંક પાસેથી 10 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું

સામાજિક જવાબદારીઓ અદા કરતી ફિનટેક કિનારા કેપિટલે આજે યુ. એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 100 ટકા ગેરન્ટી સાથે ઇન્ડસઇન્ડ બેંક પાસેથી 10 મિલિયન ડોલર (રૂ. 74 કરોડ)નું ફંડ મેળવવાની જાહેરાત કરી હતી. આ કિનારાના હાલના રોકાણકારો – ગજ કેપિટલ GAWA કેપિટલ, માઇકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન (એમએસડીએફ) તથા …

Read More »

વાણિજ્યિક ધિરાણમાં વૃદ્ધિ રોગચાળા-પૂર્વેના સ્તરે પહોંચી ગઈઃ એમએસએમઈ પલ્સ રિપોર્ટ

ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી એમએસએમઈ પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનના તારણો સંકેત આપે છે કે, સરકારની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ)ના નેજા હેઠળ જૂન, 2020માં વાણિજ્યિક ધિરાણની પૂછપરછમાં વાર્ષિક ધોરણે 58 ટકાનો વધારો થયો હતો અને વર્ષના અંત તરફ સ્થિર થઈને ડિસેમ્બર, 2020માં વાર્ષિક ધોરણે આશરે 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો, …

Read More »

પિરામલ ગ્રૂપને ડીએચએફએલનું એક્વિઝિશન કરવા માટે આરબીઆઈની મંજૂરી મળી

પિરામલ ગ્રૂપે ગુરુવારે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે ધિરાણકારોની સમિતિ (સીઓસી)એ મંજૂર કરેલી એની ડીએચએફએલની સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી છે. સીઓસીએ પિરામલ ગ્રૂપની કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે ગયા મહિને રજૂ કરેલી સમાધાન યોજનાને મંજૂરી આપી હતી. પિરામલ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ …

Read More »

એલએન્ડટીએ બનાવેલી 100મી ‘કે9 વજ્ર’ને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે લીલી ઝંડી આપી; નિર્ધારિત સમય અગાઉ ડિલિવરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી

ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ એમ નરાવણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીએ આજે ગુજરાતમાં સુરત નજીક હઝિરામાં એલએન્ડટીના આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી 100મી કે9 વજ્ર 155એમએમ/52 કેલિબર ટ્રેક્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝરને લીલી ઝંડી આપી હતી. 100મી હોવિત્ઝરને લીલી ઝંડી આપવાની સાથે એલએન્ડટીએ મે, 2017માં એને સંરક્ષણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા …

Read More »

આઇકોનિક ટીમ ઇન્ડિયાની રિટ્રો ક્રિકેટ જર્સીનું વેચાણ હવે એમપીએલ સ્પોર્ટ્સ પર થશે

ક્રિકેટના ચાહકો માટે ટીમ ઇન્ડિયાની ચીજવસ્તુઓ વાજબી ભાવે પ્રસ્તુત કરવા ભારતનાં સૌથી મોટાં ઇસ્પોર્ટ્સ અને મોબાઇલ ગેમિંગ પ્લેટફોર્મ મોબાઇલ પ્રીમિયર લીગ (એમપીએલ)ની એથ્લેઇઝર, મર્ચન્ડાઇઝ અને સ્પોર્ટિંગ ઇક્વિપમેન્ટ બ્રાન્ડ એમપીએલ સ્પોર્ટ્સે આજે એની વેબસાઇટ અને એમપીએલ એપ પર ટીમ ઇન્ડિયાની જર્સીના વેચાણની જાહેરાત કરી હતી. અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે …

Read More »

રાજસ્થાન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પિપાવાવ પોર્ટ સુધીની પ્રથમ નિકાસ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ

રાજસ્થાન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (RAJSICO)એ વિવિધ દેશોમાં નિકાસ માટે જોધપુરથી એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ સુધીની પ્રથમ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ કર્યો હતો. આ ટ્રેનને લીલી ઝંડી RAJSICOના ડિવિઝન કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. રાજેશ શર્માએ 7 ફેબ્રુઆરી, 2021ના રોજ આપી હતી. આ જોધપુર (આઇસીડી બાસની) અને એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ વચ્ચેની પ્રથમ …

Read More »

ઇન્દિરા આઇવીએફએ 75,000 સફળ આઇવીએફ પ્રેગનન્સિનો આંકડો પાર કર્યો

ભારતમાં વંધ્યત્વ સારવાર ક્લિનિક્સની અગ્રણી શ્રૃંખલા ઇન્દિરા આઇવીએફએ તબીબી કુશળતા અને તકનીકી ક્ષમતા દ્વારા 75,000 સફળ આઇવીએફ પ્રેગનેન્સિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ઇન્દિરા આઇવીએફ એક ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય સેવા સંગઠન સ્વરૂપે ભારતમાં અંતરિયાળ વિસ્તારો સુધી વંધ્યત્વની સારવાર ઉપલબ્ધ કરાવવા ઉપર ગૌરવ અનુભવે છે. વર્ષ 2011માં પોતાની સ્થાપના અને સંપૂર્ણ ભારતમાં …

Read More »