Breaking News
Home / અન્ય સમાચાર

અન્ય સમાચાર

નેટવેસ્ટ ગ્રૂપ ઇન્ડિયા અને સીઆઇઆઈએ ભારતમાં દિવ્યાંગ ધરાવતા અને તેમની કાળજી રાખતા લોકો માટે પથપ્રદર્શક નેટવર્ક પ્લેટફોર્મ ઊભું કર્યું

નેટવેસ્ટ ગ્રૂપનું આંતરરાષ્ટ્રીય ક્ષમતા કેન્દ્ર નેટવસ્ટ ગ્રૂપ ઇન્ડિયા (અગાઉ આરબીએસ ઇન્ડિયા તરીકે જાણીતું  હતું) અને ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ – કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી)ના ઇન્ડિયા બિઝનેસ ડિસેબિલિટી નેટવર્કએ દિવ્યાંગતા ધરાવતા અને એમની સારસંભાળ રાખતતા લોકો માટે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ  Sસમભાવ – “અનેબલિંગ પોસિબિલિટીઝ” લોંચ કર્યું છે. દિવ્યાંગ સમુદાયની મહત્તમ સંભવિતતા …

Read More »

વૉકહાર્ટે યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રીની મુલાકાતને આવકારી

વૉકહાર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરની ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપની છે, જેણે નોર્થ વેલ્સમાં એની રેક્ઝામ સુવિધા પર 30 નવેમ્બરના રોજ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહન્સનની મુલાકાતને આવકારી હતી. પ્રધાનમંત્રીએ વૉકહાર્ટની ફિલ ફિનિશ પ્રોડક્શન લાઇનનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે રેક્ઝામના સ્થાનિક કન્ઝર્વેટિવ સાંસદ સારાહ આથર્ટન હતા. યુકેની સરકારે કોવિડ-19 સામેની લડાઈ …

Read More »

સત્યને સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય કે અર્થમાં સમજવું જરૂરી છેઃ ટ્રુથટોક્સમાં જસ્ટિસ બી એન શ્રીક્રિષ્ના

તાજેતરમાં સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનએ ભારતના પ્રસિદ્ધ ન્યાયાધિશ જસ્ટિસ બી એન શ્રીક્રિષ્ના સાથે ટ્રુથટોક્સની બીજી એડિશનનું આયોજન કર્યું હતું. આ ટોકનું સંચાલન આર્થિક અને વહીવટી કાયદાના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતાં જાણીતા કાઉન્સેલ સોમસેખર સુંદરેસને કર્યું હતું. સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનની પહેલ ટ્રુથટોક્સ તથા દેશ અપનાયે અને એનામ ગ્રૂપના સહ-સ્થાપક વલ્લભ ભણશાલી સત્ય સાથે …

Read More »

લોકડાઉન દરમિયાન મોબાઇલ ફોન દ્વારા સ્ટોક ટ્રેડિંગમાં વૃધ્ધિ

નાના રોકાણકારો તેમના મોબાઇલ ફોન પરથી અગાઉની સરખામણીમાં મોટા પ્રમાણમાં શેરોની ખરીદ-વેચાણ કરી રહ્યા છે. બ્રોકરેજીસની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટ્રેડ કરવામાં સરળતા, કિફાયતી ભાવે સ્માર્ટફોનની ઉપલબ્ધિ અને સસ્તા ડેટા પ્લાનને કારણે અનેક રોકાણકારો મોબાઇલ ફોન પરથી શેરના સોદા કરી રહ્યા છે. ઓગસ્ટ 2010માં સેબીએ બ્રોકર્સને મોબાઇલ ટ્રેડિંગ માટેની મંજૂરી આપી …

Read More »

ટ્રુથ ટૉક્સ – લાઇવ જસ્ટિસ બી એન શ્રીક્રિષ્ના સાથે 3 ઓક્ટોબર, 2020, શનિવાર, સવારે 11.00 વાગે

દેશ અપનાયે સહયોગ ફાઉન્ડેશન તમને સર્વોચ્ચ અદાલતના પૂર્વ પ્રસિદ્ધ ન્યાયાધિશ બી એન શ્રીક્રિષ્ના સાથે ટ્રુથટોક સીરિઝની બીજી એડિશનમાં આમંત્રણ આપે છે, જેમાં ભારતીયો સત્ય વિશેના વિવિધ પાસાં વિશે જાણકારી મેળવશે. સર્વોચ્ચ અદાલતનાં આ પૂર્વ ન્યાયાધિશ કેટલાંક પંચોના અધ્યક્ષ રહ્યાં છે – જેમાં મુંબઈના કોમી તોફાનોની તપાસ કરનાર પંચ, તેલંગાણાની રચનાનો …

Read More »

પેસ્ટીસાઈડ્સ બિલ ભારતીય ખેડૂતો અને કૃષિને નુકસાનકર્તા રહેશે, બિલ પસાર કરતાં પહેલા સમીક્ષા જરૂરી

ધ પેસ્ટીસાઈડ્સ મેનેજમેન્ટ બિલ 2020(પીએમબી)ને 23 માર્ચ 2020ના રોજ રજૂ કરવાનું હતું. આ બિલ અગાઉના ધ ઈન્સેક્ટિસાઈડ્સ એક્ટ 1968નું સ્થાન લેવાનું છે. હાલનો એક્ટ દેશમાં પેસ્ટીસાઈડ્સના રજિસ્ટ્રેશન, મેન્યૂફેક્ચરિંગ, નિકાસ, વેચાણ અને વપરાશનું નિયમન કરે છે. પીએમબીનો ઈરાદો સારો છે પરંતુ તેની અંદર ઘણી ત્રુટિઓ રહેલી છે જે દેશના ખેડૂતોના હિતો …

Read More »

પેસ્ટીસાઈડ્સ બિલ ભારતીય ખેડૂતો અને કૃષિને નુકસાનકર્તા રહેશે, બિલ પસાર કરતાં પહેલા સમીક્ષા જરૂરી

ધ પેસ્ટીસાઈડ્સ મેનેજમેન્ટ બિલ 2020(પીએમબી)ને 23 માર્ચ 2020ના રોજ રજૂ કરવાનું હતું. આ બિલ અગાઉના ધ ઈન્સેક્ટિસાઈડ્સ એક્ટ 1968નું સ્થાન લેવાનું છે. હાલનો એક્ટ દેશમાં પેસ્ટીસાઈડ્સના રજિસ્ટ્રેશન, મેન્યૂફેક્ચરિંગ, નિકાસ, વેચાણ અને વપરાશનું નિયમન કરે છે. પીએમબીનો ઈરાદો સારો છે પરંતુ તેની અંદર ઘણી ત્રુટિઓ રહેલી છે જે દેશના ખેડૂતોના હિતો …

Read More »

“મેજિકલ મેન્ગ્રોવ્સ”: ગોદરેજ એન્ડ બૉય્સ અને WWF ઇન્ડિયા દ્વારા મેન્ગ્રોવ પર જાગૃતિ લાવવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન

આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ દિવસના પ્રસંગે ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડે WWF ઇન્ડિયા (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, ઇન્ડિયા) સાથે મળી રાષ્ટ્રીય સ્તરનું અભિયાન ‘મેજિકલ મેન્ગ્રોવ્સ’ લોંચ કર્યું છે, જેમાં વર્તમાન સમયમાં મેન્ગ્રોવ્સના સંરક્ષણના મહત્ત્વને સૂચવે છે અને નાગરિકોને આ અભિયાનમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાન …

Read More »

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર અને શ્રીમતી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ …

Read More »

કોવિડમાં સુસ્તી વચ્ચે અમદાવાદમાં NRI રોકાણ અને એફોર્ડેબિલિટી માગને વેગ આપશેઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2020

એફોર્ડેબલ અને મિડ સેગમેન્ટ હાઉસિંગ સેગમેન્ટમાં વર્ષોથી સારી તેજી ધરાવતા અમદાવાદનાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ બજારને વૈશ્વિક રોગચાળાથી માઠી અસર થઈ છે અને વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે લેટેસ્ટ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2020 મુજબ, વેચાણની દ્રષ્ટિએ શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગની યોજનામાં NRI રોકાણ મળી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ, નિર્માણાધિન …

Read More »