Breaking News
Home / આરોગ્ય

આરોગ્ય

નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ આદરણીય ઉપરાષ્ટ્રપતિ કરશે

ભારતની આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુ 5 માર્ચ, 2021ના રોજ નવસારીમાં નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આ હોસ્પિટલ આઠ એકરમાં પથરાયેલા એ એમ નાઇક હેલ્થકેર કોમ્પ્લેક્સમાં આકાર લેશે, જેની સ્થાપના લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન, દાનવીર અને પહ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત શ્રી એ એમ નાઇક દ્વારા સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ …

Read More »

SBIએ ભારત સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનને ટેકો આપવા રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો

સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનના આગામી તબક્કાને ટેકો આપવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પીએમ કેર્સ ફંડમાં રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “આ સંકટનો સમય છે, જેમાં દેશવાસીઓની એકતાની ખરાં અર્થમાં કસોટી થઈ છે અને આપણને બધા એ પ્રયાસો પર ગર્વ …

Read More »

ઇન્દિરા આઇવીએફએ 75,000 સફળ આઇવીએફ પ્રેગનન્સિનો આંકડો પાર કર્યો

ભારતમાં વંધ્યત્વ સારવાર ક્લિનિક્સની અગ્રણી શ્રૃંખલા ઇન્દિરા આઇવીએફએ તબીબી કુશળતા અને તકનીકી ક્ષમતા દ્વારા 75,000 સફળ આઇવીએફ પ્રેગનેન્સિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ઇન્દિરા આઇવીએફ એક ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય સેવા સંગઠન સ્વરૂપે ભારતમાં અંતરિયાળ વિસ્તારો સુધી વંધ્યત્વની સારવાર ઉપલબ્ધ કરાવવા ઉપર ગૌરવ અનુભવે છે. વર્ષ 2011માં પોતાની સ્થાપના અને સંપૂર્ણ ભારતમાં …

Read More »

અપોલો હોસ્પિટલ્સે સંપૂર્ણ નેટવર્કમાં પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ શરૂ કર્યા

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે આજે હોસ્પિટલ નેટવર્કમાં પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ કોવિડમાંથી સાજાં થયેલા પણ ઇન્ફેક્શનની મધ્યમ અને લાંબા ગાળાની અસરોથી પીડાતા દર્દીઓની વધતી સંખ્યાઓની જરૂરિયાતો પૂર્ણ કરશે. કોવિડના 50 ટકા દર્દીઓ નોવેલ કોરોનાવાયરસનો ભોગ બન્યા પછી મહિનાઓ સુધી શ્વાસોશ્વાસ, છાતીમાં દુઃખાવો અને હૃદય …

Read More »

આયોડિન: આપણા રોજિંદા આહારમાં સૌથી આવશ્યક પોષક પદાર્થો પૈકીનો એક પોષક પદાર્થ

દર વર્ષે 21 ઓક્ટોબરને વિશ્વ આયોડિન ઊણપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આ દિવસ પર આયોડિનના મહત્ત્વ પર વિચાર કરવો અગત્યની બાબત છે, જે આપણા રોજિંદા આહારમાં સૌથી વધુ આવશ્યક સૂક્ષ્મ પોષક પદાર્થો પૈકીનો એક પદાર્થ છે. દરેક બાળકની વૃદ્ધિ અને વિકાસ માટે સૂક્ષ્મ પોષક પદાર્થો મહત્ત્વપૂર્ણ અને …

Read More »

એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટએ કોવિડ-19 રોગચાળા દરમિયાન વંચિત સમુદાયના 23,000 બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું

હાલ ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમા વંચિત સમુદાયના બાળકોને શિક્ષણમાં સતત શિક્ષણ મળે એ માટે લાર્સન એન્ડ ટૂબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT)એ એના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘વિદ્યા’ દ્વારા વિવિધ રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં 23,000થી વધારે વંચિત બાળકોને ઘરઆંગણે શિક્ષણ પ્રદાન કર્યું હતું. રોગચાળાને કારણે ભારતની શૈક્ષણિક વ્યવસ્થામાં ડિજિટાઇઝેશન વધી ગયું હોવાથી …

Read More »

OTCનાં મજબૂત નિયમો દ્વારા દવાઓની બહોળી સુલભતા

ઉદ્યોગસંસ્થાઓ ફિક્કી (FICCI) અને આઇપીએ (IPA) સાથે ઓર્ગેનાઇઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુસર્સ ઓફ ઇન્ડિયા (OPPI)એ સૂચિત ઓવર-ધ-કાઉન્ટર (OTC) નિયમનો પર એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબિનારમાં દર્દીઓના હિતમાં દેશમાં મજબૂત OTC નિયમો માટેની જરૂર વ્યક્ત કરવામાં આવી હતી. OTC નિયમનો પર પેટાસમિતિ (જે આહૂજા સમિતિ તરીકે પણ જાણીતી છે)ના અધ્યક્ષ તરીકે …

Read More »

બજાજા આલિઅન્ઝ લાઇફની ‘સ્માર્ટ આસિસ્ટ’ સુવિધા ગ્રાહકોને સલામત અને કોન્ટેક્ટલેસ સેવા મેળવવા સક્ષમ બનાવશે

રોગચાળા દરમિયાન તમારી વીમાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ સાથેની બેઠકને લઈને ચિંતિત છો? હવે તમારે રૂબરૂ મળવાની જરૂર છે, જેમાં તમને બહારની વ્યક્તિને મળવાનો ડર લાગે છે. કોવિડ-19 રોગચાળાએ ગ્રાહકોની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તેમની સાથે જોડાયેલા વ્યવસાયોમાં પરિવર્તન લાવી દીધું છે. વળી કંપનીના કર્મચારીઓની કામગીરીમાં પણ …

Read More »

ઇન્દિરા IVF હવે ભારતમાં 92 કેન્દ્રો ધરાવે છે

ભારતમાં વંધ્યત્વ નિવારણ ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ઇન્દિરા IVF વંધ્યત્વ નિવારણની સારવાર મેળવવા ઇચ્છતાં દંપતિઓને વાજબી અને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવાના પ્રયાસો કરે છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હવે ઇન્દિરા IVFએ એની કામગીરીનું વિસ્તરણ ચાર નવા ટિઅર-III શહેરો નાન્દેડ, વારાંગલ, સિરસા અને ગુલબર્ગમાં કર્યું છે. ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ક્લિનિક્સ …

Read More »