Breaking News
Home / આરોગ્ય / કોવિડ 19

કોવિડ 19

SBIએ ભારત સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનને ટેકો આપવા રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો

સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનના આગામી તબક્કાને ટેકો આપવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પીએમ કેર્સ ફંડમાં રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “આ સંકટનો સમય છે, જેમાં દેશવાસીઓની એકતાની ખરાં અર્થમાં કસોટી થઈ છે અને આપણને બધા એ પ્રયાસો પર ગર્વ …

Read More »

એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટએ કોવિડ-19 રોગચાળા દરમિયાન વંચિત સમુદાયના 23,000 બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું

હાલ ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમા વંચિત સમુદાયના બાળકોને શિક્ષણમાં સતત શિક્ષણ મળે એ માટે લાર્સન એન્ડ ટૂબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT)એ એના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘વિદ્યા’ દ્વારા વિવિધ રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં 23,000થી વધારે વંચિત બાળકોને ઘરઆંગણે શિક્ષણ પ્રદાન કર્યું હતું. રોગચાળાને કારણે ભારતની શૈક્ષણિક વ્યવસ્થામાં ડિજિટાઇઝેશન વધી ગયું હોવાથી …

Read More »

બજાજા આલિઅન્ઝ લાઇફની ‘સ્માર્ટ આસિસ્ટ’ સુવિધા ગ્રાહકોને સલામત અને કોન્ટેક્ટલેસ સેવા મેળવવા સક્ષમ બનાવશે

રોગચાળા દરમિયાન તમારી વીમાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ સાથેની બેઠકને લઈને ચિંતિત છો? હવે તમારે રૂબરૂ મળવાની જરૂર છે, જેમાં તમને બહારની વ્યક્તિને મળવાનો ડર લાગે છે. કોવિડ-19 રોગચાળાએ ગ્રાહકોની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તેમની સાથે જોડાયેલા વ્યવસાયોમાં પરિવર્તન લાવી દીધું છે. વળી કંપનીના કર્મચારીઓની કામગીરીમાં પણ …

Read More »

હિંદુજા ફાઉન્ડેશને સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે રસપ્રદ શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમ ‘આઇકેર’ શરૂ કર્યો

હિંદુજા ગ્રૂપની સમાજસેવી સંસ્થા હિંદુજા ફાઉન્ડેશનએ ‘આઇકેરઃ વોલ્યુન્ટિયર ફ્રોમ હોમ’ પહેલ શરૂ કરી છે, જે હિંદુજા ગ્રૂપની કંપનીઓના કર્મચારીઓને કોવિડ-19 વોરિયર્સ તરીકે કામ કરવા પ્રોત્સાહન આપે છે. આ મિશનનો ઉદ્દેશ દેશભરમાં વંચિત અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો તથા તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો હતો. આ પહેલના ભાગરૂપે અશોક …

Read More »

મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સએ ‘બાત કિજિયે’ અભિયાન શરૂ કર્યું

મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડએ કોવિડ-19 રોગચાળા દરમિયાન અને પછીના સમયગાળામાં એકબીજાને સાથસહકાર આપવા ભારતીયોને પ્રોત્સાહન આપવા નવું ડિજિટલ અભિયાન ‘બાત કિજિયે’ લોંચ કર્યું છે. આ નવું અભિયાન દરેકને પરિવારજનો, મિત્રો, પડોશીઓ, સાથીદારો કે કોવિડ-19 રોગચાળામાં અસાધારણ અનુભવને કારણે એકલી થઈ ગયેલી વ્યક્તિ માટે સફળ ફાળવવા પ્રોત્સાહન આપે છે. કોવિડ-19થી …

Read More »

હિંદુજા ફાઉન્ડેશને મુંબઈમાં કોવિડની આવશ્યક સારવાર માટે રૂ. 1 કરોડનું દાન કર્યું

હિંદુજા ફાઉન્ડેશન 100 વર્ષથી કાર્યરત હિંદુજા ગ્રૂપની સમાજસેવી સંસ્થા છે. આ સંસ્થાએ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) માટે મુંબઈના ખારમાં કોવિડ-19 સારસંભાળ સુવિધા સ્થાપિત કરવા રૂ. 1 કરોડનું દાન કર્યું છે. ‘દીપવન’ નામની આ સુવિધા કોવિડ-19ના દર્દીઓને ઇમરજન્સી આરોગ્ય સેવાઓ તાત્કાલિક પ્રદાન કરશે. બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને કોવિડમાં રાહત કામગીરી માટે …

Read More »

સન ફાર્માએ ભારતમાં ફ્લુગાર્ડ® (ફેવિપિરાવિર) લોંચ કરી

સન ફાર્માસ્યુટિકલ લિમિટેડ (Reuters: SUN.BO, Bloomberg: SUNP IN, NSE: SUNPHARMA, BSE: 524715, “સન ફાર્મા” અને એની પેટાકંપનીઓ અને/અથવા સંલગ્ન કંપનીઓ સહિત)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ ભારતમાં કોવિડ-19ના હળવાથી મધ્યમ કેસોની સારવાર કરવા માટે ટેબ્લેટદીઠ રૂ. 35ની વાજબી કિંમત ધરાવતી દવા ફ્લુગાર્ડ® (ફેવિપિરાવિર 200 એમજી) લોંચ કરી છે. ફેવિપિરાવિર ભારતમાં …

Read More »

કોવિડમાં સપોર્ટઃ લીડ સ્કૂલ વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની 200 શાળાઓને ફ્રી લાઇસન્સ આપશે

વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની શાળાઓ લોકડાઉન પડકારનજક સમયગાળો છે, કારણ કે આ શાળાઓના મેનેજમેન્ટને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા શિક્ષકોને તાલીમ આપવાની અને ટેકનોલોજીની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની જરૂર ઊભી થઈ છે. આ પડકારનજક સમયગાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના તેમના પ્રયાસોમાં સપોર્ટ કરવા ભારતમાં સૌથી વધુ ઓનલાઇન સ્કૂલ ચલાવતી લીડ સ્કૂલએ …

Read More »

ગુજરાતમાં રિકવરી રેટ ૭ર ટકા-એકટીવ પેશન્ટસ કેસના સાડા ત્રણ ગણાં સારવાર સુશ્રુષાથી સાજા થઇ ગયા છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં કોવિડ-19ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા અમદાવાદની મૂલાકાતે આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ શ્રી લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના કોવિડ-19ના નવા દર્દીઓની સાપેક્ષમાં …

Read More »