Breaking News
Home / કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી

દેશ અપનાયે અને પ્રજા ફાઉન્ડેશનએ પ્રજાસત્તાક દિવસ 2021ના પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ‘પ્રજાતંત્ર’ કન્ટેસ્ટ પ્રસ્તુત કરી

દેશના 72મા પ્રજાસત્તાક દિવસ પર દેશ અપનાયે સહયોગ ફાઉન્ડેશન અને પ્રજા ફાઉન્ડેશનને ‘પ્રજાતંત્રઃ એન ઇન્ટર-સ્કૂલ ગ્રૂપ પ્રેઝન્ટેશન કન્ટેસ્ટ’ પ્રસ્તુત કરવાની ખુશી છે. આ કન્ટેસ્ટનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે લોકશાહી અને શાસન સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો છે તથા ભારતના બંધારણમાં પ્રસ્તુત આદર્શો માટે દીવાદાંડી બનનાર ભવિષ્યના લીડરને ઘડવામાં મદદરૂપ થવાનો છે. …

Read More »

વી સીએસઆર અને નોકિયાએ ભારતમાં કૃષિ પદ્ધતિઓ સુધારવા અને 50,000 ખેડૂતોની આજીવિકા વધારવા સ્માર્ટ એગ્રિ સોલ્યુશન માટે પાર્ટનરશિપ કરી

વીની સીએસઆર સંસ્થા વોડાફોન ઇન્ડિયા ફાઉન્ડેશને નોકિયા સાથે જોડાણમાં સ્માર્ટ એગ્રિકલ્ચર સોલ્યુશન સ્થાપિત કર્યા છે, જેનો ઉદ્દેશ ભારતમાં ખેડૂતોની ઉત્પાદકતા સુધારવાનો છે. પ્રાયોગિક પ્રોજેક્ટનો અમલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં તમામ 100 સ્થળોમાં થઈ રહ્યો છે, જેનો લાભ આ વિસ્તારમાં 50,000થી વધારે ખેડૂતોને ઉત્પાદકતા અને આવકમાં વધારા સ્વરૂપે મળશે. સ્માર્ટ એગ્રિ …

Read More »

પીએફસી વિજિલન્સ અવેરનેસ વીક 2020ની ઉજવણી કરશે

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી) 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી “વિજિલન્સ અવેરનેસ વીક-2020”ની ઉજવણી કરશે. પીએફસીના સીએમડી શ્રી રવિન્દર સિંઘ ધિલ્લોનની સાથે શ્રી પી કે સિંહ, ડાયરેક્ટર (કમર્શિયલ) એન્ડ એડિશન ચાર્જ ઓફ ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) અને શ્રીમતી પરમિન્દર ચોપરા, ડાયરેક્ટર (ફાઇનાન્સ)એ ‘વિજિલન્સ અવેરનેસ વીક-2020’ની શરૂઆત સ્વરૂપે કોર્પોરેશનના તમામ કર્મચારીઓને “સત્યનિષ્ઠા …

Read More »

ઓખાઈએ આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસના ઉપક્રમે ભારતમાં ગ્રામીણ કલાકારો માટે હેલ્પલાઇન શરૂ કરી

  ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સક્ષમ બનાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (TCSRD)એ સ્થાપિત કરેલ ઓખાઈએ આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસના પ્રસંગે ભારતના અંતરિયાળા વિસ્તારોમાં કારીગરો માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ પહેલ ચાલુ વર્ષની થીમ – ‘કોવિડ-19ને પગલે ગ્રામીણ મહિલાઓને પગભર કરવી’ને સુસંગત છે, જેનો …

Read More »

એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટએ કોવિડ-19 રોગચાળા દરમિયાન વંચિત સમુદાયના 23,000 બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું

હાલ ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમા વંચિત સમુદાયના બાળકોને શિક્ષણમાં સતત શિક્ષણ મળે એ માટે લાર્સન એન્ડ ટૂબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT)એ એના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘વિદ્યા’ દ્વારા વિવિધ રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં 23,000થી વધારે વંચિત બાળકોને ઘરઆંગણે શિક્ષણ પ્રદાન કર્યું હતું. રોગચાળાને કારણે ભારતની શૈક્ષણિક વ્યવસ્થામાં ડિજિટાઇઝેશન વધી ગયું હોવાથી …

Read More »

સીજીપીએલએ ગુજરાતના માંડવી અને મુન્દ્રામાં સંપૂરણ શિક્ષણને પ્રોત્સાહન આપવા ઇ-વિદ્યા પહેલ અંતર્ગત ‘ઇ-સ્માર્ટ કેમ્પ’ કાર્યક્રમ શરૂ કર્યો

ટાટા પાવરની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (સીજીપીએલ) એની કામગીરીના વિસ્તારોની આસપાસ વસતા સમુદાયોના બાળકોમાં શૈક્ષણિક ક્ષેત્રમાં અત્યાધુનિક અને પથપ્રદર્શક સોલ્યુશન્સ પૂરાં પાડીને તેમને ભવિષ્ય માટે સજ્જ થવા જરૂરી કુશળતાઓ વિકસાવવા આતુર છે. શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેટિવ શિક્ષણ અને તાલીમનો અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે કંપનીએ એની ઇ-વિદ્યા પહેલ અંતર્ગત તાજેતરમાં …

Read More »

ટાટા પાવરની ‘SaheliWorld.org’નું ‘વરલી આર્ટ કલેક્શન’ જવાહર કલાકારોના પ્રાચીન કળા સ્વરૂપને નવજીવન આપશે

ટાટા પાવરની ‘SaheliWorld.org’ પ્રતિબદ્ધ વેબસાઇટ છે, જે ગ્રામીણ ભારતમાંથી એના સ્વયંસહાય જૂથો, ખેડૂતો અને મહિલા સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોએ બનાવેલા હસ્તકળાના ઉત્પાદનો એક પ્લેટફોર્મ પર ઓફર કરે છે. પોતાના વફાદાર ગ્રાહકોને સમૃદ્ધ સ્વદેશી ઉત્પાદનોના મૂળિયા તરફ પરત લઈ જવાના આશય સાથે ઇ-કોમર્સ પ્લેટફોર્મે આજે એના જવાહર કલાકારોનું ‘વરલી આર્ટ કલેક્શન’ લોંચ કર્યું …

Read More »

પીએફસીના સીએમડીએ દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા સંચાલિત આશા સ્કૂલમાં સોલર રુફ ટોપ સિસ્ટમની ભેટ ધરી

ભારતની અગ્રણી એનબીએફસી અને સરકારી માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)એ દિલ્હી કેન્ટોન્મેન્ટમાં ઇન્ડિયન આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા સંચાલિત આશા સ્કૂલમાં સ્વતંત્ર ધોરણે સોલાર રુફ ટોપ સિસ્ટમ સ્થાપિત કરી છે. આ ઇન્સ્ટોલેશન પીએફસીની સીએસઆર કામગીરીના ભાગરૂપે થયું છે. પીએફસીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દર સિંઘ ધિલ્લોને લેફ્ટનન્ટ જનરલ આર …

Read More »

હિંદુજા ફાઉન્ડેશને સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે રસપ્રદ શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમ ‘આઇકેર’ શરૂ કર્યો

હિંદુજા ગ્રૂપની સમાજસેવી સંસ્થા હિંદુજા ફાઉન્ડેશનએ ‘આઇકેરઃ વોલ્યુન્ટિયર ફ્રોમ હોમ’ પહેલ શરૂ કરી છે, જે હિંદુજા ગ્રૂપની કંપનીઓના કર્મચારીઓને કોવિડ-19 વોરિયર્સ તરીકે કામ કરવા પ્રોત્સાહન આપે છે. આ મિશનનો ઉદ્દેશ દેશભરમાં વંચિત અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો તથા તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો હતો. આ પહેલના ભાગરૂપે અશોક …

Read More »