Breaking News
Home / ગેસ્ટ કૉલમ

ગેસ્ટ કૉલમ

ભારતમાં આર્થિક લિંગભેદને દૂર કરવા વીમાઉદ્યોગમાં મહિલાઓની ભૂમિકાને પ્રોત્સાહન આપી

સીમા ત્રિકન્નડ – ઇવીપી અને ચીફ, એચ અને મેનેજમેન્ટ સર્વિસીસ ઇરડાના લેટેસ્ટ વાર્ષિક રિપોર્ટ મુજબ, 2019-20માં જીવન વીમાની નવી વેચાયેલી પોલિસીઓમાં મહિલા ગ્રાહકોનો હિસ્સો ફક્ત 31 ટકા હતો. આ આંકડો ભારતના આર્થિક લિંગભેદની સ્થિતિ દર્શાવવા માટે એક ઉદાહરણ માત્ર છે, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) દ્વારા ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ …

Read More »

MSME ધિરાણ અને વર્ષ 2021 માટેની રૂપરેખા

MSMEs ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, રોજગારીનું સર્જન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સમાન વિકાસને વેગ આપે છે. પણ સમયસર, ઓછો ખર્ચ ધરાવતા, ઔપચારિક ધિરાણના અભાવે આ ક્ષેત્ર એની ખરી સંભવિતતા હાંસલ કરી શક્યું નથી. પર્યાપ્ત ધિરાણ વિના નાનાં વ્યવસાયો ટેકનોલોજી, વર્કફોર્સની કુશળતા વધારવા અને માળખાગત સુવિધાઓ વધારવા રોકાણ ન …

Read More »

પર્યાવરણલક્ષી કામગીરી દ્વારા ફરી મજબૂત થવાની અને નફાકારકતા વધારવાની ક્ષમતા

રામનાથ વૈદ્યનાથન ગોદરેજ ગ્રૂપના એન્વાયર્મેન્ટલ સસ્ટેઇનેબિલિટીના જનરલ મેનેજર અને હેડ છે કોવિડ-19 કટોકટીએ જીવન અને આજીવિકા પર જોખમ ઊભું કરવાની સાથે વિશ્વનાં સામાજિક અને આર્થિક માળખાને હચમચાવી દીધું છે અને આપણને યાદ કરાવ્યું છે કે, આપણને પ્રકૃતિના પ્રકોપ સામે આપણે કેટલાં નબળાં છીએ. આપણને હવે અનુભૂતિ થઈ છે કે, અર્થતંત્રને …

Read More »

કોવિડ-19 પછી માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે સુધારાનો માર્ગ

રાજીવ યાદવ, એમડી અને સીઇઓ, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક કોવિડ રોગચાળાએ મોટા ભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સાધારણ કામગીરીમાં વિક્ષેપ પેદા કર્યો છે. સંસ્થાકીય કામગીરીમાં અભૂતપૂર્વ પરિવર્તનથી લઈને વ્યવસાયને સંપૂર્ણ બંધ કરવા સુધી પરિણામો બહુ માઠાં રહ્યાં છે. વર્ષ 2016માં ડિમોનેટાઇઝેશનના પગલાં પછી માઇક્રોફાઇનાન્સ ઉદ્યોગને પોર્ટફોલિયોની ગુણવત્તાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો …

Read More »

રોગચાળાના સમયગાળામાં અને પછી વ્યક્તિના હૃદયને સ્વસ્થ રાખવા જરૂરી સારસંભાળ લો

કોવિડ-19 રોગચાળે આરોગ્યની સારસંભાળ માટેની વ્યવસ્થાઓને જાળવવાનું, આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતાં વ્યાવસાયિકોના સ્વાસ્થ્ય તેમજ આપણા પોતાના અને આપણા પ્રિયજનોના સ્વાસ્થ્યને જાળવવાની જવાબદારીઓને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે. અત્યારે પોતાનું અને પરિવારજનોનું આરોગ્ય દરેક અને તમામ વ્યક્તિઓ માટે પ્રાથમિકતા છે. હાલ બધા પરિવારજનોનું સ્વાસ્થ્ય જાળવવા પ્રાથમિકતા આપવા તમામ પ્રકારના પગલાં …

Read More »

આપણા પ્રિય ભગવાન ગણેશજી અને રોકાણના 12 ઉપયોગી મંત્રો

ભગવાન ગણેશ જ્ઞાની, બુદ્ધિશાળી અને કરુણાનિધાન છે તથા એમના આશીર્વાદ મેળવતા લોકોની મદદ કરે છે. તમે જીવનના દરેક ક્ષેત્રમાં ભગવાન ગણેશના શરીરના વિવિધ અંગોને જોડી શકો છો. આપણે જાણીએ છીએ કે, ગણેશજી સંપત્તિ અને સમૃદ્ધિના દેવ પણ છે. ગણેશચતુર્થીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ પર્વ આપણા પ્રિય ઈશ્વરની પૂજાઅર્ચના …

Read More »

વર્ષ 2020માં રોકાણના ઉચિત માધ્યમોની પસંદગી કરવી

લેખક – આશિષ જૈન – હેડ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એફએક્સ બિઝનેસ, કન્ઝ્યુમર બેંકિંગ ગ્રૂપ, ડીબીએસ બેંક ઇન્ડિયા રોગચાળા અને બદલાતી સ્થિતિસંજોગોમાં રોકાણકારો હવે તેમના પોર્ટફોલિયો પર પુનર્વિચાર કરે છે અને વર્ષ 2020માં પ્રાથમિકતાના ધોરણે કરવેરામાં બચત કરતા રોકાણો તરફ વળી શકે છે. ભારતની આવકવેરા ધારાની કલમ 80સી અંતર્ગત તમે ઇક્વિટી-લિન્ક્ડ સેવિંગ્સ …

Read More »

સીટીએન સુધારણા બિલ, 2020માં પ્રસાર ઉદ્યોગમાં પરિવર્તનકારક ફેરફારો પ્રત્યે ઉદાસીનતા જાળવવામાં આવી છે

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડ્રાફ્ટ કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) સંશોધિત બિલ, 2020 પ્રસ્તુત કર્યું છે, જેમાં કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) ધારા, 1995માં અનેક સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દાયકાઓથી પ્રસારણ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. પ્રસારણ ઉદ્યોગમાં ટેકનોલોજી સાથે સંબંધિત પરિવર્તનો થયા છે અને ગ્રાહકની કન્ટેન્ટ …

Read More »

આગામી સમયમાં આ છ પ્રકારના સાયબર હુમલાનો ભોગ બનશો નહીં

કોવિડ-19  મહામારીએ વિશ્વમાંઅનિશ્ચિતતા અને અસ્થિરતાનું વાતાવરણ સર્જ્યુ છે. જેથી પ્રત્યેક વ્યક્તિ- સંસ્થાને એક કે અનેક રીતે પ્રતિકૂળ અસરો થઈ છે. મહામારી અટકાવવા વૈશ્વિક લોકડાઉનના લીધે બિઝનેસ રિમોટ વર્કિંગમાં શિફ્ટ થયા છે. નેટવર્ક પેરામિટર્સ ધરમૂળથી વિસ્તરિત થઈ જતાં મોટાભાગની કંપનીઓમાં તેનીસિક્યુરિટીવ્યવસ્થામાંજોખમ ઉભુ થયુ છે. આગામી સપ્તાહ કે મહિનાઓમાં આપણે કેવા પ્રકારના …

Read More »

ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ વ્યવસાયોમાં પરિવર્તન લાવી શકે છે

જ્યારે ભારત સોશિયલ ડિસ્ટન્સિંગના નવા પ્રચલન તરફ અગ્રેસર છે, ત્યારે વ્યવસાયો માટે સૌથી મોટો પડકાર વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો છે. નાની કે મોટી કોઈ પણ કંપનીઓ માટે અગ્રેસર થવા માટે ટેકનોલોજી સેતુરૂપ બનશે. આ પ્રકારની એક અસરકારક પહેલ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) છે, જે ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત શરૂ થઈ …

Read More »