Breaking News
Home / બિઝનેસ

બિઝનેસ

ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા

અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ મળ્યા છે. રૂ. 250 કરોડના આ પ્રોજેક્ટ્સ મળવાથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં અગ્રણી કોન્ટ્રાક્ટર તરીકે કંપનીની હાજરી મજબૂત બનશે. પ્રોજેક્ટ્સમાં આ ત્રણ મેટ્રો સ્ટેશનોમાં સિવિલ ફિનિશિંગ, ક્લેડિંગ, આવરણ, બ્લોક વર્ક, રવેશ, મેટલ સિલિંગ (છત), હવાઉજાસ માટે બારીઓવાળી …

Read More »

બજાજ ઇલેક્ટ્રિકલ્સ સાથે મહિન્દ્રા લોજિસ્ટિક્સે સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ માટે ‘સમૃદ્ધિ’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (બીઇએલ) અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમઆઇએલ)એ આજે નવીન લોજિસ્ટિક્સ ઓપ્ટિમાઇઝેશન અને આઉટસોર્સિંગ વ્યવસ્થા માટે એક સમજૂતી કરી હોવાની જાહેરાત કરી હતી. આ સમજૂતી અંતર્ગત મહિન્દ્રા લોજિસ્ટિક્સ દ્વારા બજાજ ઇલેક્ટ્રિકલ્સની સંપૂર્ણ લોજિસ્ટિક્સ સેવાઓને સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ નવેસરથી ડિઝાઇન કરવામાં આવી છે અને એનું આઉટસોર્સિંગ થયું છે, જે ઉદ્યોગમાં સેવાનું …

Read More »

એક્સિસ બેંકએ વ્હોટ્સએપ બેંકિંગ શરૂ કર્યું – કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે તમારી મનપસંદ ચેટિંગ એપ પર બેંકિંગ સુવિધાઓ મેળવો

ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકએ એના ગ્રાહકોને મૂળભૂત બેંકિંગ સેવાઓ પૂરી પાડવા લોકપ્રિય ચેટિંગ એપ વ્હોટ્સએપ સાથે પાર્ટનરશિપ કરી છે. એનાથી ગ્રાહકો તેમના એકાઉન્ટનું બેલેન્સ, તાજેતરમાં કરેલા નાણાકીય વ્યવહારો, ક્રેડિટ કાર્ડની ચુકવણીઓ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની વિગતો મેળવવાની સાથે રિયલ-ટાઇમમાં તેમના પ્રશ્રોના જવાબો મેળવી શકશે. વ્હોટ્સએપ …

Read More »

એસબીઆઈએ યોનો સુપર સેવિંગ ડેઝની બીજી એડિશન પ્રસ્તુત કરી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એના વિશિષ્ટ શોપિંગ ફેસ્ટિવલ – ‘યોનો સુપર સેવિંગ ડેઝ’ની બીજી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. 4 માર્ચથી શરૂ થનાર આ ચાર દિવસીય શોપિંગ ફેસ્ટિવલ 7 માર્ચના રોજ પૂર્ણ થશે. આ કાર્નિવલ એસબીઆઈના બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સને ડિસ્કાઉન્ટ અને …

Read More »

એક્સિસ સીક્યોરિટીઝની ઓનલાઇન બ્રાન્ડ એક્સિસ ડાયરેક્ટએ બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં સરળતાપૂર્વક રોકાણ કરવા ઓનલાઇન પ્લેટફોર્મ ‘યિલ્ડ’ પ્રસ્તુત કર્યું

એક્સિસ ડાયરેક્ટએ આજે સેકન્ડરી માર્કેટમાં બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી અને વેચાણ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ ‘યિલ્ડ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એક્સિસ ડાયરેક્ટ એ એક્સિસ સીક્યોરિટીઝની ઓનલાઇન બ્રાન્ડ છે અને એક્સિસ સીક્યોરિટીઝ એ એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રોકાણની સરળ પ્રક્રિયા સાથે યિલ્ડ પ્રથમ પ્રકારની પહેલ છે, જે રિટેલ …

Read More »

ગેટવેરેલએ અમૂલથી અમદાવાદ માટે ડેડિકેટેડ રાઉન્ડ-ટ્રિપ એક્ષ્પોર્ટ ટ્રેનને લીલી ઝંડી આપી

ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ લિમિટેડની પેટાકંપની ગેટવેરેલ ફ્રેઇટ લિમિટેડ (ગેટવેરેલ)એ ભારતની ડેરી ક્ષેત્રની સૌથી મોટી સહકારી મંડળી અમૂલ – ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક મંડળી (જીસીએમએમએફ) માટે આઇસીડી વિરમગામ અને ન્હાવાશેવા પોર્ટ વચ્ચે એની પ્રથમ ડેડિકેટેડ રાઉન્ડ-ટ્રિપ સર્વિસને લીલી ઝંડી આપી હતી. અમદાવાદ વિસ્તારના નિકાસકારોને શિપિંગ લાઇન કન્ટેઇનર્સની ચાલુ ખેંચને કારણે ઘણી મુશ્કેલીઓનો …

Read More »

સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડે યુએડીએઆઈ પાસેથી એયુએ/કેયુએ મંજૂરી મેળવી

સીડીએસએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (“સીવીએલ”)ને એ જાહેરાત કરવાનો આનંદ થાય છે કે, કંપનીને યુએડીએઆઈએ 25 ફેબ્રુઆરી, 2021ના રોજ સ્થાનિક ઓથેન્ટિકેશન યુઝર એજન્સી (એયુએ)/ઇ-કેવાયસી યુઝર એજન્સી (કેયુએ) તરીકે કામગીરી શરૂ કરવાની મંજૂરી મળી છે. આ મંજૂરીને પગલે સીવીએલ એયુએ/કેયુએ તરીકે ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બની છે તથા …

Read More »

શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સના પ્રેસિડન્ટ શ્રી આફતાબ આલ્વીને સીએમઓ એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝમાં ‘બેસ્ટ માર્કેટિંગ પ્રોફેશનલ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો

શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સના પ્રેસિડન્ટ શ્રી આફતાબ આલ્વીને પ્રતિષ્ઠિત સીએમઓ એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝ દ્વારા ‘બેસ્ટ માર્કેટિંગ પ્રોફેશનલ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. સીએમઓ એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝ એક પહેલ છે, જે નેટવર્ક ઊભું કરવા સક્ષમ બનાવીને તમામ ક્ષેત્રોમાં માર્કેટર્સને કોમન પ્લેટફોર્મ પર લાવે છે. એવોર્ડ વિવિધ કેટેગરીઓ અંતર્ગત …

Read More »

આઇઆઇએફએલ ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ વર્ષે 10.3 ટકા વ્યાજ ઓફર કરશે

ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સના બોન્ડ્સનો પબ્લિક ઇશ્યૂ 03 માર્ચ, 2021ના રોજ ખુલશે. આ બોન્ડ્સ 10.03 ટકાની યિલ્ડ અને ઊંચી સલામતી પૂરી પાડે છે, જેને હાલની સ્થિતિમાં એને શ્રેષ્ઠ ડેટ રોકાણના ઉત્પાદનો પૈકીનું એક ઉત્પાદન બનાવે છે, જે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ, લિક્વિડ ફંડ્સ વગેરેના વ્યાજના …

Read More »

ફેબ્રુઆરી, 2021માં હોન્ડાનું સ્થાનિક વેચાણ 31 ટકા વૃદ્ધિ સાથે 4 લાખથી વધારે યુનિટને આંબી ગયું

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ સતત સાતમા મહિને વેચાણની સકારાત્મક વૃદ્ધિ જાળવી રાખિને આજે એના ફેબ્રુઆરી, 2021ના વેચાણના આંકડાની જાહેરાત કરી હતી.  ફેબ્રુઆરી, 2021માં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ 31 ટકા વધીને 411,578 યુનિટને આંબી ગયું હતું, જે ફેબ્રુઆરી, 2020માં 315,285 યુનિટ હતું.  સાથે સાથે હોન્ડાની નિકાસ 16 …

Read More »