Breaking News
Home / રાજકારણ

રાજકારણ

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારોને પાકું મકાન છત્ર આપવા ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ …

Read More »

રાજ્યના ઊદ્યોગો કવોલિટી-માર્કેટીંગ-પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા …

Read More »

PM FME યોજનાથી કુલ રૂ. 35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશેઃ હરસિમરત કૌર બાદલ

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતિ હરસિમરત કૌર બાદલે તા.29 જૂન,2020ના રોજ “આત્મનિર્ભર ભારત અભિયાન” ના હિસ્સા તરીકે “પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીઝ (પીએમ એફએમઈ)” યોજનાનો પ્રારંભ કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશે તથા 8 લાખ એકમોને માહિતી, તાલિમ તથા બહેતર બજાર અને ઔપચારિકરણનો લાભ મળશે. આ પ્રસંગે આ યોજનાની માર્ગરેખાઓ પણ જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક ફૂડ પ્રોસેસીંગ એકમોની ભૂમિકા અંગે પ્રકાશ ફેંકતા કેન્દ્રીયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામડાંના ઉદ્યોગસાહસિકો દ્વારા ગામડાંઓમાં ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરીને સ્થાનિક લોકોને પૂરી પાડવાની લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થા છે. માનનીય પ્રધાનમંત્રીએ તા.12-05-2020ના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સ્થાનિક એકમોનું મહત્વ અને તેમની ભૂમિકા વિશે ભારપૂર્વક જણાવ્યુ હતું. “કટોકટીના સમયમાં આ સ્થાનિક એકમોએ માંગ પૂરી કરી છે અને તેણે આપણને બચાવ્યા છે. સ્થાનિક એ માત્ર જરૂરિયાત નથી, તે આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શિખવ્યું છે કે આપણે સ્થાનિકને જીવન મંત્ર તરીકે સ્વિકારવા જોઈએ. તમે આજે જે વૈશ્વિક બ્રાન્ડઝનો અનુભવ કરો છો તે ક્યારેક સ્થાનિક બ્રાન્ડ જેવી જ હતી, પરંતુ લોકોએ તેનો ઉપયોગ શરૂ કરતાં, તેને પ્રોત્સાહન આપવાનું શરૂ કરતાં તેનું બ્રાન્ડીંગ થયું અને તે અંગે ગૌરવ અનુભવવા લાગ્યા. આથી તે સ્થાનિક પ્રોડક્ટસમાંથી વૈશ્વિક બ્રાન્ડઝ બની ગઈ. જેના કારણે આજથી દરેક ભારતીય વ્યક્તિએ સ્થાનિક માટે બોલકા થવાનું છે. માત્ર સ્થાનિક બ્રાન્ડ ખરીદવાની જ નથી, પણ તેનો ગૌરવભેર પ્રચાર કરવાનો છે. મને વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકશે. ” ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ ક્ષેત્ર હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે અંગે વાત કરતાં શ્રીમતિ બાદલે જણાવ્યું હતું કે અસંગઠીત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેના કારણે તેમની કામગીરી અને વૃધ્ધિ મર્યાદિત બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પડકારોમાં આધુનિક ટેકનોલોજી અને ઉપકરણો, તાલિમ, સંસ્થાકિય ધિરાણ, પાયાની જાણકારીનો અભાવ, ઉત્પાદનોના ગુણવત્તા નિયંત્રણ અંગે જાગૃતિનો અભાવ, બ્રાન્ડીંગનો અભાવ તથા માર્કેટીંગ કૌશલ્ય વગેરેનો અભાવ નડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાપક ક્ષમતા હોવા છતાં પણ આ પ્રકારના પડકારોને કારણે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્ર મૂલ્ય વૃધ્ધિ અને ઉત્પાદનની દ્રષ્ટિએ ઘણું ઓછુ પ્રદાન કરી શકે છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં અંદાજે 25 લાખ જેટલા એકમો આવેલા છે, જે રોજગારીમાં 74 ટકાનું પ્રદાન કરે છે. આ એકમોમાંથી અંદાજે 66 ટકા એકમો ગ્રામ વિસ્તારોમાં આવેલા છે અને તેમાંના 80 ટકા પરિવાર આધારિત એકમો છે, જે ગ્રામ્ય પરિવારોને આજીવિકા પૂરી પાડવાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં થતું તેમનું સ્થળાંતર રોકે છે. આ એકમો મહદ્દ અંશે માઈક્રો એકમોની કક્ષામાં આવે છે.

Read More »

રાજ્યની સરકારી શાળાના મકાનો-સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ- રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિથી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સરકારી શાળાના મકાનો, સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ …

Read More »

ગુજરાતમાં રિકવરી રેટ ૭ર ટકા-એકટીવ પેશન્ટસ કેસના સાડા ત્રણ ગણાં સારવાર સુશ્રુષાથી સાજા થઇ ગયા છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં કોવિડ-19ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા અમદાવાદની મૂલાકાતે આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ શ્રી લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના કોવિડ-19ના નવા દર્દીઓની સાપેક્ષમાં …

Read More »

મુખ્યમંત્રીશ્રીએ આદ્યશકિત પીઠ અંબાજીમાં જગત જનનીના દર્શન-પૂજન કર્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બુધવારે વહેલી સવારે આદ્યશકિતમાં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિન્દ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને બુધવારે સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. …

Read More »

ગુજરાતનો શ્રમિકોને વતન મોકલવાની કામગીરી શક્ય તેટલી વહેલી પૂરી કરવાનો ઉદ્દેશ

ગાંધીનગર: ગુજરાત સરકારે 8.50 લાખ કામદારોને વતનમાં જવાની સુવિધા પૂરી પાડી છે અને શ્રમિકોના પરિવહનની કામગીરી શનિવાર સુધીમાં પૂરી કરવા માગે છે. એક વિડીયો સંદેશામાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શ્રમિકો માટે કરાયેલી આ જંગી વ્યવસ્થાને  “સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી મોટા  પરિવહનમાંનુ એક“ ગણાવ્યુ  છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું “ગુજરાત એ દેશના લાખો …

Read More »