Breaking News
Home / શિક્ષણ

શિક્ષણ

ટાટા ક્રૂસિબલ કેમ્પસ ક્વિઝ 2021 સંપૂર્ણપણે નવી ફોર્મેટ – વધુ ઝડપી, વધુ તેજ, વધુ સ્માર્ટમાં યોજાશે!

ટાટા ક્રૂસિબલ કેમ્પસ ક્વિઝ ભારતની કેમ્પસ માટે સૌથી મોટી અને સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવતી બિઝનેસ ક્વિઝ છે. હવે એની 17મી એડિશનની જાહેરાત થઈ છે. ક્વિઝની નવી વર્ચ્યુઅલ ફોર્મેટ માટે રજિસ્ટ્રેશન 2 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2021 સુધી ખુલ્લું રહેશે. આ ક્વિઝ દર વર્ષે ટાટા ગ્રૂપ હાથ ધરે છે, જેનો આશય …

Read More »

આઇઆઇટી ગાંધીનગરના શાંતનુ શર્મા ટાટા ક્રૂસિબલ કોર્પોરેટ ક્વિઝની સંપૂર્ણપણે નવી ઓનલાઇન એડિશનમાં ક્લસ્ટર 3 ફાઇનલના વિજેતા બન્યાં

ભારતની સૌથી મોટી અને સૌથી ઊંચું રેટિંગ ધરાવતી બિઝનેસ ક્વિઝની પ્રથમ ઓનલાઇન એડિશન  ટાટા ક્રૂસિબલ કોર્પોરેટ ક્વિઝ 2020ની ક્લસ્ટર 3 ફાઇનલમાં  આઇઆઇટી ગાંધીનગરમાંથી એકેડેમિશિન શાંતનુ શર્મા વિજેતા થયા છે. ક્લસ્ટર 3 ફાઇનલ્સ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દાદર અને નગર હવેલી, દમણ અને દીવના સ્પર્ધકો વચ્ચે યોજાઈ હતી, જેમની વચ્ચે રોમાંચક મુકાબલો …

Read More »

TCSની રુરલ આઇટી ક્વિઝઃ ગુજરાત સ્ટેટ ફાઇનલમાં ભાવનગરની સ્કૂલનો વિજય

અગ્રણી આંતરરાષ્ટ્રીય આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ ઓર્ગેનાઇઝેશન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) (BSE: 532540, NSE: TCS)એ જાહેરાત કરી છે કે, એની રુરલ આઇટી ક્વિઝની 2020 એડિશનમાં ગુજરાત સ્ટેટ ફાઇનલ્સમાં ભાવનગરની શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમના એક વિદ્યાર્થીઓનો વિજય થયો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ …

Read More »

ધ લિટર ફેસ્ટિવલ @ ટાટા લિટરેચર લાઇવ! ધ મુંબઈ લિટફેસ્ટ 17 અને 18 નવેમ્બર, 2020ના રોજ યોજાશે

ટાટા લિટરેચર લાઇવ! મુંબઈ લિટફેસ્ટએ ગયા વર્ષે બાળકો માટે “ધ લિટલ ફેસ્ટિવલ” પ્રસ્તુત કર્યો હતો. લિટલ ફેસ્ટિવલ ચાલુ વર્ષે વર્ચ્યુઅલ પ્લેટફોર્મના ભાગરૂપે જળવાઈ રહેશે. રોગચાળાને કારણે લિટફેસ્ટ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયો છે. એમાં ઘણા વધારે બાળકો સહભાગી પણ શકશે. લિટલ ફેસ્ટિવલ 17 અને 18 નવેમ્બરના રોજ બે દિવસ ઓનલાઇન યોજાશે, …

Read More »

46% જેટલી કંપનીઓ હવે વધુ એપ્રેન્ટિસની ભરતી કરવા ઉત્સુક, 2019ના H2માં આ પ્રમાણ 41% હતું : ટીમલીઝનો અહેવાલ

NETAP [નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ], જે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી તરફથી ભારતનો સૌથી મોટો ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ છે, તેણે પોતાનો લેટેસ્ટ અહેવાલ ‘એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ’ આપ્યો છે. આ અહેવાલમાં ભારતમાં એપ્રેન્ટિસશિપ હાયરિંગના ટ્રેન્ડનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરીને જણાવાયું છે કે 46% જેટલા એમ્પ્લોયર (રોજગારીદાતા) જુલાઈથી ડિસેમ્બર 2020ના ગાળા દરમિયાન એપ્રેન્ટિસની ભરતી …

Read More »

ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું સન્માન કર્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર નીલેશ કુલકર્ણીએ સ્થાપિત કરેલા પથપ્રદર્શક સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાહસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ને ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રમતગમતને પ્રોત્સાહન આપવા અને વિકાસમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આજે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યો હતો. મંત્રાલયમાં આયોજિત એક વર્ચ્યુઅલ સમારંભમાં કુલકર્ણીએ IISM તરફથી એવોર્ડનો …

Read More »

યુરોકિડ્સે શિક્ષણ જળવાય રહે તે માટે ઓફલાઈન હોમ સ્કૂલીંગ કિટ રજૂ કરી

ભારતની અગ્રણી ભૂલકાંઓને શિક્ષણ પૂરી પાડતી કંપની યુરોકિડ્સ ઈન્ટરનેશનલે 26-સપ્તાહની ક્રાંતિકારી હોમ સ્કૂલીંગ કિટ રજૂ કરી છે. આ કીટ 2-4 વર્ષ(પીજી અને નર્સરી)ની વય જૂથના બાળકો માટે છે. આ પ્રોડક્ટ એવા પેરન્ટ્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેઓ સ્ક્રિન ટાઈમને લઈને ચિંતિત છે પરંતુ સાથે તેમના બાળકનું શિક્ષણ ચાલુ રહે …

Read More »

મહિન્દ્રા યુનિવર્સિટીએ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે નવો ચીલો ચાતરવાની રૂપરેખા રજૂ કરી

મહિન્દ્રા ગ્રૂપે આજે મહિન્દ્રા યુનિવર્સિટી (એમયુ) લોંચ કરી હતી, જે ભારતમાં વૈશ્વિક સ્તરની ભવિષ્યલક્ષી શિક્ષણ ઓફર કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. એનું મિશન એકથી વધારે કુશળતા ધરાવતા લીડર વિકસાવવાનું છે, જે રિફ્લેક્શન અને ઇનોવેશનમાં સક્ષમ હશે અને સાથે સાથે નૈતિક ગુણો અને સહાનુભૂતિનું વલણ ધરાવતા હશે. દેશમાં ઉચ્ચ શિક્ષણમાં અર્થસભર …

Read More »

APM ટર્મિનલ્સ પિપાવાવે વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે 2020ની ઉજવણી કરી

APM ટર્મિનલ્સ, પિપાવાવે 15 જુલાઈ, 2020ના રોજ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવમી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક વેબિનાર યોજાયો હતો અને એક નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી. વેબિનાર ‘સ્કિલ્સ ફોર એ રિસાઇલન્ટ યૂથ’ પર યોજાયો હતો, જેમાં 300 યુવાનોને શ્રી પ્રભાસ ચંદ્ર દુબે (નિષ્ણાત સભ્ય, ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ …

Read More »

કોવિડમાં સપોર્ટઃ લીડ સ્કૂલ વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની 200 શાળાઓને ફ્રી લાઇસન્સ આપશે

વાજબી ફી ધરાવતી અંગ્રેજી માધ્યમની શાળાઓ લોકડાઉન પડકારનજક સમયગાળો છે, કારણ કે આ શાળાઓના મેનેજમેન્ટને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા શિક્ષકોને તાલીમ આપવાની અને ટેકનોલોજીની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની જરૂર ઊભી થઈ છે. આ પડકારનજક સમયગાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના તેમના પ્રયાસોમાં સપોર્ટ કરવા ભારતમાં સૌથી વધુ ઓનલાઇન સ્કૂલ ચલાવતી લીડ સ્કૂલએ …

Read More »