Breaking News
Home / Uncategorized

Uncategorized

આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે વીએ મોબાઇલ રિચાર્જીસ પર હેલ્થ વીમાના ફાયદા પૂરા પાડવા જોડાણ કર્યું

રોગચાળાની વર્તમાન સ્થિતિએ અનપેક્ષિત બિમારીની દેશની સામાજિક-આર્થિક સ્થિતિ પર થયેલી ગંભીર માઠી અસર પર ધ્યાન ખેંચ્યું છે. નેશનલ સર્વે રિપોર્ટ (જુલાઈ, 2020માં પ્રકાશિત થયો હતો) મુજબ, ફક્ત 14 ટકા ભારતીય ગ્રામીણ વસ્તી અને 19 ટકા શહેરી ભારત હેલ્થ વીમાકવચ ધરાવે છે. ઊંચા તબીબી ખર્ચ સાથે હેલ્થ વીમા પર ઓછી જાણકારી …

Read More »

મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમઓયુ કર્યા

મહિન્દ્રા ગ્રૂપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને દેશની સૌથી મોટી હોમ લોન ધિરાણકાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ આજે ભારતમાં ઘરના ગ્રાહકો માટે વધુ સરળ, ઝડપી અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સમજૂતીકરાર (એમઓયુ) કર્યા હતા. વિવિધ કો-પ્રમોશનલ એક્ટિવિટી અને આઉટરિચ પહેલો સહિત આ સમજૂતીના ભાગરૂપે એસબીઆઈ …

Read More »

માલિકીનો ખર્ચ – કેટલાંક ભ્રમોનું નિવારણ

વાહનની ખરીદી કરવી મુશ્કેલ નિર્ણય બની શકે છે. જ્યારે તમે આગામી વાહનની પસંદગી કરો, ત્યારે એમાં વિવિધ માપદંડોનો વિચાર કરવાની જરૂર પડશે. આ નિર્ણયમાં કારની માલિકીના ખર્ચ મોટી ભૂમિકા ભજવી શકે છે. એમાં ખરીદીની કિંમત સાથે વાહનની માલિકીના ગાળામાં સંકળાયેલા ખર્ચ પણ સામેલ છે. જ્યારે માલિકીના સંપૂર્ણ ગાળા દરમિયાન વધારાના …

Read More »

નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે કુલ પરિણામો જાહેર કર્યા

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (‘PEL’, NSE: PEL, BSE: 500302, 912460)એ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળા (Q2) અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (H1)ના કુલ નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ચેરમેન શ્રી અજય પિરામલે કહ્યું હતું કે, “અમે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પડકારજનક આંતરરાષ્ટ્રીય …

Read More »

TCS IT વિઝ 2020 સંપૂર્ણપણે ડિજિટલ યોજાશે, રજિસ્ટ્રેશન 4 નવેમ્બર સુધી ખુલ્લું છે

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ દ્વારા યોજાતી ભારતની સૌથી મોટી ઇન્ટર-સ્કૂલ ક્વિઝ TCS IT વિઝનું 22મી એડિશન સાથે પુનરાગમન થયું છે. TCSની નૉલેજ પહેલ અગાઉ કરતાં વધારે રસપ્રદ અને રોમાંચક બની છે, કારણ કે આ ક્વિઝ સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે, જેના પરિણામે આ ક્વિઝ દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે અને …

Read More »

પીએફસી વિજિલન્સ અવેરનેસ વીક 2020ની ઉજવણી કરશે

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી) 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી “વિજિલન્સ અવેરનેસ વીક-2020”ની ઉજવણી કરશે. પીએફસીના સીએમડી શ્રી રવિન્દર સિંઘ ધિલ્લોનની સાથે શ્રી પી કે સિંહ, ડાયરેક્ટર (કમર્શિયલ) એન્ડ એડિશન ચાર્જ ઓફ ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) અને શ્રીમતી પરમિન્દર ચોપરા, ડાયરેક્ટર (ફાઇનાન્સ)એ ‘વિજિલન્સ અવેરનેસ વીક-2020’ની શરૂઆત સ્વરૂપે કોર્પોરેશનના તમામ કર્મચારીઓને “સત્યનિષ્ઠા …

Read More »

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મહિન્દ્રા ફાઇનાન્સનો પીએટી 43 ટકા વધીને રૂ. 459 કરોડ થયો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ) ગ્રામીણ અને અર્ધશહેરી બજારોમાં નાણાકીય સેવાઓની અગ્રણી પ્રદાતા છે, જેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને અર્ધવાર્ષિક ગાળા માટે ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્વતંત્ર ધોરણે …

Read More »

ભારતની અગ્રણી કંપનીઆ સાથે મળીને સંહિતા-સીજીએફ, યુએસએઈડ, એમએસડીએફ અને ઓમિડયાર નેટવર્ક ઈન્ડિયાએ દેશમાં કોવિડથી અસરગ્રસ્ત જીંદગીઓને સહાય પુરી પાડવા માટે 6.85 મિલિયનની ‘રિવાઈવ’સ સુવિધા રજૂ કરી

કોવિડ-19 કટોકટી દરમિયાન આજિવિકા પર થયેલા નુકસાનને પુનઃસ્થાપિત કરવાના હેતુસર, સંહિતા-કલેક્ટિવ ગુડ ફાઉન્ડેશન, ધ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ(યુએસએઈડ), માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન(એમએસડીએફ) અને ઓમિડયાર નેટવર્ક ઈન્ડિયાએ મળીને રિવાઈવ નામે 6.85 મિલિયન ડોલરની મિશ્ર પ્રકારની નાણાકિય સુવિધા રજૂ કરી છે. અરવિંદ લિ અને ગોદરેજ પ્રોડક્ટ્સ જેવા કોર્પોરેટ્સનો તથા ક્લેરિસની …

Read More »

પિરામલ ફાર્મા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિવિઝનનો ટ્રાઇ-એક્ટિવ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે 1 મિનિટમાં કોવિડ-19 વાયરસ સામે એકથી વધારે સપાટી પર 99.9 ટકા અસરકારક

પિરામલ ફાર્મા લિમિટેડના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિવિઝને જાહેરાત કરી હતી કે, એનો એકથી વધારે સપાટીઓને શુદ્ધ કરવા માટે એની ટ્રાઇ-એક્ટિવ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે “1 મિનિટમાં કોવિડ-19 વાયરસ સામે 99.9 ટકા અસરકારક છે.” આ સ્પ્રેનું પરીક્ષણ થયું છે અને એની કાર્યદક્ષતા અસરકારક છે તેમજ કોવિડ-19 વાયરસ પર ઝડપી કામગીરીને અમેરિકાની એક પ્રયોગશાળાએ સ્વતંત્રપણે …

Read More »

એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સએ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ગાળા માટે રૂ. 8,998 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું

દેશમાં અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ગાળામાં રૂ. 8,998 કરોડની ન્યૂ બિઝનેસ પ્રીમિયમ (એનબીપી) નોંધાવી છે, જે 30 સપ્ટેમ્બર, 2019ના રોજ પૂર્ણ થયેલા ગાળામાં રૂ. 7,817 કરોડ હતી. આ ગાળામાં સિંગલ પ્રીમિયમમાં અગાઉના સમાન ગાળાની સરખામણીમાં 54 ટકાનો વધારો થયો છે. …

Read More »