Breaking News

સિગ્નિટીને દુનિયાભરમાં એપ્લિકેશન ટેસ્ટિંગ સર્વિસીસ માટે ગાર્ટનર 2020 મેજિક ક્વાડ્રન્ટમાં ‘નીશ પ્લેયર’ તરીકે સ્થાન મળ્યું

સિગ્નિટી ટેકનોલોજીસ સ્વતંત્રપણે ક્વોલિટી એન્જિનીયરિંગ અને સોફ્ટવેર ટેસ્ટિંગ સર્વિસીસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર છે. કંપનીએ આજે જાહેરાત કરી હતી કે, એને દુનિયાભરમાં એપ્લિકેશન ટેસ્ટિંગ સેવાઓ માટે ડિસેમ્બર, 2020 ગાર્ટનર, ઇન્ક. મેજિક ક્વાડ્રન્ટમાં ‘નીશ પ્લેયર’ તરીકે સ્થાન મેળવ્યું છે. મેજિક ક્વાડ્રન્ટમાં સિગ્નિટીને સતત છઠ્ઠા વર્ષે સ્થાન મળ્યું છે. ગાર્ટનર આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્લિકેશન …

Read More »

વી અને બજાજ ફાઇનાન્સે અનોખી ફાઇનાન્સ ઓફર લોંચ કરી

ભારતની નવી ટેલીકોમ બ્રાન્ડ વી અને બજાજ ફિનસર્વ ગ્રૂપની ધિરાણ અને રોકાણ શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડે સસ્તા ઇએમઆઇ ઉપર સ્માર્ટફોનની સરળ ઉપલબ્ધતા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે તેમજ વી તરફથી છ મહિના અને એ વર્ષના પ્રી-પેઇડ પ્લાન્સ ઓફર કરાશે. ઉપકરણ માટે ધિરાણમાં વાજબીપણા ઉપર ભાર મૂકતાં આ ભાગીદારી વી ગ્રાહકો …

Read More »

યુટીઆઇ અલ્ટ્રા શોર્ટ ફન્ડ

યુટીઆઇ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફન્ડ એક્રુઅલ-ઓરિએન્ટેડ ઇન્કમ ફન્ડ છે, જેમાં ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો છે, આ ફન્ડનો હેતુ વાજબી આવક પેદા કરવાનો છે. આ ફન્ડમાં ત્રણથી છ મહિનાનો પોર્ટફોલિયો સમય જાળવી રાખવામાં આવતો હોવાથી ટૂંકા ગાળામાં યિલ્ડ મુવમેન્ટ પકડી શકે છે અને લિક્વિડીટી (તરલતા) મળે છે. તાજેતરની …

Read More »

TP રિન્યૂએબલ માઇક્રોગ્રિડએ ઉત્તરપ્રદેશના રતનપુરમાં એના 100મા માઇક્રોગ્રિડ પ્રોજેક્ટ શરૂ કરીને એની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી

જ્યારે ભારત સરકારે સૌભાગ્ય યોજના અંતર્ગત 100 ટકા વીજળીકરણ હાંસલ કર્યું છે, ત્યારે ભારતીય રાજ્યોમાં સમુદાયો, ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશના સમુદાયોને હજુ પણ વીજળીનો વિશ્વસનિય પુરવઠો ઉપલબ્ધ નથી અને અવારનવાર અનપેક્ષિત રીતે વીજકાપનો સામનો કરવો પડે છે. ઘણા સૂક્ષ્મ-ઉદ્યોગસાહસિકો આટાચક્કી, ઓઇલ એક્સપેલર્સ વગેરે તેમના મશીનો ચલાવવા હજુ પણ વીજળીના …

Read More »

મુંબઈ NETC ફાસ્ટેગ માટે સજ્જ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જાહેરાત કરી હતી કે, મુંબઈ હવે ફાસ્ટેગ માટે સજ્જ થઈ ગયું છે અને મહાનગરના ત્રણ મુખ્ય ટોલ પ્લાઝા – ઐરોલી, મુલુન્દ ઇસ્ટર્ન એક્સપ્રેસ વે અને મુલુન્દ (LBS માર્ગ) તાજેતરમાં NETC ફાસ્ટેગ પ્લેટફોર્મ પર લાઇવ થયા છે. રાજીવ ગાંધી સી લિન્ક પ્લાઝા અને વાશી ટોલ …

Read More »

સોનુ સૂદે 1 કરોડથી વધારે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ અને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવા માટે સ્પાઇસ મની સાથે જોડાણ કર્યું

ભારતની અગ્રણી રુરલ ફિનટેક કંપની સ્પાઇસ મનીએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ અભિનેતા, સેવાભાવી અને દાનવીર સોનુ સૂદ સાથે જોડાણ કર્યું, જેનો ઉદ્દેશ 1 કરોડ ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ અને નાણાકીય રીતે સક્ષમ બનાવવાના સહિયારા લક્ષ્યાંકને પાર પાડવાનો છે. જ્યારે કોવિડ-19 રોગચાળાની શરૂઆત થયા પછી અત્યાર સુધી સોનુ સૂદ દેશના …

Read More »

આઇસીઆઇસીઆઈડાયરેક્ટએ ઝીરો બ્રોકરેજ પ્લાન ‘આઇસીઆઇસીઆઈડાયરેક્ટ નીયો’ પ્રસ્તુત કર્યો

આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ (આઇ-સીક) 5 મિલિયન ગ્રાહકો ધરાવતું ભારતનાં સૌથી મોટા બ્રોકરેજ ગૃહ  પૈકીનું એક છે. કંપનીએ આજે પથપ્રદર્શક બ્રેકિંગ ઝીરો બ્રોકરેજ પ્લાન ‘આઇસીઆઇસીઆઈડાયરેક્ટ નીયો’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ વેપારીઓને લક્ષ્યાંક બનાવતો એક પ્રકારનો પ્લાન છે, જે ભવિષ્યના તમામ ટ્રેડ પર ઝીરો બ્રોકરેજ ચાર્જ સાથે અનલિમિટેડ ટ્રેડિંગ ઓફર કરશે …

Read More »

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કમ્પલીટ હેલ્થ ઇન્સ્યુરન્સ રજૂ કરે છે સમ ઇન્સ્યોર્ડ પ્રોટેક્ટર, ક્લેમ પ્રોટેક્ટર વગેરે જેવા અલગ જ પ્રકારના લાભ

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની નોન-લાઈફ ઇન્સ્યુરન્સ કંપની, આજે રજૂ કરે છે, તેના આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કમ્પલીટ હેલ્થ ઇન્સ્યુરન્સ, જે નવા આરોગ્ય પ્લાન અને લાભને ઓફર કરે છે. પ્લાન્સ0 હેલ્થ શિલ્ડ, હેલ્થ શિલ્ડ પ્લસ, હેલ્થ ઇલાઈટ અને હેલ્થ ઇલાઈટ પ્લસ સમગ્ર અત્યાધુનિક ફિચર્સ અને વ્યાપક કવરેજ છે, જે ગ્રાહકોને ઉન્નત …

Read More »

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકએ 3-ઇન-1 એકાઉન્ટ પ્રસ્તુત કર્યું

પોતાની પ્રોડક્ટ ઓફરને વિસ્તૃત બનાવવા ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકએ 3-ઇન-1 એકાઉન્ટ પ્રસ્તુત કર્યું છે, જે એના ગ્રાહકોને વિવિધ પ્રકારના નાણાકીય ઉત્પાદનોમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. 3-ઇન-1 એકાઉન્ટ (સેવિંગ્સ + ટ્રેડિંગ + ડિમેટ) સુવિધાજનક વિકલ્પ છે, જે ગ્રાહકોને એક કંપનીમાં તેમના તમામ બેંકિંગ અને નાણાકીય રોકાણો જાળવવામાં મદદ કરે છે. …

Read More »

લોકડાઉન પછી અત્યાર સુધી ઓન-બોર્ડ આવેલા વેપારીઓમાં 70 ટકાનો વધારો થયોઃ ઇન્સ્ટામોજો

MSMEs માટે ફૂલ-સ્ટેક સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજો છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં દેશભરમાં 2 લાખથી વધારે નાનાં વ્યવસાયોનું ડિજિટાઇઝેશન કરવા સક્ષમ બની છે. હકીકતમાં પ્લેટફોર્મના ડેટા દર્શાવે છે કે, ઓન-બોર્ડ આવેલા 70 ટકાથી વધારે મર્ચન્ટ્સ અગાઉ ઓનલાઇન કે ડિજિટલ એમ કોઈ પણ પ્રકારની કામગીરી ધરાવતા નહોતા. રોગચાળાને કારણે વ્યવસાયોમાં પાયાનું પરિવર્તન આવ્યું …

Read More »