Breaking News

આઇઆઇએફએલ ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ વર્ષે 10.3 ટકા વ્યાજ ઓફર કરશે

ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પૈકીની એક આઇઆઇએફએલ ફાઇનાન્સના બોન્ડ્સનો પબ્લિક ઇશ્યૂ 03 માર્ચ, 2021ના રોજ ખુલશે. આ બોન્ડ્સ 10.03 ટકાની યિલ્ડ અને ઊંચી સલામતી પૂરી પાડે છે, જેને હાલની સ્થિતિમાં એને શ્રેષ્ઠ ડેટ રોકાણના ઉત્પાદનો પૈકીનું એક ઉત્પાદન બનાવે છે, જે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ, લિક્વિડ ફંડ્સ વગેરેના વ્યાજના …

Read More »

ફેબ્રુઆરી, 2021માં હોન્ડાનું સ્થાનિક વેચાણ 31 ટકા વૃદ્ધિ સાથે 4 લાખથી વધારે યુનિટને આંબી ગયું

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ સતત સાતમા મહિને વેચાણની સકારાત્મક વૃદ્ધિ જાળવી રાખિને આજે એના ફેબ્રુઆરી, 2021ના વેચાણના આંકડાની જાહેરાત કરી હતી.  ફેબ્રુઆરી, 2021માં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ 31 ટકા વધીને 411,578 યુનિટને આંબી ગયું હતું, જે ફેબ્રુઆરી, 2020માં 315,285 યુનિટ હતું.  સાથે સાથે હોન્ડાની નિકાસ 16 …

Read More »

ભારતમાં આર્થિક લિંગભેદને દૂર કરવા વીમાઉદ્યોગમાં મહિલાઓની ભૂમિકાને પ્રોત્સાહન આપી

સીમા ત્રિકન્નડ – ઇવીપી અને ચીફ, એચ અને મેનેજમેન્ટ સર્વિસીસ ઇરડાના લેટેસ્ટ વાર્ષિક રિપોર્ટ મુજબ, 2019-20માં જીવન વીમાની નવી વેચાયેલી પોલિસીઓમાં મહિલા ગ્રાહકોનો હિસ્સો ફક્ત 31 ટકા હતો. આ આંકડો ભારતના આર્થિક લિંગભેદની સ્થિતિ દર્શાવવા માટે એક ઉદાહરણ માત્ર છે, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) દ્વારા ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ …

Read More »

સોનાટા મલ્ટિફંક્શન્સ: વિવિધ સબ-ડાયલ, ઊંચી ફંક્શનાલિટી અને વિશિષ્ટ રેન્જ સાથે વિવિધતાસભર વોચની રેન્જ

ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ સોનાટાએ પુરુષો અને મહિલાઓ માટે મલ્ટિફંક્શન વોચનું એનું સૌપ્રથમ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ નવી રેન્જમાં એક વોચમાં સ્ટાઇલ અને ફંક્શનાલિટીનો સમન્વય થયો છે. સોનાટા વિવિધ ડિઝાઇનોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, મલ્ટિ-ફંક્શનલ અને સ્ટાઇલિશ વોચ પ્રસ્તુત કરે છે. સોનાટા મલ્ટિફંક્શન ડે, ડેટ અને સેકન્ડ ફંક્શનાલિટી …

Read More »

બેંક ઓફ ઇન્ડિયાએ 23 રમતવીરોની ભરતી કરી

બેંક ઓફ ઇન્ડિયા ભારતની અગ્રણી સરકારી બેંક છે, જેણે ક્લેરિકલ અને ઓફિસર ગ્રેડ્સના પદો માટે તમામ વિવિધ સ્પોર્ટ કેટેગરીઓમાં રમતવીરોની ભરતી કરવા માટે ભરતી અભિયાન હાથ ધર્યું હતું. આ માટે જુલાઈ, 2020માં તીરંદાજ, એથ્લેટિક્સ, બોક્સિંગ, જિમ્નેસિક્સ, રેસ્લિંગ, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતોના રમતવીરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી …

Read More »

SBIએ ભારત સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનને ટેકો આપવા રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો

સરકારના કોવિડ-19 રસીકરણ અભિયાનના આગામી તબક્કાને ટેકો આપવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પીએમ કેર્સ ફંડમાં રૂ. 11 કરોડનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “આ સંકટનો સમય છે, જેમાં દેશવાસીઓની એકતાની ખરાં અર્થમાં કસોટી થઈ છે અને આપણને બધા એ પ્રયાસો પર ગર્વ …

Read More »

ક્લબ મહિન્દ્રાએ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ કર્યો

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડની ફ્લેગશિપ બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાએ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ત્રણ સંલગ્ન રિસોર્ટ શરૂ કર્યા છે. આ રિસોર્ટ  સિમ્ફની પામ્સ, સિમ્ફની સમર સેન્ડ અને સિમ્ફની સમુદ્ર છે, જે અનુક્રમે હેવલોક ટાપુ, નીલ ટાપુ અને પોર્ટ બ્લેર પર સ્થિત છે. આ ત્રણેય રિસોર્ટ વિશાળ છે તેમજ લક્ઝરી, …

Read More »

શ્રીરામ કેપિટલે બોર્ડના ચેરમેન તરીકે ડો. કે પી ક્રિષ્નનની નિમણૂંક કરી

શ્રીરામ ગ્રૂપની નાણાકીય સેવાઓ અને વીમાકંપનીઓની હોલ્ડિંગ કંપની શ્રીરામ કેપિટલ લિમિટેડ (એસસીએલ)એ કંપનીના બોર્ડના ચેરમેન તરીકે ડો. કે પી ક્રિષ્નનની નિમણૂકની જાહેરાત કરી છે. ડો. ક્રિષ્નને 19 ફેબ્રુઆરી, 2021થી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે. ડો. ક્રિષ્નન સરકારમાં ચાર દાયકાની વિવિધતાસભર કામગીરીનો ઉત્કૃષ્ટ અને બહોળો અનુભવ ધરાવે છે. આઇએએસ તરીકેની લાંબી …

Read More »

ટાટા પાવરે ‘સોલારુફ’ અભિયાન – “કમાઈ બઢાયે દિલદાર બનાયે” શરૂ કર્યું

ભારતની સૌર ક્રાંતિને વધુ વેગ આપવા અને #futureready ઇન્ડિયા માટે સજ્જ કરવા ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ટાટા પાવરે એના સૌપ્રથમ અખિલ ભારતીય ડિજિટલ અને પ્રિન્ટ એડ અભિયાન ‘સોલારુફ’ – “કમાઈ બઢાયે દિલદાર બનાયે” શરૂ કર્યું છે. વુંડરમેન થોમ્પ્સન ઇન્ડિયા સાથે જોડાણમાં કંપનીએ વીડિયો એસેટ ‘દિલદાર’ બનાવી છે, જે …

Read More »

યુટીઆઈ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ

યુટીઆઈ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ ડેટ અને મની માર્કેટના માધ્યમોના વિવિધતાસભર પોર્ટફોલિયો સાથે સંચિતલક્ષી ઇન્કમ ફંડ છે, જેનો ઉદ્દેશ રોકાણકારો માટે વાજબી આવક પેદા કરવાનો છે.  ફંડ ઊંચી નાણાકીય પ્રવાહિતતા સાથે 3થી 6 મહિનાના ગાળામાં પોર્ટફોલિયોને જાળવીને ટૂંકા ગાળાને અંતે સારું વળતર આપવાની સ્થિતિ ધરાવે છે. તાજેતરમાં જાહેર થયેલી નાણાકીય …

Read More »