Breaking News

ફક્ત વી અનલિમિટેડ રિચાર્જ પર – હવે તમારા વપરાશ ન થયેલા ડેટાને વીકેન્ડમાં રોલ ઓવર કરો અને આનંદ માણો!!

ઇનડોરમાં પણ વીકેન્ડ આનંદદાયક બની જશે – ફિલ્મો જોવી, મિત્રો સાથે વીડિયો કોલ પર વાતો કરવી કે પછી ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવું. એક્સક્લૂઝિવ ઓફરમાં વીએ એના હાલના તમામ અનલિમિટેડ ડેઇલી ડેટા ક્વોટા પેક્સમાં ડેટાના વીકેન્ડ રોલઓવરના બોનસ બેનિફિટનો ઉમેરો કર્યો છે. એના પ્રીપેઇડ ગ્રાહકો માટે આ તમામ પેક્સની શરૂઆત રૂ. …

Read More »

‘હમ ના રુકેંગે’: સોનાટાની દેશવાસીઓને સતત પ્રેરિત રહેવા અપીલ

તમામ વિપરીત સંજોગોમાં દ્રઢતા જાળવવી અને મજબૂત રહેવું ભારતીયોનું પ્રતીક છે, જેને દર્શાવતા ભારતની મનપસંદ વોચ બ્રાન્ડ સોનાટાએ ‘હમ ના રુકેંગે’ અભિયાન શરૂ કર્યું છે. આ ફિલ્મમાં જુદી જુદી સ્થિતિમાંજીવનના જુદાં જુદાં ક્ષેત્રના લોકોનાં સાહસ અને ખંતને દર્શાવવામાં આવ્યું છે તેમજ નવી અને અપરિચિત દુનિયામાં સફળતા સાથે જીવન જીવવા માટે …

Read More »

મહિન્દ્રાની ઓલ-ન્યૂ થારનું બુકિંગ 15,000 યુનિટને પાર

19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીનું આઇકોનિક SUV ઓલ-ન્યૂ થારનું બુકિંગ 15,000ના આંકડાને વટાવી ગયું છે, જે 2 ઓક્ટોબર, 2020ના રોજ લોંચ થઈ હતી. અત્યારે ઓલ-ન્યૂ થારના તમામ ગ્રાહકોમાં 57 ટકા ગ્રાહકો પહેલી વાર કારના ગ્રાહકો છે અને ઓટોમેટિક …

Read More »

એસ્સાર કેપિટલે સીનિયર મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સંજય પાલ્વેની નિમણૂક કરી

એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એસ્સાર કેપિટલ લિમિટેડેએ સીનિયર મેનેજર ડાયરેક્ટર તરીકે શ્રી સંજીવ પાલ્વેની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ એસ્સાર કેપિટલની એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ એન્ડ માઇનિંગ, તથા સર્વિસીસ એન્ડ ટેકનોલોજી એમ તમામ ક્ષેત્રોના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની બેંકિંગ અને ફાઇનાન્સ કામગીરીનાં વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવશે. એસ્સાર ઓઇલ યુકેના બોર્ડના મેમ્બર …

Read More »

સતત બીજી વાર! એલેક્સ માર્કિઝે હોન્ડાને 850મું પ્રીમિયર ક્લાસ પોડિયમમાં સ્થાન અપનાવ્યું

વધુ એક સફળ રેસ સાથે પ્રીમિયમ ક્લાસમાં 11મા સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચી એલેક્સ માર્કિઝે પહેલીવાર ડ્રાય વેધરમાં પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. મોર્નિંગ વોર્મ અપમાં ચોથા સ્થાન સાથે હોમ ગ્રાઉન્ડ પર પોતાનું શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખનાર એલેક્સ માર્કિઝે હોન્ડા RC213V પર સવાર થઈને એમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જાળવી રાખ્યું હતું. એલેક્સે …

Read More »

રેમન્ડએ શૂટિંગ અને શર્ટિંગ માટે એન્ટિ-વાયરલની વિસ્તૃત રેન્જ વાયરસેફ પ્રસ્તુત કરી

ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદક અને રિટેલર રેમન્ડને એના ફેબ્રિક્સની લેટેસ્ટ એન્ટિ-વાયરલ રેન્જ વાયરસેફને પ્રોત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. રેમન્ડની શર્ટિંગ અને શૂટિંગની એન્ટિ-વાયરલ ફેબ્રિક્સની આ લેટેસ્ટ એડિશનની વિસ્તૃત પ્રોડક્ટ રેન્જ કોર્પોરેટ પ્રોફેશનલ, સર્વિસ પ્રોફેશનલ અને મેડિકલ પ્રોફેશનલ માટે રોજિંદા વપરાશ માટે આદર્શ છે. લાખો ભારતીયો માટે પસંદગીની ફેબ્રિક બ્રાન્ડ …

Read More »

બેંક ઓફ બરોડા અને એસેન્ચ્યોરે અગાઉની વિજયા બેંકની શાખાઓનું ટેકનોલોજી ઇન્ટિગ્રેશન પૂર્ણ કર્યું

એસેન્ચ્યોર (NYSE: ACN) અને બેંક ઓફ બરોડાએ ભારતમાં સરકારી બેંકોના પ્રથમ ત્રણ મર્જર પછીના સંકલનના ભાગરૂપે બેંક ઓફ બરોડા સાથે પૂર્વ વિજયા બેંકની શાખાઓના ટેકનોલોજી સંકલનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એસેન્ચ્યોર હવે બેંક ઓફ બરોડા સાથે અગાઉની દેના બેંકની આઇટી સિસ્ટમ્સને સંકલિત કરવામાં મદદ કરી રહી છે. વર્ષ 2019માં …

Read More »

ગ્રાહકોને લોકડાઉનમાં અમારી ડિજિટલ સેવાઓની સરળતા અને સલામતી પસંદ આવીઃ રાજન પેન્ટલ, ગ્લોબલ હેડ-રિટેલ બેન્કિંગ, યસ બેન્ક

લોકડાઉનના કપરા સમયમાં યસ બેન્ક દ્વારા રજુ કરવામાં આવેલી આધુનિક ડિજિટલ સેવાઓની વ્યાપક પ્રશંસા થઇ છે કારણ કે તેમાં ગ્રાહકો કોવિડ-19ને પગલે સર્જાયેલી ‘નવી સામાન્ય સ્થિતિ’ (ન્યુ નોર્મલ)માં પોતાના ઘેર બેઠાં સલામત અને સરળ રીતે બેન્કિંગ કામગીરી ચાલુ રાખી શક્યા હતા. યસ બેન્કના ગ્લોબલ હેડ (રિટેલ બેન્કિંગ) શ્રી રાજન પેન્ટલે …

Read More »

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડનો આઇપીઓ 20 ઓક્ટોબરે ખુલશે

બેન્કિંગ આઉટલેટ્સના સંદર્ભમાં ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB) અને એસેટ અન્ડર મેનેજમેન્ટ તેમ જ કુલ થાપણોના સંદર્ભમાં 2019માં બીજા ક્રમની SFB (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક (કંપની)નું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) 20 ઓક્ટોબરનાં રોજ ખુલી રહ્યું છે. પ્રતિ શેર રૂ.10ની મુળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર્સની આ …

Read More »