Breaking News

એલએન્ડટીના 1400 MW ક્ષમતા ધરાવતા નાભા પાવર પ્લાન્ટને સીઆઇઆઈ એનર્જી એફિશિયન્સી સમિટ 2020માં બે એવોર્ડ મળ્યાં

એલએન્ડટી પાવર ડેવલપમેન્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નાભા પાવરે તાજેતરમાં સીઆઇઆઇ દ્વારા આયોજિત 21મા રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા બદલ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યાં હતાં. નાભા પાવર લિમિટેડને ઊર્જા વ્યવસ્થાપનમાં સતત બીજા વર્ષ માટે એની પ્રગતિશીલ કામગીરી બદલ નેશનલ એનર્જી લીડર 2020 તરીકે એવોર્ડ એનાયત થયો હતો. નાભા પાવરને ઊર્જાદક્ષતામાં …

Read More »

પીએફસીના સીએમડીએ દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા સંચાલિત આશા સ્કૂલમાં સોલર રુફ ટોપ સિસ્ટમની ભેટ ધરી

ભારતની અગ્રણી એનબીએફસી અને સરકારી માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)એ દિલ્હી કેન્ટોન્મેન્ટમાં ઇન્ડિયન આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા સંચાલિત આશા સ્કૂલમાં સ્વતંત્ર ધોરણે સોલાર રુફ ટોપ સિસ્ટમ સ્થાપિત કરી છે. આ ઇન્સ્ટોલેશન પીએફસીની સીએસઆર કામગીરીના ભાગરૂપે થયું છે. પીએફસીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દર સિંઘ ધિલ્લોને લેફ્ટનન્ટ જનરલ આર …

Read More »

બેંક ઓફ બરોડાએ ઇઝ રિફોર્મ્સ ઇન્ડેક્સ એવોર્ડ્ઝમાં ટોપ પર્ફોર્મિંગ બેંક કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

બેંક ઓફ બરોડા દેશમાં ત્રીજી સૌથી મોટી સરકારી બેંક છે, જેનું ‘ટોપ પર્ફોર્મિંગ બેંક’ના એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું છે. બેંકને અન્ય ચાર કેટેગરીઓમાં પણ એવોર્ડ મળ્યાં છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા મુંબઈમાં 9 સપ્ટેમ્બર, 2020ના રોજ એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેનો ઉદ્દેશ “ડોરસ્ટેપ બેંકિંગ …

Read More »

આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફે ઈન્શ્યોરન્સ પ્રોડક્ટસ ઓફર કરવા માટે એનએસડીએલ સાથે કરેલી ભાગીદારી

આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયનલ લાઈફે દેશમાં સોથી મોટા ડિપોઝીટરી એનએસડીએલની પેટા કંપની એનએસડીએલ પેમેન્ટ્સ બેંક સાથે કોર્પોરેટ એજન્સી કરાર કર્યો છે. આ કરાર હેઠળ આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયનલ લાઈફ એનએસડીએલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને તેની ગ્રાહક-કેન્દ્રિત પ્રોટેક્શન અને સેવિંગ્ઝ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનાવશે. આ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ એનએસડીએલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોના પરિવારોને નાણાકિય સુરક્ષા પૂરી પાડશે તેમજ …

Read More »

કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતીય ઉપભોક્તાઓ વચ્ચે ડિજિટલ બેંકિંગ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટના વપરાશમાં વધારો થયોઃ FISનાં નવા સર્વેનું તારણ

કોવિડ-19 રોગચાળા દરમિયાન ડિજિટલ બેંકિંગ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટના વપરાશમાં મોટો વધારો થયો છે, કારણ કે ભારતીય ઉપભોક્તાઓ રોકડને બદલે ડિજિટલ અને કોન્ટેક્ટ-ફ્રી પેમેન્ટ માધ્યમો કે અનુભવોને વધારે પસંદ કરી રહ્યાં છે. આ તારણો નાણાકીય સેવા ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય લીડર FIS® (NYSE: FIS)ના નવા રિપોર્ટમાં બહાર આવ્યાં છે. ઉપભોક્તા વર્તણૂકમાં મોટું પરિવર્તન …

Read More »

IIFL હોમ ફાઇનાન્સએ PMAY અંતર્ગત 42,500 પરિવારોને રૂ. 7000 કરોડની લોન આપી

IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડ એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છે. કંપનીએ આજે જણાવ્યું હતું કે, એણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ વર્ટિકલ (PMAY – CLSS) અંતર્ગત 42,500 લાભાર્થીઓને આશરે રૂ. 7000 કરોડની લોન મંજૂર કરી છે. રૂ. 1000 કરોડની સબસિડીનો લાભ 42,500 લાભાર્થીઓને મળ્યો …

Read More »

આઇડીબીઆઈ બેંકને રીડર્સ ડાયજેસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ એવોર્ડ 2020 મળ્યો

આઇડીબીઆઈ બેંક લિમિટેડએ કન્ઝયુમર સર્વે રીડર્સ ડાયજેસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ, 2020માં બેંક્સ – પ્રાઇવેટ કેટેગરીમાં ટ્રસ્ટેડ બ્રાન્ડ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ ઇન્ડિયા ટૂડે ગ્રૂપના એસોસિએટ પબ્લિશર શ્રી અનિલ ફર્નાન્ડિઝના હાથે આઇડીબીઆઈ બેંકના એમડી અને સીઇઓ શ્રી રાકેશ શર્માએ સ્વીકાર્યો હતો. રીડર્સ ડાયજેસ્ટ દર વર્ષે ભારતમાં તમામ કેટેગરીઓના ઉપભોક્તાઓ વચ્ચે સર્વે …

Read More »

પેસ્ટીસાઈડ્સ બિલ ભારતીય ખેડૂતો અને કૃષિને નુકસાનકર્તા રહેશે, બિલ પસાર કરતાં પહેલા સમીક્ષા જરૂરી

ધ પેસ્ટીસાઈડ્સ મેનેજમેન્ટ બિલ 2020(પીએમબી)ને 23 માર્ચ 2020ના રોજ રજૂ કરવાનું હતું. આ બિલ અગાઉના ધ ઈન્સેક્ટિસાઈડ્સ એક્ટ 1968નું સ્થાન લેવાનું છે. હાલનો એક્ટ દેશમાં પેસ્ટીસાઈડ્સના રજિસ્ટ્રેશન, મેન્યૂફેક્ચરિંગ, નિકાસ, વેચાણ અને વપરાશનું નિયમન કરે છે. પીએમબીનો ઈરાદો સારો છે પરંતુ તેની અંદર ઘણી ત્રુટિઓ રહેલી છે જે દેશના ખેડૂતોના હિતો …

Read More »

હવે વોડાફોન અને આઇડિયા બ્રાન્ડ “Vi” બની

ભારતની બે સૌથી મનપસંદ અને પ્રશંસનીય બ્રાન્ડ હવે ‘ટૂગેધર ફોર ટૂમોરો’ એટલે કે ઉજ્જવળ ભવિષ્ય પર એકમંચ પર આવી છે, જેના પરિણામે નવી બ્રાન્ડ “Vi”ની રચના થઈ છે. ભવિષ્ય પર દ્રષ્ટિ રાખવાની સાથે આ બ્રાન્ડ ગ્રાહકો માટે અને ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પ્રદાન કરવાનું કામ કરશે. વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL)એ આજે …

Read More »

ક્લબ મહિન્દ્રાએ 31 રિસોર્ટમાં કામગીરી ફરી શરૂ કરીને ‘ટ્રાવેલ વિથ કોન્ફિડન્સ’ પહેલ શરૂ કરી

કેટલાંક રાજ્યોએ પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળો ખુલ્લાં મૂકતાં ભારતમાં પ્રવાસન ક્ષેત્રમાં ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે. ઘરે મહિનાઓ પસાર કર્યા પછી લોકડાઉન હળવું થવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે રજાના દિવસમાં થોડો સમય પસાર કરવા ઇચ્છે છે. તેઓ અલગ, ગીચ ન હોય એવા પ્રવાસન સ્થળોની પસંદગી કરી રહ્યાં …

Read More »