Breaking News

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી

એપીએમ ટર્મિનલ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 587.24 મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો કુલ ચોખ્ખો નફો રૂ. 1,340.07 મિલિયન હતો. નાણાકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડિફર્ડ ટેક્ષની આવક થઈ હોવાથી સમીક્ષાના ગાળા માટે ચોખ્ખા …

Read More »

મોગ્લિક્સે સપ્લાય ચેઇન ફાઇનાન્સ પ્લેટફોર્મ ક્રેડલિક્સ શરૂ કર્યું

એશિયાની સૌથી મોટી B2B કોમર્સ કંપની મોગ્લિક્સે એનું ડિજિટલ પ્લેટફોર્મ ક્રેડલિક્સ શરૂ કરવાની સાથે સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ સ્પેસમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. ક્રેડલિક્સ એ મોગ્લિક્સનું એક ડિજિટલ સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ છે, જે એના વિવિધ બેંકો સાથે જોડાણ દ્વારા ભારતભરમાં એના સપ્લાયર્સને એક્સક્લૂઝિવ રીતે ઝડપથી જામીનમુક્ત કાર્યકારી મૂડી માટે …

Read More »

OPPIના પ્રેસિડન્ટ તરીકે એસ. શ્રીધરે જવાબદારી સંભાળી

દેશમાં સંશોધન આધઆરિત ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુસર્સ ઓફ ઇન્ડિયા (OPPI)એ એના આગામી પ્રેસિડન્ટ તરીકે એસ શ્રીધરની વરણી કરી છે. તેઓ બે વર્ષ સુધી પ્રેસિડન્ટ રહેશે અને 15 ફેબ્રુઆરી, 2021થી તેમનો કાર્યકાળ ચાલુ થયો છે. તેઓ બોરિંગર ઇન્ગલહાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર શરદ …

Read More »

UPLએ CII-ઇન્ડસ્ટ્રિયલ IP એવોર્ડ્ઝ 2020માં બેસ્ટ પેટન્ટ પોર્ટફોલિયો એવોર્ડ મેળવ્યો

UPL લિમિટેડએ છઠ્ઠો CII ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડનો ઉદ્દેશ IP જનરેશન અપનાવતા ઉદ્યોગસાહસિકોને ઓળખવાનો અને તેમને બિરદાવવાનો તેમજ તેમના વ્યવસાયના હિતો જાળવવાનો અને તેમની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. UPL લિમિટેડ ખેડૂતોના હિતને હંમેશા સર્વોપરી રાખે છે તથા તેમની જરૂરિયાતો પૂર્ણ કરે એવા ઉત્પાદનો અને સેવાઓ …

Read More »

IRB ઇન્ફ્રાની SPVએ ગુજરાતમાં આગામી વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર ગણદેવા – એના HAM પ્રોજેક્ટ માટે ફાઇનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું

ભારતની અગ્રણી અને સૌથી મોટી હાઇવે ડેવલપર્સ પૈકીની એક IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને SPV વીએમ7 એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડે એના ગુજરાતમાં ગણદેવા – એના HAM પ્રોજક્ટ માટે ફાઇનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટ 8 લેનનો છે, જે ભારતમાલા પરિયોજના (તબક્કો 1, પેકેજ 7) અંતર્ગત આગામી વડોદરા …

Read More »

અપસ્ટોક્સે ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ શરૂ કર્યું: ગોલ્ડમાં રોકાણ કરવાનું સરળ બનાવ્યું

અપસ્ટોક્સ (જે RKSV સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) ભારતની અગ્રણી અને સૌથી વધુ ઝડપથી વિકસતી ડિજિટલ બ્રોકરેજ કંપનીઓ પૈકીની એક છે. કંપનીએ ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ** શરૂ કર્યું છે. સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા ઉપરાંત અપસ્ટોક્સના બે મિલિયનથી વધારે ગ્રાહકો હવે ઓનલાઇન અને મોબાઇલ એપમાંથી …

Read More »

UTI ઇક્વિટી ફંડ – ટકાઉ વ્યવસાયોના સ્ટોકમાં રોકાણ પર ભાર મૂકતો મલ્ટિ-કેપ પોર્ટફોલિયો

સફળતાપૂર્વક રોકાણ કરવાની દિશામાં પ્રથમ પગલું છે – નાણાકીય લક્ષ્યાંકોનું વાસ્તવિક નિર્ધારણ. તમારો લક્ષ્યાંકો પાર પાડવામાં રોકાણનાં ઉચિત માધ્યમોની ઓળખ એટલું જ મહત્ત્વ ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડો તમારાં લાંબા ગાળાનાં કે ટૂંકા ગાળાનાં રોકાણનાં લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ઉચિત માધ્યમો બની શકે છે, પણ વ્યક્તિની યોજનાની સફળતા પસંદ કરેલા મ્યુચ્યુઅલ …

Read More »

હોન્ડાએ સંપૂર્ણપણે નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન પ્રસ્તુત કરી

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એનું એડવાન્સ અર્બન 125cc સ્કૂટર ગ્રાઝિયાની સંપૂર્ણપણે નવી સ્પોર્ટી આકર્ષક ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન પ્રસ્તુત કરી હતી. નવી ગ્રાઝિયા સ્પોર્ટ્સ એડિશન પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “હોન્ડાએ છેલ્લાં 20 …

Read More »

મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમઓયુ કર્યા

મહિન્દ્રા ગ્રૂપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને દેશની સૌથી મોટી હોમ લોન ધિરાણકાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ આજે ભારતમાં ઘરના ગ્રાહકો માટે વધુ સરળ, ઝડપી અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સમજૂતીકરાર (એમઓયુ) કર્યા હતા. વિવિધ કો-પ્રમોશનલ એક્ટિવિટી અને આઉટરિચ પહેલો સહિત આ સમજૂતીના ભાગરૂપે એસબીઆઈ …

Read More »

UPLએ CII-ઇન્ડસ્ટ્રિયલ IP એવોર્ડ્ઝ 2020માં બેસ્ટ પેટન્ટ પોર્ટફોલિયો એવોર્ડ મેળવ્યો

UPL લિમિટેડએ છઠ્ઠો CII ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડનો ઉદ્દેશ IP જનરેશન અપનાવતા ઉદ્યોગસાહસિકોને ઓળખવાનો અને તેમને બિરદાવવાનો તેમજ તેમના વ્યવસાયના હિતો જાળવવાનો અને તેમની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. UPL લિમિટેડ ખેડૂતોના હિતને હંમેશા સર્વોપરી રાખે છે તથા તેમની જરૂરિયાતો પૂર્ણ કરે એવા ઉત્પાદનો અને સેવાઓ …

Read More »