Breaking News

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સલામત કામગીરી સાથે 500 દિવસ પૂર્ણ કર્યા

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સલામતી પર નવી સફળતા હાંસલ કરી છે. 8 મેના રોજ પોર્ટે સંપૂર્ણ સલામતી સાથે 500 દિવસ પૂર્ણ કર્યા હતા, જેમાં ઝીરો મૃત્યુ અને લોસ્ટ ટાઇમ ઇન્સિડેન્ટ (એલટીઆઈ) જોવા મળ્યો હતો. આ મલ્ટિપર્પઝ પોર્ટ માટે બહુ મોટી સફળતા છે, જે વિવિધ પ્રકારનાં કાર્ગોનું સંચાલન કરે છે. મેનેજમેન્ટર દ્વારા …

Read More »

ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝને ભારતમાં 4 રાજ્યોમાં 5000 ગામડાઓમાં રૂ. 100 કરોડથી વધારેના નાણાકીય વ્યવહારોની સુવિધા પૂરી પાડી

ઇન્ડસઇન્ડ બેંકની 100 ટકા માલિકીની પેટાકંપની ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન લિમિટેડ (બીએફઆઇએલ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને બિહારમાં રુરલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ પોઇન્ટ્સ (આરડીએસપી)ના બહોળા નેટવર્ક મારફતે રૂ. 100 કરોડથી વધારેના મૂલ્યના નાણાકીય વ્યવહારોની સુવિધા થઈ છે.  ‘ભારત મની સ્ટોર’ તરીકે જાણીતા આ RDSPs બીએફઆઇએલની બિઝનેસ ઇનોવેશન …

Read More »

હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ ભારત માટે નવા ટોપ મેનેજમેન્ટની જાહેરાત કરી

    હોન્ડા મોટર કંપની લિમિટેડ આજે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)માં નવા ટોપ મેનેજમેન્ટની જાહેરાત કરી હતી.  શ્રી આત્સુશી ઓગાતાએ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડન્ટ, સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. શ્રી ઓગાતા હોન્ડા મોટર કંપની, જાપાનમાં ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ પણ છે.  શ્રી …

Read More »