Breaking News

દેશ અપનાયે અને પ્રજા ફાઉન્ડેશનએ પ્રજાસત્તાક દિવસ 2021ના પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ‘પ્રજાતંત્ર’ કન્ટેસ્ટ પ્રસ્તુત કરી

દેશના 72મા પ્રજાસત્તાક દિવસ પર દેશ અપનાયે સહયોગ ફાઉન્ડેશન અને પ્રજા ફાઉન્ડેશનને ‘પ્રજાતંત્રઃ એન ઇન્ટર-સ્કૂલ ગ્રૂપ પ્રેઝન્ટેશન કન્ટેસ્ટ’ પ્રસ્તુત કરવાની ખુશી છે. આ કન્ટેસ્ટનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે લોકશાહી અને શાસન સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો છે તથા ભારતના બંધારણમાં પ્રસ્તુત આદર્શો માટે દીવાદાંડી બનનાર ભવિષ્યના લીડરને ઘડવામાં મદદરૂપ થવાનો છે. …

Read More »

હોન્ડાએ ભારતમાં 2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રસ્તુત કર્યું

  એડવેન્ચર મોટરસાયકલિંગના શોખીનો માટે આ રોમાંચને વધુ નજીક લઈ જવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે ભારતમાં નવી 2021 આફ્રિકા ટ્વિન એડવેન્ચર્સ સ્પોર્ટ્સ માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 2021 વર્ષનું મોડલ ડીસીટી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ એમ બંનેમાં નવા કલરના વિકલ્પ ઓફર કરશે. આફ્રિકા ટ્વિનની …

Read More »

એક્સિસ બેંકે વહેલા ઉપાડ ઉપર કોઇપણ પેનલ્ટી વિના ટર્મ ડિપોઝિટ્સ ઓફર કરી

ભારતની ખાનગીક્ષેત્રની ત્રીજા ક્રમની સૌથી મોટી એક્સિસ બેંકે તેના ગ્રાહકોના હીતોને સૌથી આગળ રાખવાના પ્રયાસોને આગળ ધપાવતા 15 ડિસેમ્બર, 2020 અથવા તેના પછી બે વર્ષ કે વધુ મુદ્દત માટે બુક કરાવેલી તમામ નવી રિટેઇલ ટર્મ ડિપોઝિટના વહેલા બંધ કરાવવા ઉપર પેનલ્ટી હટાવવાની જાહેરાત કરી છે. ગ્રાહકો માટે અનુકૂળ આ વિશેષતાનો …

Read More »

વીએ ગુજરાતમાં ગિગાનેટ 4જી નેટવર્ક ક્ષમતા મજબૂત કરી

વીએ ગુજરાતના 11 શહેરોમાં તમામ સાઇટ્સને સફળતાપૂર્વક 3જી સ્પેક્ટ્રમમાંથી 4જીમાં રિફાર્મ કરી છે, જેનાથી આ શહેરોમાં ગિગાનેટ 4જીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ કામગીરી સર્કલમાં 5 MHz of 2100 MHz સ્પેક્ટ્રમ બેન્ડની ગોઠવણની રાહ ઉપર થઇ છે, જેનો મતલબ ગુજરાતમાં વીના ગ્રાહકો સારા ઇનડોર કવરેજની સાથે-સાથે ઉંચી ડાઉનલોડ અને …

Read More »

એલએન્ડટીએ બનાવેલી 91મી K9 વજ્ર-ટી ગનને આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સમાં ગુજરાતનાં મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી

ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજય રુપાણીએ એલએન્ડટીના આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ (ASC)માંથી 91મી K9 વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. સંરક્ષણ મંત્રાલય (MoD)ના આ પ્રોગ્રામમાં નિર્ધારિત સમયથી વહેલા ડિલિવરી કરવાના ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને 91મી ગન નિયત તારીખ અગાઉ ડિલિવર કરવામાં આવી હતી – જે એલએન્ડટીની ક્ષમતાઓ અને જટિલ સિસ્ટમની સંકલન …

Read More »

માલિકીનો ખર્ચ – કેટલાંક ભ્રમોનું નિવારણ

વાહનની ખરીદી કરવી મુશ્કેલ નિર્ણય બની શકે છે. જ્યારે તમે આગામી વાહનની પસંદગી કરો, ત્યારે એમાં વિવિધ માપદંડોનો વિચાર કરવાની જરૂર પડશે. આ નિર્ણયમાં કારની માલિકીના ખર્ચ મોટી ભૂમિકા ભજવી શકે છે. એમાં ખરીદીની કિંમત સાથે વાહનની માલિકીના ગાળામાં સંકળાયેલા ખર્ચ પણ સામેલ છે. જ્યારે માલિકીના સંપૂર્ણ ગાળા દરમિયાન વધારાના …

Read More »

MSME ધિરાણ અને વર્ષ 2021 માટેની રૂપરેખા

MSMEs ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, રોજગારીનું સર્જન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સમાન વિકાસને વેગ આપે છે. પણ સમયસર, ઓછો ખર્ચ ધરાવતા, ઔપચારિક ધિરાણના અભાવે આ ક્ષેત્ર એની ખરી સંભવિતતા હાંસલ કરી શક્યું નથી. પર્યાપ્ત ધિરાણ વિના નાનાં વ્યવસાયો ટેકનોલોજી, વર્કફોર્સની કુશળતા વધારવા અને માળખાગત સુવિધાઓ વધારવા રોકાણ ન …

Read More »

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ઇન્ડિયન ઓઇલ (IOCL)એ કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ રુપે ડેબિટ કાર્ડ પ્રસ્તુત કર્યું

નવા વર્ષમાં ગ્રાહકોને નવી ઓફર સાથે નવા માપદંડ સ્થાપિત કરીને ભારતની સૌથી મોટી ઇંધણ રિટેલર ઇન્ડિયન ઓઇલએ હવે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે SBI-ઇન્ડિયન ઓઇલ કો-બ્રાન્ડેડ રુપે ડિબેટ કાર્ડ લોંચ કરવા માટે જોડાણ કર્યું છે. SBI-ઇન્ડિયન ઓઇલ કો-બ્રાન્ડેડ રુપે ડિબેટ કાર્ડને SBIના ચેરમેન શ્રી દિનેશ કુમાર …

Read More »

ડિજિટલ પેમેન્ટ્સમાં યુપીઆઈનું વર્ચસ્વ રહેશે: ઇન્સ્ટામોજો ઇ-કોમર્સ આઉટલૂક 2021 રિપોર્ટ

વર્ષ 2020માં રોગચાળાએ વ્યવસાયની કામ કરવાની અને અંતિમ વપરાશકર્તાઓ સાથે આદાનપ્રદાનની રીતમાં મોટું પરિવર્તન લાવી લીધું છે, જેના પગલે રસપ્રદ વ્યાવસાયિક કામગીરીઓ જોવા મળી હતી. આપણા દેશમાં 17 ટકાથી વધારે વસ્તીની સરેરાશ વય 28 વર્ષ હોવાથી ડિજિટલ સોલ્યુશનો અને ટેકનોલોજી આગામી વર્ષ માટે નિર્ણાયક પુરવાર થશે. MSMEs માટે ફૂલ-સ્ટેક સોલ્યુશન્સ …

Read More »

મહિન્દ્રા લોજિસ્ટીક્સે ઇલેક્ટ્રિકલ લાસ્ટ-માઇલ ડિલિવરી સર્વિસ ‘EDel’ રજૂ કરી

ઇન્ટીગ્રેટેડ થર્ડ પાર્ટી લોજિસ્ટીક્સ (3PL) સર્વિસ પ્રોવાઇડર મહિન્દ્રા લોજિસ્ટીક્સ લિમિટેડ (MLL)એ ‘EDel’ બ્રાન્ડ નેમ હેઠળ તેની કાર્ગો લાસ્ટ-માઇલ ડિલિવરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. 3PL સર્વિસ માટે જાણીતી MLL ઇ-કોમર્સ, એફએમસીજી અને અન્ય બજારોના ગ્રાહકો માટે ‘EDel’ દ્વારા સસ્ટેનેબલ લાસ્ટ-માઇલ લોજિસ્ટીક્સ અને ફુલફિલમેન્ટની નવી સર્વિસ લાઇનમાં પ્રવેશી છે. ‘EDel’ …

Read More »